• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /રાષ્ટ્રીય
  • /SIR પર વધ્યો વિવાદ: મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

SIR પર વધ્યો વિવાદ: મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

સુપ્રીમ કોર્ટ આજે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગને લઈને અરજીઓ પર સુનાવણી કરશે. દેશભરમાં જ્ઞાનેશ કુમારના રાજીનામાને લઈને વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે.

Written ByGokani Dhaval
Published: Oct 05, 2026, 09:03 AM IST|Updated: Oct 05, 2026, 09:04 AM IST
joinshare
SIR પર વધ્યો વિવાદ: મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Trigrahi Yog Rashifal: તુલા રાશિમાં રચાઈ રહ્યો છે અદ્ભુત 'ત્રિગ્રહી યોગ': 17 ઓક્ટોબરથી આ 3 રાશિઓનું ચમકી જશે ભાગ્ય, ધનલાભના પ્રબળ યોગ!

Trigrahi Yog Rashifal: તુલા રાશિમાં રચાઈ રહ્યો છે અદ્ભુત 'ત્રિગ્રહી યોગ': 17 ઓક્ટોબરથી આ 3 રાશિઓનું ચમકી જશે ભાગ્ય, ધનલાભના પ્રબળ યોગ!

2

6 એરબેગવાળી ટોપ 5 અફોર્ડેબલ કાર: કિંમત 10 લાખ રૂપિયાથી ઓછી, સૌથી સસ્તી માત્ર રૂ.3.70 લાખમાં!

3

Drishyam 3: બોક્સ ઓફિસ પર ચાલ્યો દ્રશ્યમ 3 નો જાદુ, પહેલા વીકેન્ડમાં જ ફિલ્મની કમાણી 200 ને પાર

4

SIR પર વધ્યો વિવાદ: મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

5

Good Cholesterol: શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલ વધારવા પર પણ આપો ધ્યાન, જાણી લો કઈ વસ્તુઓ વધારે ગુડ કોલેસ્ટ્રોલ ?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

SIR વિવાદ બાદ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ થઈ રહી છે. જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગને લઈને દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. આ વચ્ચે આજે સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને હટાવવાની માગ કરતી અરજીઓ પર સુનાવણી થશે.

ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને વીમોહનાની પીઠ રાકેશ કુમાર સિંહ અને વકીલ શૈલેન્દ્ર મણિ ત્રિપાઠી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓ પર સુનાવણી કરવાની છે.

આ અરજીઓ પર થશે સુનાવણી
ન્યૂઝ એજન્સી પીટીઆઈના રિપોર્ટ અનુસાર સીઈસીને હટાવવા સિવાય, અરજીમાં તે પણ પડકાર આપવામાં આવ્યો છે કે તેમણે કથિત રીતે બે ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધૂ અને વિવેક જોશીની સહમતિ વગર જ્ઞાનેશ કુમારે લીધેલા નિર્ણય, દિશાનિર્દેશ અને સોફ્ટવેર પરિવર્તન કરવામાં આવ્યા છે.

અરજીમાં શું લખ્યું છે
પીટીઆઈના રિપોર્ટ અનુસાર પટના નિવાસી રાકેશ કુમાર સિંહની દાખલ જનહિત અરજીમાં સુપ્રીમ કોર્ટને તે નક્કી કરવાનો આગ્રહ કરવામાં આવ્યો છે કે શું મુખ્ય ચૂંટણી કમિશનર વ્યક્તિગત રૂપથી તે શક્તિઓનો પ્રયોગ કરી રહ્યાં છે જે કાયદાકીય રીતે સંપૂરણ ચૂંટણી પંચ સાથે સંબંધિત છે અને જો તેવું જાણવા મળે છે તો આ નિર્ણયોને ગેરકાયદેસર જાહેર કરવામાં આવે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.

આ પણ વાંચોઃ SIR વચ્ચે, સુપ્રીમ કોર્ટના જજનું મોટું નિવેદન, "જે પ્રોસેસ મતદાનના અધિકારને અટકાવતી હોય તે..."

અરજીમાં સર્વોચ્ચ કોર્ટને તે નિર્દેશ આપવાનો આગ્રહ કરવામાં આવ્યો છે કે સીઈસી વર્તમાન અરજીની અંતિમ સુનાવણી સુધી ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરના કાર્યોનો પ્રયોગ નહીં કરે અને પદ ખાલી હોય તે દરમિયાન ઈસીઆઈનું કામકાજ બે મુખ્ય ચૂંટણી કમિશનરના સર્વસંપત્તિના નિર્ણયથી કરવામાં આવશે.

ક્યારે શરૂ થયો આ વિવાદ
SIRને લઈને વિવાદ ધ ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટમાં ખુલાસા બાદ થયો છે. આ રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો હતો કે ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધૂ અને વિવેક જોશીએ 10 મહિનામાં 14 વખત પંચના નામ પર લેવામાં આવેલા નિર્ણય પર વિરોધ નોંધાવ્યો હતો. આ અસહમતિમાં ફોર્મ 6મા ફેરફાર, દિલ્હીમાં ઈઆરઓનેટ નિયંત્રણનું કેન્દ્રીકરણ, પશ્ચિમ બંગાળમાં મતદાતા વિલોપન અપીલ અને ગોવામાં કેટલાક યોગ્ય મતદાતાઓને મતદાર યાદીમાં જોડવામાં નિષ્ફળતા સામેલ છે.

 

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
India News