• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ફોટો
  • /પ્રોટીન અને ફાઇબરનો ખજાનો છે આ 5 વસ્તુઓ, આજથી જ ડાયટમાં સામેલ કરી દેજો

પ્રોટીન અને ફાઇબરનો ખજાનો છે આ 5 વસ્તુઓ, આજથી જ ડાયટમાં સામેલ કરી દેજો

Written ByKrupa Shah
Published: Nov 02, 2026, 01:25 PM IST|Updated: Nov 02, 2026, 01:29 PM IST
joinshare
Protein and Fiber Rich Food: છેલ્લા કેટલાક સમયથી શરીરની પ્રોટીનના મહત્વ વિશે વધારે વાત થઈ રહી છે. જો કે આપણ શરીર માટે ફક્ત પ્રોટીન જ નહીં ફાઈબર પણ જરૂરી છે. શરીરની પ્રોટીન અને ફાઈબરની જરૂરીયાત પુરી થાય તે માટે મોંઘા સપ્લીમેન્ટ લેવાની જરૂર ન પડે જો તમે રોજાના આહારમાં આ દેશી વસ્તુઓ સામેલ કરવાનું શરુ કરો.

5 એવી વસ્તુઓ છે જેમાં પ્રોટીન અને ફાઈબર સૌથી વધુ હોય છે. ખાસ વાત એ છે કે આ 5 વસ્તુઓ વેજીટેરિયન છે. આ વસ્તુઓ આહારમાં સામેલ કરી લેવાથી રોજની પ્રોટીન અને ફાઈબરની જરૂરીયાત પુરી થઈ શકે છે.
 

ચણા1/6

ચણા

પ્રોટીન અને ફાઈબરથી ભરપુર સૌથી પહેલી વસ્તુ છે ચણા. સફેદ કે કાળા કોઈપણ ચણા તમે ડાયટમાં એડ કરી શકો છો. 1 કપ બાફેલા ચણામાં અંદાજે 15 ગ્રામ પ્રોટીન અને 12 ગ્રામ જેટલું ફાઈબર હોય છે. ચણાને તમે કોઈપણ રીતે ખાઈ શકો છો.
કિનોવા2/6

કિનોવા

કિનોવામાં ઈંડા કરતાં પણ વધારે પ્રોટીન હોય છે. વેજીટેરિયન લોકો માટે કિનોવા બેસ્ટ પ્રોટીન સોર્સ છે. 1 વાટકી બાફેલા કિનોવામાંથી 8 ગ્રામ પ્રોટીન અને 5 ગ્રામ ફાઈબર મળી શકે છે.
લોબિયા અને લીલા સોયાબીન3/6

લોબિયા અને લીલા સોયાબીન

લોબિયા અને લીલા સોયાબીન જેને એડમામે પણ કહેવાય છે તે પણ પ્રોટીન અને ફાઈબરનો સૌથી સારો સોર્સ છે. લીલા સોયાબીનની ફળીને શેકીને, સલાડમાં કે સાંતળીને ખાઈ શકાય છે.
દાળ4/6

દાળ

અલગ અલગ પ્રકારની દાળમાંથી પણ ફાઈબર અને પ્રોટીન મળે છે. 1 વાટકી દાળમાં અંદાજે 18 ગ્રામ પ્રોટીન અને 15 ગ્રામ ફાઈબર હોય છે. રોજના આહારમાં અલગ અલગ દાળનો સમાવેશ કરી શકો છો.
ઓટ્સ5/6

ઓટ્સ

ઓટ્સમાં દાળ અને સોયાબીન જેટલું પ્રોટીન નથી હોતું પણ ઓટ્સ ફાઈબરનો સૌથી સારો સોર્સ છે. સવારના નાસ્તા માટે ઓવરનાઈટ સોક્ડ ઓટ્સ સૌથી બેસ્ટ છે. ઓટ્સ ફાઈબર રીચ નાસ્તો છે.
disclaimer 6/6

disclaimer

TAGS:
Health News

Trending

  • News
  • Photos
  • Videos
શું સરકાર દિવાળી પર આપશે ₹8000નું બોનસ, PM મોદીએ કરી જાહેરાત? જાણો શું છે વાયરલ મેસેજનું સત્ય

શું સરકાર દિવાળી પર આપશે ₹8000નું બોનસ, PM મોદીએ કરી જાહેરાત? જાણો શું છે વાયરલ મેસેજનું સત્ય

2

ટ્રાઇ નેશન સિરીઝમાં પાકિસ્તાનને આ ભૂલ પડી ગઈ ભારે! ICCએ ફટકારી સજા

3

Lifehacks: લીલું મરચું તીખું લાગી જાય તો પાણી ન પીવો, આ વસ્તુ ખાવી, બળતરાથી તુરંત રાહત થશે

4

અમેરિકી ચૂંટણીમાં ભારતીયોનો દબદબો! 57 ઉમેદવારો મેદાનમાં, ગવર્નરથી લઈને મેયર સુધીની રેસમાં આપશે ટક્કર

5

પંજાબ ચૂંટણી પહેલા AAPને ઝટકો, ભાજપમાં સામેલ થયા ત્રણ બળવાખોર MLA

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.