• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ઉપયોગિતા
  • /આ બાઇકના વેચાણમાં 902%નો વધારો, કંપનીએ લોન્ચ કર્યું એક નવું વેરિઅન્ટ, જાણો

આ બાઇકના વેચાણમાં 902%નો વધારો, કંપનીએ લોન્ચ કર્યું એક નવું વેરિઅન્ટ, જાણો

New Bike Launch: સુઝુકીએ પોતાની દમદાર એડવેન્ચર બાઈક વી સ્ટોર્મ એસએક્સનું નવું કલર વેરિઅન્ટ લોન્ચ કર્યું છે, આ બાઈક જોરદાર ફિચર સાથે આવે છે, ઓગસ્ટ મહિનામાં સુઝુકીએ આ બાઈકને જોરદાર સેલ્સ નોંધાવી છે, બાઈકના સેલ્સમાં યર ઓન યર લગભગ 902 ટકાનો વધારો થયો છે, ચાલો જાણીએ આ બાઈકની કિંમત અને બીજી ખાસ વાત.

Written ByChudasama Krushnapalsinh
Published: Oct 08, 2026, 07:31 PM IST|Updated: Oct 08, 2026, 07:32 PM IST
joinshare
આ બાઇકના વેચાણમાં 902%નો વધારો, કંપનીએ લોન્ચ કર્યું એક નવું વેરિઅન્ટ, જાણો

About the Author

    Chudasama Krushnapalsinh

    Chudasama Krushnapalsinh

    2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.
    Read More

    Trending

    • News
    • Photos
    • Videos
    સોનું ફરી ચમક્યું, બુલિયન માર્કેટમાં વધ્યા ભાવ, જાણો આજનો રેટ

    સોનું ફરી ચમક્યું, બુલિયન માર્કેટમાં વધ્યા ભાવ, જાણો આજનો રેટ

    2

    પાકિસ્તાનનું કપાયું પત્તુ... ભારતમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફીમાં બાંગ્લાદેશને મળ્યું સ્થાન

    3

    આ બાઇકના વેચાણમાં 902%નો વધારો, કંપનીએ લોન્ચ કર્યું એક નવું વેરિઅન્ટ, જાણો

    4

    નવરાત્રિમાં ગ્લો અને એનર્જી માટે યુવાઓમાં નવો ટ્રેન્ડ, IV ડ્રિપ થેરાપી બની ચર્ચાનો વિષય

    5

    Soft Roti Hacks: સવારે બનાવેલી રોટલી રાત સુધી એકદમ સોફ્ટ રહેશે, લોટમાં ઉમેરી દેજો આ પીળી વસ્તુ

    logo
    • contact us
    • privacy policy
    • legal
    • investor info
    • advertise with us
    • careers
    © 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

    New Bike Launch: સુઝુકી મોટરસાઈકલ ઈન્ડિયાએ ભારતીય બજારમાં તેની એડવેન્ચર બાઈક વી સ્ટોર્મનું નવું વેરિઅન્ટ લોન્ચ કર્યું છે, કંપનીએ સુઝુકી વી સ્ટોર્મ એસએક્સ (Suzuki V-Storm SX)નું નવું કલર વેરીયન્ટ લોન્ચ કર્યું છે, નવી બાઈક ગ્લાસ સ્પાર્કલ બ્લેક + મેટેલિક મેટ ફ્રાઈબ્રોઈન ગ્રે કલર ઓપ્શનમાં આવે છે, તેની સાથે આ બાઈક હવે 5 ઓપ્શનમાં પણ મળવા જઈ રહી છે.

    બાઈકમાં ખાસ કંપનીએ ગ્રાફિક્સને પણ રિવાઈજ કર્યા છે, નવા ફિનિશ એડવેન્ચર બાઈકમાં હાલના કલર પણ જોવા મળી શકે છે, સુઝુકીની વી સ્ટોમ એસએક્સ 2,02,118 રૂપિયા એક્સ શોરૂમમાં મળી શકે છે, ચાલો જાણીએ તેની ખાસ વાતો

    902 ટકાની ગ્રોથ

    સુઝુકીની વી સ્ટોર્મની સેલમાં ઓગસ્ટમાં જોરદાર વધારો થયો છે, ઓગસ્ટમાં કંપનીની આ બાઈકના 1012 યુનિટ વેચ્યા છે, જે ગયા વર્ષે ઓગસ્ટમાં 101 યુનિટ વેચી હતી. એટલે કે બાઈકના સેલમાં લગભગ 902 ટકા ગ્રોથ થઈ છે, કંપનીએ ગયા વર્ષ કરતા 911 વી સ્ટોર્મ વધારે વેચી છે.

    જ્યારે 205 સીસીથી 340 સીસી એન્જીનના સેગમેંટના વેચાણમાં સૌથી વધારે વેચાનારી બાઈક્સમાં વીસ્ટોમ 6ઠા નંબર પર આવે છે, તેનું માર્કેટ શેર 3.42 ટકા છે, આ કેટેગરીમાં ટીવીએસ રોનિન સૌથી વધારે વેચાનારી બાઈક છે.

    સુઝુકીમાં વી સ્ટોર્મમાં શું મળે છે ?

    બાઇકમાં કોઈ ટેકનિકલ ફેરફાર કરવામાં આવ્યા નથી. સુઝુકી વી-સ્ટોર્મ એસએક્સમાં સમાન 249 સીસી, ઓઇલ-કૂલ્ડ, સિંગલ-સિલિન્ડર એન્જિન છે જે 26.5 એચપી અને 22.2 એનએમ ટોર્ક ઉત્પન્ન કરે છે. મોટરસાઇકલ 6-સ્પીડ ગિયરબોક્સ સાથે જોડાયેલ છે.

    વી-સ્ટોર્મ એસએક્સમાં 19-ઇંચ ફ્રન્ટ અને 17-ઇંચ રીઅર વ્હીલ્સ છે. તેનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ 205 મીમી છે. ડ્યુઅલ-ચેનલ એબીએસ સ્ટાન્ડર્ડ છે. વધુમાં, બાઇકમાં એલઇડી લાઇટિંગ, સુઝુકી ઇઝી સ્ટાર્ટ સિસ્ટમ અને બ્લૂટૂથ-સક્ષમ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર હશે.

    તેની ડિઝાઇન, સુવિધાઓ અથવા કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી. આ કિંમતે, બાઇક હીરો એક્સપલ્સ 210 અને ટીવીએસ અપાચે આરટીએક્સ 300 સાથે સીધી સ્પર્ધા કરશે. હોન્ડાએ આ સેગમેન્ટમાં XR 300 L અને XR 300 રેલી પણ લોન્ચ કરી છે, જે બંને ઓફ-રોડ ક્ષમતાઓ સાથે આવે છે.

    Add Zee News as a Preferred Source
    TAGS:
    Utility News