• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ફોટો
  • /24 કલાક બાદ આ રાશિઓનો ગોલ્ડન પીરિયડ શરૂ! ગ્રહોના રાજા કરશે કમાલ, વિચાર્યું નહીં હોય તેવા આકસ્મિક લાભ થશે

24 કલાક બાદ આ રાશિઓનો ગોલ્ડન પીરિયડ શરૂ! ગ્રહોના રાજા કરશે કમાલ, વિચાર્યું નહીં હોય તેવા આકસ્મિક લાભ થશે

Written ByViral Raval
Published: Oct 10, 2026, 12:40 PM IST|Updated: Oct 10, 2026, 12:47 PM IST
joinshare
Surya Nakshatra Gochar: જ્યોતિષીય ગણતરીઓને આધારે ગ્રહોના રાજા સૂર્યદેવ આગામી 14 દિવસ સુધી હવે મંગળના નક્ષત્રમાં રહેશે અને તેમનું આ ગોચર કેટલીક રાશિઓને બંપર ફાયદો કરાવી શકે છે.

જ્યોતિષમાં સૂર્યને ગ્રહોના રાજા કહેવામાં આવે છે અને તેના રાશિ પરિવર્તન કે નક્ષત્ર ગોચરની તમામ રાશિઓ પર અસર પડતી હોછે. 11 ઓક્ટોબરના રોજ સૂર્યદેવ મંગળના સ્વામિત્વવાળા ચિત્રા નક્ષત્રમાં ગોચર કરશે. જ્યાં આગામી 14 દિવસ સુધી ભ્રમણ કરશે. એટલે કે 24 ઓક્ટોબર સુધી આ રાશિઓનો સમય સુવર્ણ રહેશે. 

ચિત્રા નક્ષત્રનું મહત્વ1/6

ચિત્રા નક્ષત્રનું મહત્વ

જ્યારે જ્યારે સૂર્ય મંગળના નક્ષત્રમાં ગોચર કરે છે ત્યારે જાતકોના આત્મમવિશ્વાસ અને નેતૃત્વ ક્ષમતામાં જબરદસ્ત વધારો થાય છે. આ સમયગાળામાં વ્યક્તિ કોઈ પણ ખચકાટ વગર સાહસિક નિર્ણયો લઈ શકે છે. જેનાથી તેમની કરિયર, બિઝનેસ અને પ્રોપર્ટીના મામલાઓમાં બંપર સફળતા મળે છે. જાણો કોનું ભાગ્ય ચમકી શકે છે.
કર્ક રાશિ2/6

કર્ક રાશિ

કર્ક રાશિ એ ચંદ્રમાના સ્વામીત્વવાળી રાશિ છે જેના માટે સૂર્યનું આ ગોચર પ્રગતિના દ્વાર ખોલશે. ઓફિસમાં તમારા કામને બિરદાવવામાં આવશે. જો કોઈ સરકારી કામ અટક્યું હશે તો પાર પડવાના ચાન્સ છે. આ દરમિયાન પરિવારનો પણ પૂરેપૂરો સહયોગ રહેશે. આર્થિક પ્રગતિ થશે.
મેષ રાશિ3/6

મેષ રાશિ

મેષ રાશિ એ મંગળના સ્વામિત્વવાળી રાશિ છે. આ ગોચર બાદ આ રાશિવાળાના આત્મવિશ્વાસમાં ખુબ વધારો થશે. કાર્યક્ષેત્રે કોઈ મોટી જવાબદારી મળી શકે છે. લાંબા સમયથી પેન્ડિંગ કામો પાર પડી શકે છે. જેના કારણે મને ખુશખુશાલ રહેશે. આર્થિક મોરચે મોટી રાહત મળી શકે છે.
વૃશ્ચિક રાશિ4/6

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિ એ મંગળના સ્વામિત્વવાળી રાશિ છે. આ સમય એવો છે કે તમારી છૂપાયેલી પ્રતિભા બહાર આવી શકે છે. નોકરીયાતો અને વેપાર કરતા લોકોને આગળ વધવાની સારી તકો મળશે. પૈતૃક સંપત્તિ કે પ્રોપર્ટી સંબંધિત કોઈ વિવાદ હશે તો સારા સમાચાર મળી શકે છે.
ધનુ રાશિ5/6

ધનુ રાશિ

ધનુ એ ગુરુ બૃહસ્પતિના સ્વામિત્વવાળી રાશિ ગણાય છે. આ સમય તમારામાં એક નવી ઉર્જા અને સકારાત્મકતા લાવશે. આળસ દૂર થશે. અટકેલા કામો પાર પડશે. નોકરીયાતોને પ્રમોશન મળી શકે છે. કરિયરમાં સારી એવી પ્રગતિ થઈ શકે છે. લીડરશીપના ગુણો પણ નીખરશે.
મીન રાશિ6/6

મીન રાશિ

મીન રાશિ પણ ગુરુના સ્વામિત્વવાળી રાશિ છે. આર્થિક રીતે આ 14 દિવસ તમારા માટે ખુબ સારા રહી શકે છે. નોકરીઓમાં જો વિધ્ન આવતા હશે તો દૂર થઈ શકે છે. જો તમે પહેલા ક્યાંક રોકાણ કર્યું હશે તો તેનું સારું રિટર્ન મળી શકે છે. જમીન સંપત્તિ સંલગ્ન મામલાઓમાં પણ તમને સારા પરિણામ મળી શકે છે. (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ તથા ગ્રહ ગોચરની વ્યાખ્યાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
TAGS:
Rashifal

Trending

  • News
  • Photos
  • Videos
AI પર વિદેશી અબજોપતિની ડરાવણી વોર્નિંગ, ફૂટી શકે છે ફુગ્ગો, જાણો કારણો

AI પર વિદેશી અબજોપતિની ડરાવણી વોર્નિંગ, ફૂટી શકે છે ફુગ્ગો, જાણો કારણો

2

બીજી T20માં હાર બાદ આ 2 ખેલાડીઓ થશે બહાર! શ્રેયસ અને ગંભીર લેશે આ મોટો નિર્ણય?

3

Mr Faisu Wedding: ફૈઝલ શૈખના નિકાહના ફોટો વાયરલ, પહેલીવાર દેખાડ્યો પત્નીનો ચહેરો

4

ઝેલેન્સ્કીની પીઠમાં ખંજર!: કાલ સુધી રશિયાને વિલન ગણાવતું અમેરિકા આજે બન્યું પુતિનનું ‘ડીઝલ પાર્ટનર’, મહાસત્તાનો અસલી ચહેરો

5

ફોન ચાર્જ કરતો વાયર બે જિંદગીઓ માટે ફાંસીનો ફંદો બની ગયો!, ભર ઊંઘમાં મા-દીકરીની હત્યા

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.