• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ફોટો
  • /બસ લગ્ન ન થયા બાકી તબુને પણ 3 વખત થયો પ્રેમ, એક એક્ટરની રાહ તો 10 વર્ષ જોઈ, તમને ખબર છે તેનું નામ ?

બસ લગ્ન ન થયા બાકી તબુને પણ 3 વખત થયો પ્રેમ, એક એક્ટરની રાહ તો 10 વર્ષ જોઈ, તમને ખબર છે તેનું નામ ?

Written ByKrupa Shah
Published: Oct 02, 2026, 01:53 PM IST|Updated: Oct 02, 2026, 01:56 PM IST
joinshare
Tabu Love Relationship: તબુ અને અજય દેવગનની ફિલ્મ દ્રશ્યમ 3 સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. ફિલ્મની સાથે તબુની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચાઓ શરુ થઈ છે. તબુ બોલીવુડની એવી અભિનેત્રી છે જેણે લગ્ન કર્યા નથી. જો કે તબુ સિંગલ છે તેનો અર્થ એવો નથી કે તેને ક્યારેય પ્રેમ નથી થયો. તબુને એક નહીં 3-3 વખત પ્રેમ થયો છે.

54 વર્ષીય તબુ બોલીવુડની સિંગલ એક્ટ્રેસ છે. તબુ હાલ સિંગલ લાઈફ જીવે છે પણ તે પહેલાથી સિંગલ નથી. તબુના પણ ઈંડસ્ટ્રીના કેટલાક ફેમસ લોકો સાથે રિલેશનશીપ રહ્યા છે. એક એક્ટરની રાહ તો તેણે વર્ષો સુધી જોઈ પણ છેલ્લે તે એક્ટરે તબુને બદલે પોતાની પત્ની સાથે રહેવાનું નક્કી કરતાં સંબંધો પુરા થયા. 
 

અજય દેવગન1/4

અજય દેવગન

તબુનું નામ સૌથી વધારે અજય દેવગન સાથે જોડાય છે. અજય દેવગન અને તબુ એકબીજાને 25 વર્ષથી ઓળખે છે. અને તેમની વચ્ચે આજે પણ ગાઢ મિત્રતા છે.
સાજીદ નાડિયાદવાલા2/4

સાજીદ નાડિયાદવાલા

દિવ્યા ભારતીના નિધન પછી સાજીદ નાડિયાદવાલા અને તબૂની મિત્રતા ગાઢ થતી ગઈ. સાજીદ નાડિયાવાલાને દિવ્યા ભારતીના મોતના દુ:ખમાંથી બહાર લાવવામાં તબુએ ખૂબ મદદ કરી હતી. તે સમયે તેઓ એકબીજાની નજીક આવ્યા હોવાની વાતો પણ ચાલી હતી પરંતુ પછી અચાનક બંને એકબીજાથી દુર રહેવા લાગ્યા. એટલે કે તેમનું બ્રેકઅપ થઈ ગયું.
સંજય કપૂર3/4

સંજય કપૂર

તબુ અને સંજય કપૂરના રિલેશનશીપની ખબરો પણ ખૂબ ચાલી હતી. સંજય કપૂર સાથે તબુએ પ્રેમ નામની ફિલ્મ કરી હતી. આ ફિલ્મના શૂટિંગ સમયે બંને એકબીજાની નજીક આવ્યા હતા. પરંતુ ત્યારબાદ સંજય કપૂર મહિપ કપૂર પર ધ્યાન આપવા લાગ્યો અને તબુ તેનાથી દુર થઈ ગઈ.
નાગાર્જુન4/4

નાગાર્જુન

તબુના સૌથી લાંબા સંબંધો નાગાર્જુન સાથે રહ્યા હોવાનું કહેવાય છે. તેમના સંબંધો 10 વર્ષ ચાલ્યા હતા. તબુ અને નાગાર્જુનના સંબંધો 10 વર્ષથી વધુ સમય સુધી ચાલ્યા. ત્યારબાદ નાગાર્જુનને લાગ્યું કે તે તેની પત્નીને છોડી નહીં શકે એટલે તબુ જાતે જ તેનાથી દુર થઈ ગઈ. (Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
TAGS:
bollywood news

Trending

  • News
  • Photos
  • Videos
8th Pay Commission: શું 1 જાન્યુઆરી, 2026થી વધશે પગાર? એરિયર્સ ક્યારે મળશે અને શું હશે ફોર્મ્યુલા? જાણો વિગતો

8th Pay Commission: શું 1 જાન્યુઆરી, 2026થી વધશે પગાર? એરિયર્સ ક્યારે મળશે અને શું હશે ફોર્મ્યુલા? જાણો વિગતો

2

વીકએન્ડ પાર્ટી બની મોતનું આમંત્રણ: બ્લાઈન્ડ મર્ડર મિસ્ટ્રીનો પર્દાફાશ, સુરત સુધી લંબાયા હત્યાના તાર

3

'બુક ભૂલી ગઈ'નું કહી ફ્લેટ પર લઈ ગયો: રાજકોટમાં સરકારી શિક્ષકે 14 વર્ષની સગીરાનું આચર્યું શારીરિક શોષણ, 8 મહિને ભાંડો ફૂટ્યો!

4

Hemoglobin: દવા વિના હિમોગ્લોબીન વધારવું છે ? આજથી જ ખાવા લાગો આ 5 વસ્તુઓ, 100 ની સ્પીડે વધશે લોહીના ટકા

5

Gold Price: સોનામાં કડાકો યથાવત રહ્યો! ઓલટાઈમ હાઈથી સોનું 28000 અને ચાંદી 1.65 લાખ રૂપિયા સસ્તા

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.