• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /કારકિર્દી
  • /યુવાનો માટે ખુશખબર! 7 હજાર સરકારી જગ્યાઓ પર ભરતી, 2 લાખ સુધી મળશે પગાર

યુવાનો માટે ખુશખબર! 7 હજાર સરકારી જગ્યાઓ પર ભરતી, 2 લાખ સુધી મળશે પગાર

Government Jobs : ભારતમાં મોટાભાગના યુવાનો સરકારી નોકરી મેળવવા માગે છે. નોકરીની સુરક્ષા અને સમયસર પગાર મળવા ઉપરાંત સરકારી નોકરીમાં અન્ય ઘણા લાભો પણ મળે છે. આ અઠવાડિયે, વિવિધ સરકારી વિભાગોમાં 7000થી વધુ ખાલી જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે.

Written ByDilip Chaudhary
Published: Nov 15, 2026, 04:54 PM IST|Updated: Nov 15, 2026, 05:01 PM IST
joinshare
યુવાનો માટે ખુશખબર! 7 હજાર સરકારી જગ્યાઓ પર ભરતી, 2 લાખ સુધી મળશે પગાર

About the Author

Dilip Chaudhary

Dilip Chaudhary

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
IND vs NZ: 5મી વનડેમાં અમ્પાયરોએ કરી મોટી ભૂલ, અક્ષરને બદલે શ્રેયસે લીધી સ્ટ્રાઈક, થર્ડ અમ્પાયરે પણ ન આપ્યું ધ્યાન

IND vs NZ: 5મી વનડેમાં અમ્પાયરોએ કરી મોટી ભૂલ, અક્ષરને બદલે શ્રેયસે લીધી સ્ટ્રાઈક, થર્ડ અમ્પાયરે પણ ન આપ્યું ધ્યાન

2

Gratuity Calculation: ₹50,000ના પગાર પર 5 વર્ષ પછી તમને કેટલી મળશે ગ્રેચ્યુઇટી? સમજો ગણિત

3

UAE માર્ગ અકસ્માતમાં 14 લોકોના મોત, મૃતકોમાં 4 ભારતીય, 1 ગુજરાતનો અને 3 કેરળના, એક જ પરિવારના

4

મોદી સરકારે મેળવી લીધી બે તૃતીયાંશ બહુમતી! સંસદમાં રજૂ થવાનું છે ડિલિમિટેશન બિલ, જાણો શું છે ફોર્મ્યુલા

5

ICC Schedule: ભારતમાં 9 ઓક્ટોબરથી રમાશે વર્લ્ડ કપ, ICCએ 2028થી 2035 સુધીની 12 મેગા ટૂર્નામેન્ટની તારીખો જાહેર કરી

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Government Jobs : સરકારી નોકરીની તૈયારી કરી રહેલા યુવાનો માટે આ અઠવાડિયે વિવિધ વિભાગોમાં ભરતીની અનેક તકો આવી છે. 7,000થી વધુ જગ્યાઓ ભરવા માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યા છે. આ જગ્યાઓ વિવિધ પ્રકારના ઉમેદવારો માટે છે. જેમાં 10 પાસથી લઈને સ્નાતક અને ટેકનિકલ લાયકાત ધરાવનારાઓનો સમાવેશ થાય છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, કઈ જગ્યા માટે ભરતી છે, તેના માટે કઈ લાયકાત જરૂરી છે અને પસંદગી પામેલા ઉમેદવારોને કેટલો માસિક પગાર મળશે.

ધોરણ 12 પાસ માટે સરકારી નોકરીની શાનદાર તક, પગાર, અરજી પ્રક્રિયા વગેરે તમામ વિગતો ખાસ જાણો

રેલવેમાં ભરતી

  • પદનું નામ: એપ્રેન્ટિસ 
  • ખાલી જગ્યાઓની સંખ્યા: 4,652
  • અરજી શરૂ થવાની તારીખ: 11 નવેમ્બર, 2026
  • અરજી કરવાની છેલ્લી તારીખ: 11 ડિસેમ્બર, 2026
  • લાયકાત: 10મું ધોરણ પાસ અને સાથે ITI પ્રમાણપત્ર
  • પગાર: રેલવે એપ્રેન્ટિસના નિયમો મુજબ
  • વય મર્યાદા: મહત્તમ 24 વર્ષ
  • પસંદગી પ્રક્રિયા: મેરિટના આધારે
  • સત્તાવાર વેબસાઇટ: rrcnr.org

એગ્રિકલ્ચરલ સાયન્ટિસ્ટ્સ રિક્રુટમેન્ટ બોર્ડ (ASRB) ભરતી

  • પદનું નામ: એપ્રેન્ટિસ
  • કુલ જગ્યાઓ: 1393
  • અરજી શરૂ થવાની તારીખ: 18 નવેમ્બર, 2026
  • અરજી કરવાની છેલ્લી તારીખ: 17 ડિસેમ્બર, 2026
  • લાયકાત: સંબંધિત વિષયમાં સ્નાતક, અથવા B.F.Sc, B.E. કે B.Tech.ની ડિગ્રી
  • પગાર: ₹29,200 થી ₹1,12,400
  • ઉંમર: મહત્તમ 30 વર્ષ
  • પસંદગી પ્રક્રિયા: CBT (કમ્પ્યુટર-આધારિત પરીક્ષા)
  • સત્તાવાર વેબસાઇટ: asrb.gov.in

DSSSB

  • પદનું નામ: જુનિયર એન્જિનિયર અને અન્ય
  • કુલ જગ્યાઓ: 1260
  • અરજી શરૂ થવાની તારીખ: 12 નવેમ્બર, 2026
  • અરજી કરવાની છેલ્લી તારીખ: 11 ડિસેમ્બર, 2026
  • લાયકાત: 10મું ધોરણ પાસ અને સાથે ITI પ્રમાણપત્ર/ડિગ્રી
  • પગાર: ₹8,000 થી ₹1,51,100
  • ઉંમર: મહત્તમ 32 વર્ષ
  • પસંદગી પ્રક્રિયા: ટાયર-1 અને ટાયર-2 પરીક્ષાઓ, ત્યારબાદ ડોક્યુમેન્ટ ચકાસણી અને મેડિકલ તપાસ
  • સત્તાવાર વેબસાઇટ: dsssb.delhi.gov.in delhi.gov.in

જામિયામાં ભરતી

  • પદનું નામ: અપર ડિવિઝન ક્લાર્ક (UDC) અને અન્ય
  • કુલ જગ્યાઓ: 85
  • અરજી શરૂ થવાની તારીખ: 12 નવેમ્બર, 2026
  • અરજી કરવાની છેલ્લી તારીખ: 11 ડિસેમ્બર, 2026
  • લાયકાત: પદ મુજબ અલગ-અલગ, જેમાં 12 પાસ, સ્નાતક અથવા અનુસ્નાતક ડિગ્રી
  • પગાર: ₹18,000 થી ₹2,15,900
  • ઉંમર મર્યાદા: મહત્તમ 40 વર્ષ
  • પસંદગી પ્રક્રિયા: લેખિત પરીક્ષા, સ્કિલ ટેસ્ટ, ઇન્ટરવ્યુ, ડોક્યુમેન્ટ ચકાસણી અને મેડિકલ તપાસ
  • સત્તાવાર વેબસાઇટ: jmi.ac.in
Add Zee News as a Preferred Source
TAGS:
Jobs News