ઘરે તુલસીના માંજરની ધુપબત્તી બનાવવી એકદમ સરળ છે. આ ધુપબત્તી બનાવવા માટે જરૂરી મોટાભાગનો સામાન ઘરમાંથી જ મળી રહેશે. ધુપબત્તી કેવી રીતે બને છે ચાલો જાણીએ.
તુલસીના માંજર
તમાલપત્ર 4થી 5
લવિંગ 3
કપૂર 10 થી 15
હળદર
થોડી હવન સામગ્રી
ગુલાબજળ
ઘી
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)