દેશની સર્વોચ્ચ અદાલતમાં આજે ઈન્ડિયા બ્લોકની 12 ઓક્ટોબરે જે સુપ્રીમ કોર્ટ સુધી માર્ચ નીકળી હતી તે મામલે સુનાવણી થઈ. આ દરમિયાન કોર્ટે રાહુલ ગાંધીના વ્યવહાર અંગે સવાલો ઉઠાવ્યા અને તેમને ફટકાર પણ લગાવી. સુપ્રીમ કોર્ટે લાલઘૂમ થતા કહ્યું કે અમને કોઈ ડરાવી કે ધમકાવી શકે નહીં. કોર્ટે એમ પણ કહ્યું કે રાહુલ ગાંધીએ પોતાના આચરણ અંગે સ્પષ્ટીકરણ પણ આપવું પડશે. કોર્ટે લોકસભામાં નેતા વિપક્ષ રાહુલ ગાંધી અને સપા નેતા અખિલેશ યાદવ સહિત અન્ય નેતાઓને નોટિસ પાઠવી છે.
12 ઓક્ટોબરે શું થયું હતું?
અખિલેશ યાદવને પણ કોર્ટની નોટિસ
News Alert! SC also issues notice to Rahul Gandhi, Akhilesh Yadav and others on plea against march to apex court over alleged SIR irregularities. News Alert! SC seeks response of Centre, Delhi Police on plea challenging de-notification of Jantar Mantar as designated protest site.
— Press Trust of India (@PTI_News) October 15, 2026
News Alert! Nobody can browbeat judiciary: CJI after some lawyers refer to march of Rahul Gandhi, others to SC over alleged SIR irregularities. News Alert! SC issues notices to Centre, others on various pleas related to Election Commission filed by leaders like Asaduddin Owaisi. https://t.co/uhK978XThN
— Press Trust of India (@PTI_News) October 15, 2026
અમને કોઈ ડરાવી ધમકાવી શકે નહીં-કોર્ટ
સીજેઆઈએ રાહુલ ગાંધી તરફથી હાજર થયેલા સીનિયર વકીલ કપિલ સિબ્બલને કહ્યું કે, તેમણે (રાહુલ ગાંધીએ) સફાઈ આપવી પડશે.