• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /સુરત
  • /સુરતના ડીડોલી કેનાલમાં 10 દિવસની ભક્તિ બાદ બાપ્પાની આવી હાલત! 2500થી વધુ ગણેશ મૂર્તિઓને સમિતિએ આપ્યું સન્માન

સુરતના ડીડોલી કેનાલમાં 10 દિવસની ભક્તિ બાદ બાપ્પાની આવી હાલત! 2500થી વધુ ગણેશ મૂર્તિઓને સમિતિએ આપ્યું સન્માન

Surat News: ગણેશ ઉત્સવ દરમિયાન જે વિઘ્નહર્તા દેવની 10 થી 12 દિવસ સુધી અત્યંત ભક્તિભાવ પૂર્વક પૂજા-અર્ચના, આરતી અને સેવા કરવામાં આવી હતી, તે જ બાપ્પાની મૂર્તિઓ ઉત્સવ પૂર્ણ થતાં કેટલાક લોકો કેનલમાં કે રોડ કિનારે બિનવારસી અને રજડતી હાલતમાં મૂકીને ચાલ્યા ગયા હતા.

Written ByKinjal Patel
Published: Sep 27, 2026, 09:02 AM IST|Updated: Sep 27, 2026, 09:13 AM IST
joinshare
સુરતના ડીડોલી કેનાલમાં 10 દિવસની ભક્તિ બાદ બાપ્પાની આવી હાલત! 2500થી વધુ ગણેશ મૂર્તિઓને સમિતિએ આપ્યું સન્માન

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

2

IND vs PAK: ફ્રીમાં ક્યાં જોઈ શકશો ભારત-પાકિસ્તાન ફાઇનલ મેચ? એક ક્લિકમાં જાણી લો તમામ વિગતો

3

ઓક્ટોબરમાં આ 4 રાશિના જાતકોને થશે જબરદસ્ત કમાણી, ડગલેને પગલે ભાગ્ય આપશે સાથ!

4

IND vs WI: BCCIએ T20 ટીમમાં અચાનક કર્યો મોટો ફેરફાર, વોશિંગ્ટન સુંદરના સ્થાને આ ખેલાડીની એન્ટ્રી

5

જૂનાગઢમાં શિક્ષણના નામે લાંછન! અસાઇનમેન્ટ અધૂરું રહેતાં ધોરણ-12ના વિદ્યાર્થીને ૩૦૦ ઉઠક-બેઠકની ક્રૂર સજા, વિદ્યાર્થી ICUમાં

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

પ્રશાંત ઢીવરે/સુરત: ગણેશ ઉત્સવ પૂર્ણ થયા બાદ ભક્તિભાવથી પૂજાયેલી બાપ્પાની કેટલીક મૂર્તિઓ કેનલ અને રોડ કિનારે બિનવારસી હાલતમાં જોવા મળતાં ‘સાંસ્કૃતિક રક્ષા સમિતિ’ વહારે આવી હતી. સમિતિના કાર્યકરોએ ડીંડોલી કેનલ તથા આસપાસના વિસ્તારમાંથી 2500થી વધુ ગણેશ મૂર્તિઓ આદરપૂર્વક બહાર કાઢી હતી.

 મૂર્તિઓનું શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે સન્માનપૂર્વક વિસર્જન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. SMC અને તંત્ર દ્વારા કૃત્રિમ તળાવો સહિતની વ્યવસ્થા કરાઈ હોવા છતાં આવી બેદરકારી સામે આવતાં ચિંતા વ્યક્ત થઈ રહી છે, જ્યારે સમિતિની કામગીરીને સ્થાનિકો દ્વારા બિરદાવવામાં આવી રહી છે.

ભગવાન ગણેશજીની મૂર્તિઓની ગરિમા જાળવવા અને ભક્તોની આસ્થાનું અપમાન થતું અટકાવવા માટે 'સાંસ્કૃતિક રક્ષા સમિતિ' તાત્કાલિક વહારે આવી હતી. સમિતિના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવીને ડીંડોલી કેનલ અને આસપાસના વિસ્તારમાંથી અંદાજે 2500 થી વધુ ગણેશજીની મૂર્તિઓને અત્યંત આદર અને સન્માનપૂર્વક બહાર કાઢી હતી. આ તમામ મૂર્તિઓનું સમિતિ દ્વારા આગામી સમયમાં શાસ્ત્રોક્ત વિધિ-વિધાન અને સંપૂર્ણ આદર સાથે યોગ્ય જગ્યાએ વિસર્જન કરવામાં આવશે.

અહીં નોંધનીય બાબત એ છે કે સુરત મહાનગરપાલિકા (SMC) અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પર્યાવરણની સુરક્ષા માટે કૃત્રિમ તળાવો સહિતની પૂરતી વ્યવસ્થાઓ કરવામાં આવી હોવા છતાં, કેટલાક લોકોની આવી ગંભીર બેદરકારી સામે આવી છે. તંત્રની અપીલ છતાં મૂર્તિઓને આ પ્રકારે બિનવારસી હાલતમાં છોડી દેવી એ ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે સાંસ્કૃતિક રક્ષા સમિતિની આ કામગીરીને સ્થાનિકો વતી વ્યાપક બિરદાવવામાં આવી રહી છે.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarat News