• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ફોટો
  • /Lucky Zodiac Signs: બુધની વક્રી ચાલથી 5 રાશિઓનું ભાગ્ય ચમકી જશે, થશે ધન-સંપત્તિનો વરસાદ

Lucky Zodiac Signs: બુધની વક્રી ચાલથી 5 રાશિઓનું ભાગ્ય ચમકી જશે, થશે ધન-સંપત્તિનો વરસાદ

Written ByGokani Dhaval
Published: Oct 25, 2026, 10:06 AM IST|Updated: Oct 25, 2026, 10:09 AM IST
joinshare
Budh Vakri 2026 Today: બુધ ગ્રહ આજે બપોરે 12 કલાક 41 મિનિટ પર વક્રી થશે. બુધ ગ્રહ તુલા રાશિમાં વક્રી થશે અને 13 નવેમ્બર સુધી આ સ્થિતિમાં રહેશે. બુધની ચાલમાં પરિવર્તનથી કેટલીક રાશિઓને લાભ મળી શકે છે.

Lucky Zodiac Signs: બુધ ગ્રહને બુદ્ધિ, વેપાર અને વાણીના કારક માનવામાં આવે છે. બુધના વક્રી પ્રભાવથી ઘણી રાશિઓને નોકરી અને કારોબારમાં સફળતા મળશે. આ ભાગ્યશાળી રાશિઓની આર્થિક સ્થિતિ મજબૂત થશે. બુધ ગ્રહ વક્રી થવાથી મેષ, કર્ક, તુલા, વૃશ્ચિક અને મકર રાશિના જાતકોને લાભ મળશે. આ જાતકોને ભાગ્યનો ભરપૂર સાથ મળશે. આ જાતકોને આર્થિક મામલામાં પણ લાભ થશે.

મેષ રાશિ1/5

મેષ રાશિ

મેષ રાશિના જાતકોની કારોબારમાં પ્રગતિ થઈ શકે છે. નવા કામ કરવાથી ફાયદો થશે. નોકરીમાં આગળ વધવાની તક મળશે. કારોબારીઓ માટે સમય સારો રહેશે. કોઈ મોટી ડીલ થવાથી સારો લાભ થશે. તમારા અટવાયેલા કામ પૂરા થશે.
 કર્ક રાશિ2/5

કર્ક રાશિ

કર્ક રાશિના જાતકોને આર્થિક દ્રષ્ટિએ લાભ મળશે. તમારા માટે સમય સારો રહેશે. કાર્યસ્થળ પર અધિકારીઓનો સહયોગ મળી શકે છે. રોકાણથી લાભ થઈ શકે છે. પરંતુ તમારે રોકાણ કરવાનો નિર્ણય સમજી-વિચારીને લેવો જોઈએ.
 તુલા રાશિ3/5

તુલા રાશિ

બુધ ગ્રહની વક્રી ચાલ તુલા રાશિમાં થઈ રહી છે. તુલા રાશિના જાતકો પર તેનો પ્રભાવ પડશે. બુધ વક્રીથી વેપારીઓને લાભ થશે. આવકના નવા સાધન બનશે. કોઈ મોટી ડીલ થવાથી સારો લાભ થઈ શકે છે.
વૃશ્ચિક રાશિ4/5

વૃશ્ચિક રાશિ

બુધની વક્રી ચાલથી તમારા લોકોને ભાગ્યનો સાથ મળશે. કરિયર અને કારોબારમાં તમને સારો ફાયદો થઈ શકે છે. જૂના રોકાણથી લાભ થઈ શકે છે. આર્થિક મામલાની દ્રષ્ટિએ આ સમય સારો રહેશે.
મકર રાશિ5/5

મકર રાશિ

મકર રાશિના જાતકો માટે બુધ વક્રીનો સમયગાળો સારો રહેશે. તમારા લોકોના અટકી ગયેલા કામ પૂરા થઈ શકે છે. નોકરી અને કારોબારમાં સારૂ પ્રદર્શન કરશો. નવું કામ શરૂ કરવા માટે સમય સારો રહેશે.
TAGS:
Rashifal

Trending

  • News
  • Photos
  • Videos
Scout OP Love Gill : બિગ બોસ 20 માં મસાજ પાર્લર ચલાવતા સ્કાઉટ પર ભડકી ગર્લફ્રેન્ડ, લવ ગિલથી દુર રહેવાની આપી વોર્નિંગ

Scout OP Love Gill : બિગ બોસ 20 માં મસાજ પાર્લર ચલાવતા સ્કાઉટ પર ભડકી ગર્લફ્રેન્ડ, લવ ગિલથી દુર રહેવાની આપી વોર્નિંગ

2

Grey Hair Tips: સફેદ વાળથી છો પરેશાન? કેમિકલ વગર ઘરે જ આ કુદરતી ઉપાયોથી વાળને બનાવો કાળા!

3

અમદાવાદ સહિત રાજ્યભરમાં શાકભાજીના ભાવ તળિયે: કિલોના ભાવ 10 રૂપિયાથી પણ નીચે જતાં ખેડૂતો મુશ્કેલીમાં, જાણો શું છે ભાવ?

4

Doodh Poha Recipe: શરદ પૂનમ સ્પેશિયલ દૂધ પૌવા બનાવવાની રીત, આ રીત ફોલો કરશો તો ખીર કરતાં વધારે ટેસ્ટી બનશે દૂધ પૌવા

5

વીજ કાપ બાદ હવે પાણી કાપ! અમદાવાદીઓ પાણી સાચવીને વાપરજો...આ વિસ્તારોમાં આજે પાણી ઓછું મળશે, AMCની લોકોને ખાસ અપીલ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.