SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

વિક્રમ સંવત 2083 Rashifal: ધન, વૃશ્ચિક અને મકર રાશિ માટે કેવું રહેશે નવું વર્ષ? વાંચો તમારૂ વાર્ષિક રાશિફળ

Vikram Samvat 2083 Rashifal: આવતીકાલથી વિક્રમ સંવત 2083ની શરૂઆત થઈ રહી છે. આ વર્ષ ઘણી રાશિના જાતકો માટે ખાસ રહેવાનું છે. ગ્રહ અને નક્ષત્રોના ગોચરને કારણે ઘણા જાતકોનો ભાગ્યોદય આ વર્ષે થવાનો છે. જાણો ધન, વૃશ્ચિક અને મકર રાશિ માટે કેવું રહેશે વિક્રમ સંવત 2083....

Written By Gokani Dhaval
Published: Nov 09, 2026, 07:29 AM IST | Updated: Nov 09, 2026, 07:35 AM IST
Join

ગુજરાતના જાણીતા જ્યોતિષી ચેતન પટેલના જણાવ્યા અનુસાર, ધન રાશિના જાતકો માટે આ નવું વર્ષ પ્રગતિ અને નવી સિદ્ધિઓનું રહેશે. ગુરૂ-કેતુની બદલાતી ચાલ તમારા જીવનમાં સકારાત્મક અસર કરશે. તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આ વર્ષ  મહત્વપૂર્ણ પરિવર્તન, પ્રગતિ અને નવી સફળતાઓનું વર્ષ બની શકે છે. વૃશ્ચિક રાશિના સ્વામી મંગળ હોવાથી સાહસ, આત્મવિશ્વાસ અને નિર્ણયશક્તિમાં વધારો થશે. વિક્રમ સંવત ૨૦૮૩ મકર રાશિના જાતકો માટે રાહત, પરિવર્તન અને નવી સફળતાઓનું વર્ષ બની શકે છે.

1. ધન રાશિના જાતકોનું વાર્ષિક રાશિફળ

નોકરી અને કારકિર્દી:

વેપાર અને વ્યવસાય:

આર્થિક સ્થિતિ:

ભાગ્ય અને સફળતા:


કૌટુંબિક અને દાંપત્યજીવન:

મહિલાઓ માટે:

વિદ્યાર્થીઓ માટે:

સ્વાસ્થ્ય:

આ પણ વાંચોઃ વિક્રમ સંવત 2083 Rashifal: કર્ક, સિંહ અને કન્યા રાશિ માટે કેવું રહેશે નવું વર્ષ? વાંચો તમારૂ વાર્ષિક રાશિફળ
 

2. વૃશ્ચિક રાશિના જાતકોનું વાર્ષિક રાશિફળ

નોકરી અને કારકિર્દી:

વેપાર અને વ્યવસાય:

આર્થિક સ્થિતિ:

ભાગ્ય અને સફળતા:

કૌટુંબિક અને દાંપત્યજીવન:

મહિલાઓ માટે:

વિદ્યાર્થીઓ માટે:

સ્વાસ્થ્ય:

આ પણ વાંચોઃ વિક્રમ સંવત 2083 Rashifal: મેષ, વૃષભ અને મિથુન રાશિ માટે કેવું રહેશે નવું વર્ષ? વાંચો તમારૂ વાર્ષિક રાશિફળ
 

3. મકર રાશિના જાતકોનું વાર્ષિક રાશિફળ

વેપાર અને વ્યવસાય:

આર્થિક સ્થિતિ:

ભાગ્ય અને સફળતા:

કૌટુંબિક અને દાંપત્યજીવન:

મહિલાઓ માટે:

વિદ્યાર્થીઓ માટે:

સ્વાસ્થ્ય:

વર્ષનું વિશેષ ફળ: મહેનતનું ફળ, કારકિર્દી ઉન્નતિ અને આર્થિક સુધારાનું વર્ષ. જૂન પછી ભાગ્યનો સાથ મળશે, અટકેલાં કાર્યો પૂર્ણ થશે અને ધીરજ-શિસ્તથી સમૃદ્ધિ પ્રાપ્ત થશે.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES