SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

અત્યંત દુ:ખદ સમાચાર: એશિયન ગેમ્સમાં 3 વાર ગોલ્ડ મેડલ જીતી ચૂકેલા પેરા એથલીટ નીરજ યાદવે જીવન ટૂંકાવ્યું

Neeraj Yadav Death: ખેલ જગતથી એક અત્યંત ચોંકાવનારા સમાચાર આવ્યા છે. પેરા એથલીટ નીરજ યાદવે 42 વર્ષની વયે જીવન ટૂંકાવી લીધું. ડોપિંગ સસ્પેન્શનના કારણે તેઓ આ મહિને આઈચી નાગોયા એશિયન પેરા ગેમ્સમાં ભાગ લઈ શક્યા નહતા.

Written By Viral Raval
Published: Oct 28, 2026, 12:51 PM IST | Updated: Oct 28, 2026, 01:16 PM IST
Join

ભારતીય ખેલ જગતથી એક હચમચાવી નાખતા સમાચાર સામે આવ્યા છે જેણે હડકંપ મચાવ્યો છે. ભારતના પેરા એથલીટે આત્મહત્યા કરીને જીવન ટૂંકાવી લીધુ. પેરા એશિયન ગેમ્સમાં 3 વાર ગોલ્ડ મેડલ જીતનાર નીરજ યાદવે 42 વર્ષની વયે આ અંતિમ પગલું ભર્યું. એજન્સીના રિપોર્ટ મુજબ કદાચ તેમણે કોઈ ઝેરી પદાર્થ ખાઈ લીધો. નીરજ યાદવે જ્યારે 2018માં એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો ત્યારે પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

એફ 55  કેટેગરીમાં હરિફાઈમાં ઉતરતા હતા

અભિષેક શર્માએ રેકોર્ડની લગાવી વણઝાર, ક્રિસ ગેલનો તોડ્યો રેકોર્ડ, તો કોહલીને પણ છોડ્યો પાછળ

ભારતીય પેરા એથલીટિક્સ ટીમના હેડ કોચ એસ સત્યનારાયણે આ ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું કે તેમને આ  દુખદ ઘટના વિશે જાણકારી મળી છે. તેમણે કહ્યું કે નીરજે આત્મહત્યા કરી છે અને આ ખુબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. રિપોર્ટ મુજબ નીરજ આ મહિને આઈચી નાગોયામાં થયેલા એશિયન પેરા ગેમ્સમાં ભાગ લઈ શક્યા નહતા. ડોપિંગ સસ્પેન્શનના કારણે તેમણે આ ટુર્નામેન્ટમાંથી બહાર રહેવું પડ્યું હતું. એવું કહેવાય છે કે ત્યારબાદ તેઓ ભાવનાત્મક રીતે ખુબ તણાવમાં હતા. જો કે તેમના મોતનું સટીક કારણ હજુ પણ સ્પષ્ટ થયું નથી.

નીરજ  યાદવની કરિયર

હું 2027નો વર્લ્ડ કપ રમવા માંગુ છું, તેથી મારે શુભમન ગિલને ખુશ રાખવો પડશે, જાણો રોહિત શર્માએ આવું કેમ કહ્યું

ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા હતા

 

 

 

 

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

ZEENEWS TRENDING STORIES