• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /રાષ્ટ્રીય
  • /CBSE Board Exam Date Sheet 2027: ધોરણ 10 અને 12 ની પરીક્ષાની તારીખો જાહેર, 16 ફેબ્રુઆરીથી શરૂ થશે પેપર; જુઓ ટાઈમટેબલ

CBSE Board Exam Date Sheet 2027: ધોરણ 10 અને 12 ની પરીક્ષાની તારીખો જાહેર, 16 ફેબ્રુઆરીથી શરૂ થશે પેપર; જુઓ ટાઈમટેબલ

CBSE એ ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડ પરીક્ષા 2027નું ટાઇમટેબલ જાહેર કરી દીધું છે. સીબીએસઈએ પરીક્ષા શરૂ થવાના 101 દિવસ પહેલા ટાઈમટેબલ જાહેર કર્યું છે. આ વર્ષે 46 લાખ વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ પરીક્ષામાં સામેલ છે.

Written ByGokani Dhaval
Published: Nov 06, 2026, 07:32 PM IST|Updated: Nov 06, 2026, 07:49 PM IST
joinshare
CBSE Board Exam Date Sheet 2027: ધોરણ 10 અને 12 ની પરીક્ષાની તારીખો જાહેર, 16 ફેબ્રુઆરીથી શરૂ થશે પેપર; જુઓ ટાઈમટેબલ

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
ક્રિકેટ જગતના મોટા સમાચાર: યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને સોંપાઈ બિહારની કેપ્ટનશિપ, શરૂઆતી બે મેચમાં કરશે ટીમનું નેતૃત્વ

ક્રિકેટ જગતના મોટા સમાચાર: યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને સોંપાઈ બિહારની કેપ્ટનશિપ, શરૂઆતી બે મેચમાં કરશે ટીમનું નેતૃત્વ

2

90% પ્રોફિટ સાથે લિસ્ટ થયો આ ગુજરાતી કંપનીનો IPO, ધનતેરસ પર રોકાણકારો થયા માલામાલ!

3

CBSE Board Exam Date Sheet 2027: ધોરણ 10 અને 12 ની પરીક્ષાની તારીખો જાહેર, 16 ફેબ્રુઆરીથી શરૂ થશે પેપર; જુઓ ટાઈમટેબલ

4

નવસારીમાં 1000 કરોડના ઝીંગા ઉદ્યોગની આડમાં ખેલ: ગેરકાયદે તળાવોથી 15 ગામોમાં પૂરની આફત, તંત્રનું બુલડોઝર એક્શન

5

જસપ્રીત બુમરાહ, પ્રસિદ્ધ કૃષ્ણા અને જાડેજા રિટર્ન, આવતીકાલથી ન્યુઝીલેન્ડ A સામે જામશે જંગ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

CBSE 10th-12th Exam 2027 Date Sheet: કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ  (CBSE) દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર કરવામાં આવ્યું છે. આગામી વર્ષે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા 16 ફેબ્રુઆરી 2027થી શરૂ થશે. ધોરણ 10ની પરીક્ષા 9 માર્ચે ખતમ થશે તો ધોરણ 12ની બોર્ડ એક્ઝામ 9 એપ્રિલે સમાપ્ત થશે. નોંધનીય છે કે આ વર્ષે દેશભરમાંથી 46 લાખ છાત્રો CBSE બોર્ડની પરીક્ષા આપશે.

10ની પરીક્ષા 16 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી

સીબીએસઈની ધોરણ 10ની બોર્ડ પરીક્ષામાં આ વખતે 83 વિષય સામેલ છે. પરીક્ષાની શરૂઆત 16 ફેબ્રુઆરીએ પેન્ટિંગ વિષયના પેપરથી થશે. ત્યારબાદ 17 ફેબ્રુઆરીએ ગણિત સ્ટાન્ડર્ડ અને ગણિત બેઝિકની પરીક્ષા યોજાશે. વિજ્ઞાન અને ટેક્નોલોજીનું પેપર 22 ફેબ્રુઆરીએ લેવાશે. અંગ્રેજી કમ્યુનિકેટિવ અને અંગ્રેજી ભાષા તથા સાબિત્યની પરીક્ષા 26 ફેબ્રુઆરીએ લેવાશે. હિંદી કોર્સ-એ અને હિંદી કોર્સ-બી નું પેપર 3 માર્ચા આયોજીત થશે. સામાજિક વિજ્ઞાનની પરીક્ષા 8 માર્ચે આયોજીત થશે. તો છેલ્લું પેપર 9 માર્ચે હશે. આ દિવસે કેટલીક ભાષાઓ અને અન્ય વિષયની પરીક્ષા યોજાશે.

