• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ફોટો
  • /બાળક 18 વર્ષનું થવા જઈ રહ્યું છે? આ 5 જરૂરી દસ્તાવેજો તાત્કાલિક કરાવો તૈયાર, કોલેજથી લઈને નોકરી સુધી આવશે કામ

બાળક 18 વર્ષનું થવા જઈ રહ્યું છે? આ 5 જરૂરી દસ્તાવેજો તાત્કાલિક કરાવો તૈયાર, કોલેજથી લઈને નોકરી સુધી આવશે કામ

Written ByGokani Dhaval
Published: Oct 19, 2026, 09:47 AM IST|Updated: Oct 19, 2026, 09:50 AM IST
joinshare
બાળક 18 વર્ષનું થવાનું છે તો પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ, ચૂંટણી કાર્ડ અને આધારને તત્કાલ અપડેટ કરાવો. જાણો આ 5 ડોક્યુમેન્ટની સંપૂર્ણ વિગત.

શું તમારા પુત્ર કે પુત્રી 18 વર્ષના થવાના છે? 18 વર્ષની ઉંમરમાં પહોંચવાની સાથે બાળકો કાયદાકીય રીતે વયસ્ક (Adult) થઈ જાય છે. આ ઉંમર જીવનનો એક મોટો ટર્નિંગ પોઈન્ટ હોય છે, અહીંથી કોલેજ લાઈફની શરૂઆત થાય છે અને કરિયર કે નોકરીનો માર્ગ ખુલે છે. પરંતુ ઘણીવાર યોગ્ય ડોક્યુમેન્ટ ન હોવાને કારણે પ્રવેશથી લઈને જોબ ઈન્ટરવ્યુ સુધીમાં કારણ વગર મુશ્કેલી ઉભી થાય છે. જો તમારૂ બાળક પણ 18 વર્ષનું થવા જઈ રહ્યું છે, તો વિલંબ કર્યાં વગર આ 5 સૌથી જરૂરી ડોક્યુમેન્ટ બનાવી લો, જેથી આગળ ચાલી કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

 પાન કાર્ડ (PAN Card):1/5

પાન કાર્ડ (PAN Card):

બાળક 18 વર્ષનું થાય તો પાન કાર્ડ બનાવવું જરૂરી છે. બેંકમાં નવું ખાલું ખોલાવવું હોય, પ્રથમ સેલેરી એકાઉન્ટ બનાવવાનું હોય કે કોઈ નાણાકીય વહીવટ કરવાનો હોય- પાનકાર્ડ મહત્વનો દસ્તાવેજ છે. કોલેજ બાદ જો બાળક ફ્રીલાન્સિંગ, પાર્ટ ટાઈમ નોકરી કે ઈન્ટર્નશિપ પણ શરૂ કરે છે તો ટેક્સ અને પેમેન્ટ પ્રોસેસ માટે પાન કાર્ડ અરજીયાત છે.
 ડ્રાઇવિંગ લાયસન્સ2/5

ડ્રાઇવિંગ લાયસન્સ

18 વર્ષની ઉંમર દેશમાં ગાડી ચલાવવાની કાયદાકીય ઉંમર માનવામાં આવે છે. કોલેજ અવરજવર માટે બાઇક કે સ્કૂલી કે કાર ચલાવવી હોય તો ડ્રાઇવિંગ લાયસન્સ જરૂરી છે. લાયસન્સ વગર ગાડી ચલાવવાથી મુશ્કેલી ઉભી થઈ શકે છે.
પાસપોર્ટ3/5

પાસપોર્ટ

જો તમારી યોજના બાળકોને અભ્યાસ કે નોકરી માટે આગળ વિજેશ મોકલવાની છે તો પાસપોર્ટ બનાવી લેવો સમજદારી છે. ઘણીવાર કોલેજ એક્સચેન્જ પ્રોગ્રામ, ઈન્ટરનેશનલ ઈન્ટર્નશિપ કે અચાનક વિદેશ યાત્રાની તક મળી શકે છે. તેવા સમય પર જો તમારી પાસે પાસપોર્ટ ન હોય તો આ તક જતી રહે છે. તેવામાં 18 વર્ષની ઉંમર બાદ પાસપોર્ટ ન હોય તો કઢાવી લેવો જોઈએ.
ચૂંટણી કાર્ડ4/5

ચૂંટણી કાર્ડ

 આધાર કાર્ડ અપડેટ5/5

આધાર કાર્ડ અપડેટ

મોટા ભાગના બાળકો પાસે નાનપણમાં બનાવેલું આધાર કાર્ડ હોય છે, જેમાં તેનો પહેલાનો ફોટો અને જૂની બાયોમેટ્રિક નોંધાયેલી હોય છે. નિયમ અનુસાર 15 વર્ષની ઉંમર બાદ આધારમાં ફિંગરપ્રિન્ટ અને ચહેરાનો ફોટો અપડેટ કરાવવો જરૂરી છે. જો તમારા બાળકના આધારમાં આ વસ્તુ અપડેટ નથી તો તમારે કરાવી લેવી જોઈએ.
TAGS:
Utility News

Trending

  • News
  • Photos
  • Videos
17, 18 અને 22 વર્ષની વયના Gen-Z શૂટર્સની ઓળખ: ટાઇગર શ્રોફ પર ગોળીબાર કરનાર આરોપીઓ ઝડપાયા, એક રેપિડો ચલાવતો હતો

17, 18 અને 22 વર્ષની વયના Gen-Z શૂટર્સની ઓળખ: ટાઇગર શ્રોફ પર ગોળીબાર કરનાર આરોપીઓ ઝડપાયા, એક રેપિડો ચલાવતો હતો

2

મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો સંભવ: ડીએ 60% થી વધીને 63% થશે તો કર્મચારીઓને કેટલો ફાયદો થશે?

3

Home Remedies: દવા વિના શરદી-ઉધરસ મટાડવા છે ? આ રહ્યો સૌથી અસરકારક ઘરેલુ નુસખો

4

ટાઇગર શ્રોફ હુમલા કેસમાં મોટા સમાચાર: રાજસ્થાનના કોટામાંથી 3 શંકાસ્પદ આરોપીઓની અટકાયત

5

પાણીપતથી ગુનાખોરીની દુનિયા સુધી... ટાઇગર શ્રોફ પર હુમલો કરાવનાર લોરેન્સ બિશ્નોઈનો ખાસ 'અનિલ પંડિત' કોણ છે?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.