• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ધાર્મિક
  • /Rahu Ketu Transit 2026: રાહુ-કેતુનું મહાગોચર આવતીકાલે: 18 મહિના સુધી રહેશે અસર, આ 4 રાશિઓના જીવનમાં આવી શકે છે મોટા બદલાવ

Rahu Ketu Transit 2026: રાહુ-કેતુનું મહાગોચર આવતીકાલે: 18 મહિના સુધી રહેશે અસર, આ 4 રાશિઓના જીવનમાં આવી શકે છે મોટા બદલાવ

નવેમ્બરના છેલ્લા સપ્તાહમાં રાહુ અને કેતુનું રાશિ પરિવર્તન જ્યોતિષીય દ્રષ્ટિએ ખાસ માનવામાં આવી રહ્યું છે. આશરે 18 મહિના સુધી ચાલનાર આ ગોચર કેટલીક રાશિઓના જીવનમાં નવી સફળતાનો સંકેત આપી રહ્યું છે.

Written ByGokani Dhaval
Published: Nov 24, 2026, 16:28 IST|Updated: Nov 24, 2026, 16:30 IST
joinshare
Rahu Ketu Transit 2026: રાહુ-કેતુનું મહાગોચર આવતીકાલે: 18 મહિના સુધી રહેશે અસર, આ 4 રાશિઓના જીવનમાં આવી શકે છે મોટા બદલાવ

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
Rahu Ketu Transit 2026: રાહુ-કેતુનું મહાગોચર આવતીકાલે: 18 મહિના સુધી રહેશે અસર, આ 4 રાશિઓના જીવનમાં આવી શકે છે મોટા બદલાવ

Rahu Ketu Transit 2026: રાહુ-કેતુનું મહાગોચર આવતીકાલે: 18 મહિના સુધી રહેશે અસર, આ 4 રાશિઓના જીવનમાં આવી શકે છે મોટા બદલાવ

2

IPL 2027 પહેલાં પંજાબ કિંગ્સની મોટી જાહેરાત, ટીમમાં વધુ એક મુંબઈ ઈન્ડિયન્સના દિગ્ગજની એન્ટ્રી

3

પ્રોસ્ટેટ કેન્સરની શરૂઆતમાં જોવા મળે છે આ લક્ષણો, નજરઅંદાજ કરશો તો ભારે પડશે

4

નવેમ્બરમાં સોનું 14000 અને ચાંદી 27000 સસ્તા થઈ ગયા, હવે આગળ ભાવ વધશે કે ઘટશે? આગામી 15 દિવસ મહત્વના

5

ICC એ શુભમન ગિલને આપ્યો ઝટકો: ક્રિકેટમાં 'થૂંક' ના ઉપયોગ પર પ્રતિબંધ યથાવત રહેશે

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Rahu Ketu Gochar 2026: જ્યોતિષીય ગણના અનુસાર 25 નવેમ્બર 2026ના રાહુ અને કેતુનું રાશિ પરિવર્તન થવા જઈ રહ્યું છે. આ ગોચરમાં રાહુ કુંભ રાશિમાંથી નીકળી મકર રાશિમાં પ્રવેશ કરશે, જ્યારે કેતુ સિંહ રાશિમાંથી નીકળી કર્ક રાશિમાં પહોંચશે. આ સમય ખાસ એટલા માટે માનવામાં આવી રહ્યો છે, કારણ કે રાહુ અને કેતુ લગભગ દોઢ વર્ષ એક રાશિમાં રહે છે. આ દરમિયાન વ્યક્તિના જીવનમાં કરિયર, આર્થિક સ્થિતિ, સંબંધ, મહત્વકાંક્ષાઓ અને નિર્ણય લેવાની ક્ષમતા સાથે જોડાયેલા ફેરફારની સંભાવના બની શકે છે. રાહુ-કેતુનું આ ગોચર કેટલીક રાશિના જાતકોની લવ લાઇફમાં પણ પરિવર્તન લાવી શકે છે. જે લોકોના સંબંધમાં લાંબા સમયથી તણાવ અને ગેરસમજણ બનેલી છે, તેને આપસી વાતચીતથી સમસ્યાને ઉકેલવાની તક મળી શકે છે.