CBSE has finalised the Date Sheets for the Board Examinations scheduled to commence on 16 February 2027 (Tuesday). In Class X, students will appear in 83 subjects and in Class XII, students will appear in 121 subjects. The Date Sheets are being released 101 days in advance of the commencement of examinations.

— ANI (@ANI) November 6, 2026

ધોરણ-12ની પરીક્ષા 9 એપ્રિલ સુધી ચાલશે

ધોરણ 12ની બોર્ડ પરીક્ષામાં 121 વિષય સામેલ કરવામાં આવ્યા છે. તેની શરૂઆત 16 ફેબ્રુઆરીએ ફિઝિક્સના પેપરથી થશે. ત્યારબાદ 17 ફેબ્રુઆરીએ એન્જિનિયરિંગ ગ્રાફિક્સની પરીક્ષા લેવાશે. મુખ્ય વિષયોની વાત કરીએ તો નામાનું પેપર 23 ફેબ્રુઆરીએ, ભૂગોળ 25 ફેબ્રુઆરીએ અને રસાયણનું પેપર 27 ફેબ્રુઆરીએ યોજાશે. અંગ્રેજી ઇલેક્ટિવ અને અંગ્રેજી કોરની પરીક્ષા 5 માર્ચે છે. ગણિત અને એપ્લાઇડ મેથ્સની પરીક્ષા 9 માર્ચ અને હિંદીનું પેપર 13 માર્ચે આયોજીત થશે. ત્યારબાદ અર્થશાસ્ત્ર 16 માર્ચ, રાજનીતિ વિજ્ઞાન 19 માર્ચ, જીવ વિજ્ઞાન 25 માર્ચ અને ઈતિહાસનું પેપર 27 માર્ચે લેવાશે.

ધોરણ-10ની પરીક્ષાનું ટાઈમટેબલ

તારીખ (Date)વાર (Day)સમય (Time)વિષય કોડ (Subject Code)વિષયનું નામ (Subject Name)
16/02/2027Tuesday10:30 AM - 12:30 PM049PAINTING
17/02/2027Wednesday10:30 AM - 01:30 PM041MATHEMATICS STANDARD
17/02/2027Wednesday10:30 AM - 01:30 PM241MATHEMATICS BASIC
18/02/2027Thursday10:30 AM - 12:30 PM404AUTOMOTIVE
18/02/2027Thursday10:30 AM - 12:30 PM405INTRODUCTION TO FIN. MARKETS
18/02/2027Thursday10:30 AM - 12:30 PM407BEAUTY & WELLNESS
18/02/2027Thursday10:30 AM - 12:30 PM409FOOD PRODUCTION
18/02/2027Thursday10:30 AM - 12:30 PM415MULTI-MEDIA
18/02/2027Thursday10:30 AM - 12:30 PM416MULTI SKILL FOUNDATION COURSE
18/02/2027Thursday10:30 AM - 12:30 PM419DATA SCIENCE
20/02/2027Saturday10:30 AM - 01:30 PM064HOME SCIENCE
22/02/2027Monday10:30 AM - 01:30 PM086SCIENCE
22/02/2027Monday10:30 AM - 01:30 PM154ELEMENTS OF BUSINESS
22/02/2027Monday10:30 AM - 01:30 PM303URDU COURSE-B
23/02/2027Tuesday10:30 AM - 12:30 PM406INTRODUCTION TO TOURISM
24/02/2027Wednesday10:30 AM - 12:30 PM165COMPUTER APPLICATIONS
24/02/2027Wednesday10:30 AM - 12:30 PM402INFORMATION TECHNOLOGY
24/02/2027Wednesday10:30 AM - 12:30 PM417ARTIFICIAL INTELLIGENCE
25/02/2027Thursday10:30 AM - 12:30 PM401RETAIL
25/02/2027Thursday10:30 AM - 12:30 PM403SECURITY
25/02/2027Thursday10:30 AM - 12:30 PM408AGRICULTURE
25/02/2027Thursday10:30 AM - 12:30 PM410FRONT OFFICE OPERATIONS
25/02/2027Thursday10:30 AM - 12:30 PM411BANKING & INSURANCE
25/02/2027Thursday10:30 AM - 12:30 PM412MARKETING & SALES
25/02/2027Thursday10:30 AM - 12:30 PM413HEALTH CARE
25/02/2027Thursday10:30 AM - 12:30 PM414APPAREL
25/02/2027Thursday10:30 AM - 12:30 PM420ELECTRONICS & HARDWARE
25/02/2027Thursday10:30 AM - 12:30 PM421FOUNDATION SKILL FOR SCIENCES
25/02/2027Thursday10:30 AM - 12:30 PM422DESIGN THINKING & INNOVATION
26/02/2027Friday10:30 AM - 01:30 PM101ENGLISH (COMMUNICATIVE)
26/02/2027Friday10:30 AM - 01:30 PM184ENGLISH (LANGUAGE AND LITERATURE)
27/02/2027Saturday10:30 AM - 01:30 PM008SINDHI
27/02/2027Saturday10:30 AM - 01:30 PM012MALAYALAM
27/02/2027Saturday10:30 AM - 01:30 PM013ODIA
27/02/2027Saturday10:30 AM - 01:30 PM014ASSAMESE
27/02/2027Saturday10:30 AM - 01:30 PM015KANNADA
27/02/2027Saturday10:30 AM - 01:30 PM024NEPALI
27/02/2027Saturday10:30 AM - 01:30 PM091KOKBOROK
27/02/2027Saturday10:30 AM - 12:30 PM418PHYSICAL ACTIVITY TRAINER
01/03/2027Monday10:30 AM - 01:30 PM016ARABIC
01/03/2027Monday10:30 AM - 01:30 PM119SANSKRIT (COMMUNICATIVE)
01/03/2027Monday10:30 AM - 01:30 PM122SANSKRIT
01/03/2027Monday10:30 AM - 01:30 PM131RAI
01/03/2027Monday10:30 AM - 01:30 PM132GURUNG
01/03/2027Monday10:30 AM - 01:30 PM133TAMANG
01/03/2027Monday10:30 AM - 01:30 PM134SHERPA
03/03/2027Wednesday10:30 AM - 01:30 PM002HINDI COURSE-A
03/03/2027Wednesday10:30 AM - 01:30 PM085HINDI COURSE-B
04/03/2027Thursday10:30 AM - 01:30 PM003URDU COURSE-A
04/03/2027Thursday10:30 AM - 01:30 PM004PUNJABI
04/03/2027Thursday10:30 AM - 01:30 PM005BENGALI
04/03/2027Thursday10:30 AM - 01:30 PM006TAMIL
04/03/2027Thursday10:30 AM - 01:30 PM009MARATHI
04/03/2027Thursday10:30 AM - 01:30 PM010GUJARATI
04/03/2027Thursday10:30 AM - 01:30 PM011MANIPURI
04/03/2027Thursday10:30 AM - 01:30 PM089TELUGU-TELANGANA
05/03/2027Friday10:30 AM - 01:30 PM007TELUGU
05/03/2027Friday10:30 AM - 01:30 PM021RUSSIAN
05/03/2027Friday10:30 AM - 01:30 PM023PERSIAN
05/03/2027Friday10:30 AM - 01:30 PM025LIMBOO
05/03/2027Friday10:30 AM - 01:30 PM026LEPCHA
05/03/2027Friday10:30 AM - 12:30 PM031CARNATIC MUSIC (VOCAL)
05/03/2027Friday10:30 AM - 12:30 PM032CARNATIC MUSIC MEL INS.
05/03/2027Friday10:30 AM - 12:30 PM033CARNATIC MUSIC PER. INS.
05/03/2027Friday10:30 AM - 12:30 PM034HINDUSTANI MUSIC VOCAL
05/03/2027Friday10:30 AM - 12:30 PM035HINDUSTANI MUSIC (MEL INS)
05/03/2027Friday10:30 AM - 12:30 PM036HINDUSTANI MUSIC (PER INS)
06/03/2027Saturday10:30 AM - 01:30 PM018FRENCH
08/03/2027Monday10:30 AM - 01:30 PM087SOCIAL SCIENCE
09/03/2027Tuesday10:30 AM - 01:30 PM017TIBETAN
09/03/2027Tuesday10:30 AM - 01:30 PM020GERMAN
09/03/2027Tuesday10:30 AM - 01:30 PM076NATIONAL CADET CORPS
09/03/2027Tuesday10:30 AM - 01:30 PM088BHOTI
09/03/2027Tuesday10:30 AM - 01:30 PM092BODO
09/03/2027Tuesday10:30 AM - 01:30 PM093TANGKHUL
09/03/2027Tuesday10:30 AM - 01:30 PM094JAPANESE
09/03/2027Tuesday10:30 AM - 01:30 PM095BHUTIA
09/03/2027Tuesday10:30 AM - 01:30 PM096SPANISH
09/03/2027Tuesday10:30 AM - 01:30 PM097KASHMIRI
09/03/2027Tuesday10:30 AM - 01:30 PM098MIZO
09/03/2027Tuesday10:30 AM - 01:30 PM099BAHASA MELAYU
09/03/2027Tuesday10:30 AM - 01:30 PM136THAI
09/03/2027Tuesday10:30 AM - 01:30 PM254ELEMENTS OF BOOK KEEPING & ACCOUNTANCY

ધોરણ-12ની પરીક્ષાનું ટાઈમટેબલ
CBSE Class 12 Board Exam Timetable 2027
CBSE Official Board Exam Datesheet 2027
     
તારીખ (Date)વાર (Day)સમય (Time)વિષય કોડ (Subject Code)વિષયનું નામ (Subject Name)
16/02/2027Tuesday10:30 AM - 01:30 PM042PHYSICS
17/02/2027Wednesday10:30 AM - 01:30 PM046ENGINEERING GRAPHICS
17/02/2027Wednesday10:30 AM - 12:30 PM057BHARATANATYAM - DANCE
17/02/2027Wednesday10:30 AM - 12:30 PM058KUCHIPUDI - DANCE
17/02/2027Wednesday10:30 AM - 12:30 PM059ODISSI - DANCE
17/02/2027Wednesday10:30 AM - 12:30 PM060MANIPURI - DANCE
17/02/2027Wednesday10:30 AM - 12:30 PM061KATHAKALI - DANCE
17/02/2027Wednesday10:30 AM - 12:30 PM807BEAUTY & WELLNESS
17/02/2027Wednesday10:30 AM - 01:30 PM816HORTICULTURE
17/02/2027Wednesday10:30 AM - 01:30 PM823COST ACCOUNTING
18/02/2027Thursday10:30 AM - 01:30 PM048PHYSICAL EDUCATION
19/02/2027Friday10:30 AM - 01:30 PM045BIOTECHNOLOGY
19/02/2027Friday10:30 AM - 01:30 PM066ENTREPRENEURSHIP
19/02/2027Friday10:30 AM - 01:30 PM825SHORTHAND (ENGLISH)
19/02/2027Friday10:30 AM - 01:30 PM826SHORTHAND (HINDI)
19/02/2027Friday10:30 AM - 12:30 PM846LAND TRANSPORTATION ASSOCIATE
20/02/2027Saturday10:30 AM - 01:30 PM819ELECTRICAL TECHNOLOGY
20/02/2027Saturday10:30 AM - 01:30 PM835MASS MEDIA STUDIES
20/02/2027Saturday10:30 AM - 12:30 PM848DESIGN THINKING AND INNOVATION
22/02/2027Monday10:30 AM - 01:30 PM076NATIONAL CADET CORPS (NCC)
22/02/2027Monday10:30 AM - 01:30 PM804AUTOMOTIVE
22/02/2027Monday10:30 AM - 01:30 PM837FASHION STUDIES
23/02/2027Tuesday10:30 AM - 01:30 PM055ACCOUNTANCY
24/02/2027Wednesday10:30 AM - 12:30 PM049PAINTING
24/02/2027Wednesday10:30 AM - 12:30 PM050GRAPHICS
24/02/2027Wednesday10:30 AM - 12:30 PM051SCULPTURE
24/02/2027Wednesday10:30 AM - 12:30 PM052APPLIED ART (COMMERCIAL ART)
25/02/2027Thursday10:30 AM - 01:30 PM029GEOGRAPHY
26/02/2027Friday10:30 AM - 01:30 PM824OFFICE PROCEDURES & PRACTICES
26/02/2027Friday10:30 AM - 01:30 PM836LIBRARY & INFORMATION SCIENCE
26/02/2027Friday10:30 AM - 12:30 PM842EARLY CHILDHOOD CARE & EDUCATION
27/02/2027Saturday10:30 AM - 01:30 PM043CHEMISTRY
01/03/2027Monday10:30 AM - 01:30 PM003URDU ELECTIVE
01/03/2027Monday10:30 AM - 01:30 PM022SANSKRIT ELECTIVE
01/03/2027Monday10:30 AM - 12:30 PM031CARNATIC MUSIC VOCAL
01/03/2027Monday10:30 AM - 12:30 PM032CARNATIC MUSIC MEL INS
01/03/2027Monday10:30 AM - 12:30 PM033CARNATIC MUSIC PER INS MRIDANGAM
01/03/2027Monday10:30 AM - 01:30 PM303URDU CORE
01/03/2027Monday10:30 AM - 01:30 PM814INSURANCE
01/03/2027Monday10:30 AM - 01:30 PM818GEOSPATIAL TECHNOLOGY
01/03/2027Monday10:30 AM - 01:30 PM834FOOD NUTRITION & DIETETICS
02/03/2027Tuesday10:30 AM - 01:30 PM037PSYCHOLOGY
03/03/2027Wednesday10:30 AM - 01:30 PM104PUNJABI
03/03/2027Wednesday10:30 AM - 01:30 PM105BENGALI
03/03/2027Wednesday10:30 AM - 01:30 PM106TAMIL
03/03/2027Wednesday10:30 AM - 01:30 PM107TELUGU
03/03/2027Wednesday10:30 AM - 01:30 PM108SINDHI
03/03/2027Wednesday10:30 AM - 01:30 PM109MARATHI
03/03/2027Wednesday10:30 AM - 01:30 PM110GUJARATI
03/03/2027Wednesday10:30 AM - 01:30 PM111MANIPURI
03/03/2027Wednesday10:30 AM - 01:30 PM112MALAYALAM
03/03/2027Wednesday10:30 AM - 01:30 PM113ODIA
03/03/2027Wednesday10:30 AM - 01:30 PM114ASSAMESE
03/03/2027Wednesday10:30 AM - 01:30 PM115KANNADA
03/03/2027Wednesday10:30 AM - 01:30 PM116ARABIC
03/03/2027Wednesday10:30 AM - 01:30 PM117TIBETAN
03/03/2027Wednesday10:30 AM - 01:30 PM118FRENCH
03/03/2027Wednesday10:30 AM - 01:30 PM120GERMAN
03/03/2027Wednesday10:30 AM - 01:30 PM121RUSSIAN
03/03/2027Wednesday10:30 AM - 01:30 PM123PERSIAN
03/03/2027Wednesday10:30 AM - 01:30 PM124NEPALI
03/03/2027Wednesday10:30 AM - 01:30 PM125LIMBOO
03/03/2027Wednesday10:30 AM - 01:30 PM126LEPCHA
03/03/2027Wednesday10:30 AM - 01:30 PM189TELUGU TELANGANA
03/03/2027Wednesday10:30 AM - 01:30 PM192BODO
03/03/2027Wednesday10:30 AM - 01:30 PM193TANGKHUL
03/03/2027Wednesday10:30 AM - 01:30 PM194JAPANESE
03/03/2027Wednesday10:30 AM - 01:30 PM195BHUTIA
03/03/2027Wednesday10:30 AM - 01:30 PM196SPANISH
03/03/2027Wednesday10:30 AM - 01:30 PM197KASHMIRI
03/03/2027Wednesday10:30 AM - 01:30 PM198MIZO
04/03/2027Thursday10:30 AM - 01:30 PM810FRONT OFFICE OPERATIONS
04/03/2027Thursday10:30 AM - 12:30 PM841YOGA
04/03/2027Thursday10:30 AM - 01:30 PM847ELECTRONICS & HARDWARE
05/03/2027Friday10:30 AM - 01:30 PM001ENGLISH ELECTIVE
05/03/2027Friday10:30 AM - 01:30 PM301ENGLISH CORE
06/03/2027Saturday10:30 AM - 01:30 PM809FOOD PRODUCTION
06/03/2027Saturday10:30 AM - 01:30 PM813HEALTH CARE
06/03/2027Saturday10:30 AM - 12:30 PM830DESIGN
08/03/2027Monday10:30 AM - 01:30 PM806TOURISM
08/03/2027Monday10:30 AM - 01:30 PM827AIR-CONDITIONING & REFRIGERATION
09/03/2027Tuesday10:30 AM - 01:30 PM041MATHEMATICS
09/03/2027Tuesday10:30 AM - 01:30 PM241APPLIED MATHEMATICS
11/03/2027Thursday10:30 AM - 01:30 PM064HOME SCIENCE
12/03/2027Friday10:30 AM - 01:30 PM817TYPOGRAPHY & COMPUTER APPLICATION
13/03/2027Saturday10:30 AM - 01:30 PM002HINDI ELECTIVE
13/03/2027Saturday10:30 AM - 01:30 PM302HINDI CORE
15/03/2027Monday10:30 AM - 12:30 PM034HINDUSTANI MUSIC VOCAL
15/03/2027Monday10:30 AM - 12:30 PM035HINDUSTANI MUSIC MEL INS
15/03/2027Monday10:30 AM - 12:30 PM036HINDUSTANI MUSIC PER INS
16/03/2027Tuesday10:30 AM - 01:30 PM030ECONOMICS
17/03/2027Wednesday10:30 AM - 12:30 PM845PHYSICAL ACTIVITY TRAINER
18/03/2027Thursday10:30 AM - 01:30 PM812MARKETING
19/03/2027Friday10:30 AM - 01:30 PM028POLITICAL SCIENCE
20/03/2027Saturday10:30 AM - 12:30 PM843ARTIFICIAL INTELLIGENCE
22/03/2027Monday10:30 AM - 01:30 PM073KNOWLEDGE TRADITION & PRACTICES OF INDIA
22/03/2027Monday10:30 AM - 01:30 PM188BHOTI
22/03/2027Monday10:30 AM - 01:30 PM191KOKBOROK
22/03/2027Monday10:30 AM - 01:30 PM811BANKING
22/03/2027Monday10:30 AM - 01:30 PM820ELECTRONICS TECHNOLOGY
24/03/2027Wednesday10:30 AM - 12:30 PM056KATHAK-DANCE
25/03/2027Thursday10:30 AM - 01:30 PM044BIOLOGY
27/03/2027Saturday10:30 AM - 01:30 PM027HISTORY
29/03/2027Monday10:30 AM - 01:30 PM805FINANCIAL MARKET MANAGEMENT
29/03/2027Monday10:30 AM - 01:30 PM808AGRICULTURE
29/03/2027Monday10:30 AM - 01:30 PM828MEDICAL DIAGNOSTICS
29/03/2027Monday10:30 AM - 01:30 PM831SALESMANSHIP
30/03/2027Tuesday10:30 AM - 01:30 PM039SOCIOLOGY
31/03/2027Wednesday10:30 AM - 01:30 PM065INFORMATICS PRACTICES
31/03/2027Wednesday10:30 AM - 01:30 PM083COMPUTER SCIENCE
31/03/2027Wednesday10:30 AM - 01:30 PM802INFORMATION TECHNOLOGY
01/04/2027Thursday10:30 AM - 01:30 PM054BUSINESS STUDIES
01/04/2027Thursday10:30 AM - 01:30 PM833BUSINESS ADMINISTRATION
06/04/2027Tuesday10:30 AM - 01:30 PM322SANSKRIT CORE
06/04/2027Tuesday10:30 AM - 01:30 PM822TAXATION
07/04/2027Wednesday10:30 AM - 12:30 PM821MULTI-MEDIA
07/04/2027Wednesday10:30 AM - 01:30 PM829TEXTILE DESIGN
07/04/2027Wednesday10:30 AM - 12:30 PM844DATA SCIENCE
08/04/2027Thursday10:30 AM - 01:30 PM074LEGAL STUDIES
09/04/2027Friday10:30 AM - 01:30 PM801RETAIL
09/04/2027Friday10:30 AM - 01:30 PM803WEB APPLICATION


 

Add Zee News as a Preferred Source
TAGS:
India News