• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /બોલીવુડ
  • /Parivarik ManuRanjan: પંકજ ત્રિપાઠી-અદિતિ રાવ હૈદરીની જામી જોડી, આ ઓટીટી પર રિલીઝ થશે રોમ-કોમ મુવી

Parivarik ManuRanjan: પંકજ ત્રિપાઠી-અદિતિ રાવ હૈદરીની જામી જોડી, આ ઓટીટી પર રિલીઝ થશે રોમ-કોમ મુવી

Parivarik ManuRanjan: પહેલીવાર પંકજ ત્રિપાઠી, અદિતી રાવ હૈદરીની જોડી ઓનસ્ક્રીન જોવા મળશે. આ જોડીની રોમ કોમ ફિલ્મ પારિવારિક મનુ રંજનનું ટીઝર રિલીઝ થયું છે. આ ફિલ્મ ઓટીટી પર રિલીઝ થશે.

Written ByKrupa Shah
Published: Oct 24, 2026, 02:14 PM IST|Updated: Oct 24, 2026, 02:17 PM IST
joinshare
Parivarik ManuRanjan: પંકજ ત્રિપાઠી-અદિતિ રાવ હૈદરીની જામી જોડી, આ ઓટીટી પર રિલીઝ થશે રોમ-કોમ મુવી

About the Author

Krupa Shah

Krupa Shah

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
SIR વિવાદ: વિપક્ષની રેલીથી વેપારને મોટો ફટકો? 25000 કરોડના નુકસાનની આશંકા, CTIએ રાહુલ ગાંધીને લખ્યો પત્ર

SIR વિવાદ: વિપક્ષની રેલીથી વેપારને મોટો ફટકો? 25000 કરોડના નુકસાનની આશંકા, CTIએ રાહુલ ગાંધીને લખ્યો પત્ર

2

IND vs NZ: ત્રીજી T20માં પણ નહીં રમી શકે ઈશાન કિશન? ઈજા પર આવ્યું મોટું અપડેટ

3

IPL 2027 પહેલા મુંબઈ ઈન્ડિયસની મોટી જાહેરાત, આ દિગ્ગજને સોંપી હેડ કોચની જવાબદારી

4

Parivarik ManuRanjan: પંકજ ત્રિપાઠી-અદિતિ રાવ હૈદરીની જામી જોડી, આ ઓટીટી પર રિલીઝ થશે રોમ-કોમ મુવી

5

દિવાળી પહેલા શું ખરેખર ગુજરાતમાં છે મોટો ખતરો! બંગાળની ખાડીમાં 'અર્નબ' મચાવશે તબાહી! તાઈવાનમાં 'ચાંપી' એ વેર્યો વિનાશ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Parivarik ManuRanjan: પહેલી વખત ઓટીટી પ્લેટફોર્મ પર એક દમદાર જોડી જોવા મળવાની છે. પંકજ ત્રિપાઠી અને અદિતિ રાવ હૈદરની નવી ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. પંકજ ત્રિપાઠી અને અદિતિ રાવ હૈદરીની પારિવારિક મનુરંજન ફિલ્મમાં સાથે જોવા મળશે. આ ફિલ્મ એક પારિવારિક રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે. ફિલ્મનું ટીચર મજેદાર છે. આ ફિલ્મ સિનેમા ઘરોમાં નહીં પરંતુ ઓટીટી પ્લેટફોર્મ પર જોવા મળવાની છે.

પંકજ ત્રિપાઠી અને અદિતિ રાવ હૈદરીની પારિવારિક મનુરંજન ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ સોની લિવ પર રિલીઝ થશે. આ ફિલ્મની રિલીઝ ડેટ હજી સુધી કન્ફર્મ કરવામાં આવી નથી પરંતુ સોની લિવના instagram અકાઉન્ટ પર આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. પંકજ ત્રિપાઠી આ ફિલ્મમાં પહેલી વખત દર્શકોને હસાવશે અને સાથે જ અદિતિ રાવ હેદરી સાથે રોમાન્સ પણ કરશે.

આ ફિલ્મ પંકજ ત્રિપાઠી અને અદિતિ રાવ હૈદરીના ચાહકો માટે પણ સરપ્રાઈઝ છે. આ બંને કલાકારો પહેલી વખત સાથે સ્ક્રીન શેર કરી રહ્યા છે. ફિલ્મના ટીઝરમાં જે જોવા મળે છે તે અનુસાર પંકજ ત્રિપાઠી ફિલ્મમાં રંજન દુબે નામના વ્યક્તિનું પાત્ર ભજવે છે. જ્યારે અદિતિ રાવ હૈદરી હેલનની ભૂમિકામાં છે.

 

રંજન દુબે એટલે કે પંકજ ત્રિપાઠી એક અનમેરીડ વ્યક્તિ હોય છે જે પોતાના મોટા ઘરને સાચવવા માટે પ્રોપર્ટી મેનેજર અને હાઉસકીપર ની તલાશમાં હોય છે. તેના માટે અદિતિ રાવ હૈદરી તેના ઘરે પહોંચે છે. ટીઝરમાં જોવા મળે છે કે અદિતિ રાવ હૈદરી અને પંકજ ત્રિપાઠી વચ્ચે ધીરે ધીરે લાગણીઓ બંધાય છે. ટીઝર પરથી કહી શકાય છે કે આ એક રોમ કોમ ફિલ્મ છે. જોકે સૌથી ખાસ તો પંકજ ત્રિપાઠી અને અદિતિ રાવ હૈદરીની કેમેસ્ટ્રી છે.

ફિલ્મનું લેખન બૃજેન્દ્ર કાલા, અલી અબ્બાસ ઝફર, વરુણ શર્માએ લખી છે. ફિલ્મનું પ્રોડકશન વિનોદ ભાનુશાલી, કમલેશ ભાનુશાલી, હિમાંશુ કિશન અને એલિસિયા ઝફરનું છે. ફિલ્મનું નિર્દેશન વરુણ વી શર્માએ કર્યું છે. 
 

Add Zee News as a Preferred Source
TAGS:
bollywood news