SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

LIC ના 3 જબરદસ્ત પ્લાન આવી રહ્યા છે, પેન્શન હોય કે બીમારી! મળશે માસિક આવકની સુવિધા

LIC Plan: રોકાણ માટે લોકો લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન એટલે કે LICની પોલીસીઓ પર ભરોસો કરતા હોય છે. અલગ અલગ પોલીસીઓ સમયગાળા પ્રમાણે સારું વળતર આપે છે. જો તમને હાલ રોકાણ કરવાની ઈચ્છા હોય અને સારી એલઆઈસી પોલીસીઓની શોધમાં હોવ તોઅમે તમને એવા પ્લાન જણાવીશું જે નવા લોન્ચ થવાના છે.

Written By Viral Raval
Published: Oct 14, 2026, 09:13 AM IST | Updated: Oct 14, 2026, 09:25 AM IST
Join

લાઈફ ઈન્શ્યુરન્સ કંપની (LIC) 3 નવા સારા પ્લાન રજૂ કરવાની તૈયારી કરી રહી છે. એવું કહેવાય છે કે આ પ્લાન 19 ઓક્ટોબર 2026ના રોજ લોન્ચ થઈ શકે છે. આ ત્રણેય પ્લાનની ખાસિયત એ છે કે તે નોન પાર્ટિસિપેટિંગ અને નોન લિંક્ડ છે. એટલે સરળ શબ્દોમાં કહીએ તો તેના પર શેર બજારના ઉતાર ચડાવની કોઈ અસર થાય નહીં. કંપનીએ લોકોની પેન્શન, હેલ્થ, અને કેન્સર કેર જેવી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ પ્લાન તૈયાર કર્યા છે. આ ત્રણેય પ્લાન વિશે વિગતવાર માહિતી ખાસ જાણો.

પ્લાન 892

પ્લાન- 907

પ્લાન 908

જો તમને પણ એલઆઈસીની આ પોલીસીમાંથી કોઈ પોલીસી ખરીદવાની ઈચ્છા હોય તો જલદી પૂરી થઈ શકે છે. કારણ કે 19  ઓક્ટોબર 2026થી આ પોલીસી વેચાણ માટે ઉપલબ્ધ થઈ શકે છે. આ પ્લાન તમે ઓનલાઈન એલઆઈસીની ઓફિશિયલ વેબસાઈટ દ્વારા કે ઓફલાઈન મોડમાં પણ ખરીદી શકો છો. ઓફલાઈન માટે તમે કોઈ પણ માન્યતા પ્રાપ્ત એલઆઈસી એજન્ટ, બ્રોકર કે ઈન્શ્યોરન્સ માર્કેટિંગ ફર્મ જોડે સંપર્ક કરીને ખરીદી શકો છો. તમામ માહિતી અને જાણકારી સારી રીતે લઈને આ પોલીસી ખરીદવી એવી એલઆઈસીની સલાહ હોય છે. જેમ કે પ્રીમિયમ સ્ટ્રક્ચર, ફાયદા, કઈ સ્થિતિમાં કવર મળશે નહીં, પોલીસી સંલગ્ન શરતો વગેરે. 
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

ZEENEWS TRENDING STORIES