• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ફોટો
  • /ગુજરાતમાં હવે વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગની આગાહીએ વધારી ચિંતા!

ગુજરાતમાં હવે વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગની આગાહીએ વધારી ચિંતા!

Written ByDilip Chaudhary
Published: Oct 03, 2026, 09:24 AM IST|Updated: Oct 03, 2026, 09:30 AM IST
joinshare
Gujarat Weather : ગુજરાતમાં આગામી સાત દિવસ વાતાવરણ સૂકું રહેવાની આગાહી છે અને વરસાદની કોઈ સક્રિય સિસ્ટમ હાલ નથી. અમદાવાદમાં તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. વર્ષના અંત સુધી અલ નીનોની અસર રહેવાની શક્યતા છે, જેના કારણે ઓક્ટોબરમાં તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની આગાહી છે.

અમદાવાદમાં તાપમાન 2થી 3 ડિગ્રી સુધી વધી શકે છે. વરસાદની ગેરહાજરી અને તાપમાનમાં વધારાને કારણે દિવસ દરમિયાન ગરમીનો અનુભવ વધુ થઈ શકે છે.
 

Gujarat Weather1/5

હવામાન વિભાગની આગાહી

Gujarat Weather : ગુજરાતમાં આગામી 7 દિવસ દરમિયાન હવામાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા નથી. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી એક સપ્તાહ દરમિયાન વાતાવરણ મુખ્યત્વે સૂકું રહેવાની સંભાવના છે.
gujarat rain2/5

અમદાવાદ હવામાન

અમદાવાદ સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. અમદાવાદમાં તાપમાન 2થી 3 ડિગ્રી સુધી વધી શકે છે. વરસાદની ગેરહાજરી અને તાપમાનમાં વધારાને કારણે દિવસ દરમિયાન ગરમીનો અનુભવ વધુ થઈ શકે છે.
rain3/5

સૌરાષ્ટ્ર-કચ્છ

આ વર્ષે ગુજરાતમાં વરસાદની સ્થિતિ પણ અપેક્ષા કરતાં નબળી રહી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં વરસાદની આશરે 11 ટકા ઘટ નોંધાઈ છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં વરસાદની ઘટ વધુ જોવા મળી રહી છે. આ વિસ્તારમાં આશરે 24 ટકા વરસાદની ઘટ હોવાનું જણાવવામાં આવ્યું છે.
gujarat4/5

અલ નીનો

બીજી તરફ, વર્ષના અંત સુધી અલ નીનોની અસર રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સુપર અલ નીનોની અસરને કારણે ઓક્ટોબર મહિનામાં તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની આગાહી છે.
rain5/5

વરસાદની શક્યતા નહિવત્

હાલમાં રાજ્યમાં વરસાદ લાવે તેવી કોઈ સક્રિય સિસ્ટમ જોવા મળી રહી નથી. જેના કારણે આગામી દિવસોમાં વરસાદની શક્યતા નહિવત્ છે. વરસાદની શક્યતા ઓછી રહેતા રાજ્યમાં ગરમી અને સૂકા વાતાવરણનો અનુભવ થઈ શકે છે.
TAGS:
Gujarat News

Trending

  • News
  • Photos
  • Videos
વૈભવ સૂર્યવંશી આઉટ થતાં પાકિસ્તાની ખેલાડીની શરમજનક હરકત, અભિશેક શર્માએ સિક્સ ફટકારી આપ્યો જડબાતોડ જવાબ

વૈભવ સૂર્યવંશી આઉટ થતાં પાકિસ્તાની ખેલાડીની શરમજનક હરકત, અભિશેક શર્માએ સિક્સ ફટકારી આપ્યો જડબાતોડ જવાબ

2

સુરતમાં ફિલ્મી ઢબે કોમ્પ્યુટર વેપારીનું અપહરણ: જાણીતા બિલ્ડર મુકેશ નાહટાનો પુત્ર રીષભ નાહટા સહિત 3 ઝડપાયા

3

"પટેલ-વાણિયા કે બ્રાહ્મણ આદિવાસીઓનું મેલું ઉપાડે તો 50 હજાર આપું": શંકરસિંહ વાઘેલાના નિવેદનથી નવો વિવાદ!

4

Food Poisoning: ફૂડ પોઈઝનિંગના થયું છે તે કેવી રીતે ખબર પડે ? જાણો લક્ષણો અને પ્રાથમિક સારવારના ઉપાયો

5

ફેફસાંના કેન્સર પહેલા શરીરમાં દેખાય છે આ 10 લક્ષણો, સમયસર કરાવી લો તપાસ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.