રાહુ-કેતુના ગોચરથી કઈ રાશિઓને મળશે લાભ?

જ્યોતિષિય ગણનાઓ અનુસાર રાહુ-કેતુનું આ ગોચર કેટલીક રાશિના જાતકો માટે નવી તક લાવી શકે છે. ખાસ કરી મેષ, વૃષભ, વૃશ્ચિક અને મીન રાશિના જાતકોને કરિયર, કારોબાર, આર્થિક સ્થિતિ અને અંગત જીવનમાં સકારાત્મક ફેરફાર જોવા મળી શકે છે. આવો જાણીએ આ ચાર રાશિઓ પર રાહુ-કેતુ ગોચરની શું અસર થશે.

મેષ રાશિ

મેષ રાશિના જાતકો માટે રાહુ-કેતુનું આ ગોચર કરિયરની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. લાંબા સમયથી કોઈ કામમાં મહેનત કરી રહેલા લોકોને તેનું પરિણામ મળી શકે છે. નોકરી કરતા જાતકોને કાર્યક્ષેત્રમાં નવી જવાબદારી, પ્રમોશન અને આગળ વધવાની તક મળી શકે છે. જે લોકો નોકરી બદલવાની યોજના બનાવી રહ્યાં છે, તેને નવા વિકલ્પો પર વિચાર કરવાની તક મળી શકે છે.

આ પણ વાંચોઃ 25 નવેમ્બરે મકર રાશિમાં રાહુનું ગોચર: આ 4 રાશિઓનું પલટાશે ભાગ્ય

વૃષભ રાશિ

વૃષભ રાશિના જાતકો માટે રાહુ-કેતુનું મહાગોચર નવી સંભાવનાઓના દરવાજા ખોલી શકે છે. આ દરમિયાન ભાગ્યનો સાથ મળવા અને અટકી ગયેલા કામ આગળ વધવાની આશા જાગી શકે છે. જે લોકો લાંબા સમયથી કોઈ ખાસ લક્ષ્યને હાસિલ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે, તેને સકારાત્મક પરિણામ મળી શકે છે. અંગત જીવનમાં પણ સકારાત્મકતા વધી શકે છે. પરિવારના સભ્યોનો સહયોગ મળવાથી મનોબળ મજબૂત રહેશે અને ભવિષ્યને લઈને નવી આશા જાગી શકે છે.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના જાતકો માટે રાહુ-કેતુનું આ ગોચર જીવનમાં નવી દિશા અને ઉત્સાહ લઈને આવી શકે છે. આ દરમિયાન આત્મવિશ્વાસમાં વધારો થવા અને પોતાના લક્ષ્યને લઈને સ્પષ્ટતા આવવાની સંભાવના છે. જે લોકો નોકરી, કારોબાર કે કોઈ નવા પ્રોજેક્ટને લઈને અસમંજસમાં હતા, તેને આગળ વધવાનો રસ્તો મળી શકે છે. કાર્યક્ષેત્રમાં તમારી મહેનત અને કામ કરવાની રીત લોકોને પ્રભાવિત કરી શકે છે. વરિષ્ઠ અધિકારીઓ પાસેથી સહયોગ મળવા અને નવી જવાબદારી મળવાનો યોગ બની શકે છે.

મીન રાશિ

મીન રાશિના જાતકો માટે રાહુ-કેતુનું મહાગોચર ઘણા મામલામાં સકારાત્મક સંકેત લાવશે. આ દરમિયાન આર્થિક સ્થિતિ સુધારવા માટે નવા રસ્તા સામે આવી શકે છે. નોકરી કરનાર જાતકોને કામમાં સફળતા, નવી જવાબદારી કે કોઈ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ સાથે જોડાવાની તક મળી શકે છે. વેપાર કરતા જાતકો માટે પણ આ સમય પોતાની યોજના પર કામ કરવા અને કારોબાર આગળ વધારવા માટે સારો રહી શકે છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:
astrology