• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /લાઇવ બ્લોગ
  • /ગુજરાત
  • /Gujarat News Live: PM મોદી કેવડિયા જવા રવાના, ઉત્તરાખંડમાં હેલિકોપ્ટર ક્રેશ, 6ના મોત
Live Now

Gujarat News Live: PM મોદી કેવડિયા જવા રવાના, ઉત્તરાખંડમાં હેલિકોપ્ટર ક્રેશ, 6ના મોત

Gujarat Breaking News Live: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. બનાસકાંઠાથી પીએમ મોદીએ પીએમ કિસાન યોજનાના 2000 રૂપિયાનો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કર્યો છે.

Written ByGokani Dhaval
Published: Oct 30, 2026, 03:55 PM IST|Updated: Oct 30, 2026, 04:21 PM IST
joinshare
Gujarat News Live: PM મોદી કેવડિયા જવા રવાના, ઉત્તરાખંડમાં હેલિકોપ્ટર ક્રેશ, 6ના મોત
30 Oct 2026 16:19 IST (IST)
share

ઉત્તરાખંડમાં હેલિકોપ્ટર ક્રેશ

ઉત્તરાખંડમાં જોશીમઠની પાસે હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું છે. હેલિકોપ્ટર બદ્રીનાથ ધામથી પરત ફરી રહ્યું હતું. પ્રાપ્ત વિગત અનુસાર હેલિકોપ્ટરમાં પાયલટ સહિત કુલ છ લોકો સવાર હતા, જેમાં પાંચ યાત્રી સામેલ હતા. દુર્ઘટનામાં બધા છ લોકોના મોત થયા. ઘટનાની સૂચના મળતા સ્થાનિક તંત્રની ટીમ ઘટનાસ્થળે રવાના થઈ હતી. તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

30 Oct 2026 16:00 IST (IST)

PM મોદી કેવડિયા જવા રવાના

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર રાજભવનથી નીકળી કેવડિયા જવા રવાના થયા છે. પીએમ મોદી હેલિકોપ્ટર દ્વારા કેવડિયા પહોંચશે. આવતીકાલે સ્ટેચ્યુ ઓફ યિનિટી ખાતે આયોજીત વિવિધ કાર્યક્રમમાં પીએમ મોદી હાજરી આપશે.

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
મોબાઈલ યુઝર્સ માટે 1 નવેમ્બરથી લાગુ થશે નવો નિયમ, જાણો શું બદલાશે

મોબાઈલ યુઝર્સ માટે 1 નવેમ્બરથી લાગુ થશે નવો નિયમ, જાણો શું બદલાશે

2

Fat Loss Drink: ગરમીમાં માખણ ઓગળે એમ શરીરની ચરબી ઓગળશે, દિવસમાં 1 વાર પી લેવું આ પાણી

3

અમદાવાદના ગોતા અને ચાંદખેડા વચ્ચે વિસ્તારો વહેંચાયા; તમે કયા વિસ્તારમાં રહો છો? જાણો હવે તમારે કયું પોલીસ સ્ટેશન લાગશે?

4

Mosquito Repellent Tips: મચ્છર ભગાડવા માટે કઈ વસ્તુનો ધુમાડો કરવો? આ ટ્રિકથી ફટાફટ ભાગી જશે મચ્છર

5

હવે દુબઈને ટક્કર મારશે આપણું અમદાવાદ! સિંધુ ભવન રોડ પર 570 કરોડના ખર્ચે બનશે 55 માળનો ઊંચો 'સિટી સ્ક્વેર'

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ અને દુનિયામાં બનતી તમામ મહત્વની ઘટનાઓ, રાજકારણ, હવામાન, અકસ્માત, રમતગમત, બિઝનેસ, મનોરંજન સહિતના દરેક મોટા સમાચારની પળેપળની લાઈવ અપડેટ અને બ્રેકિંગ ન્યૂઝ એક જ જગ્યાએ મેળવવા માટે જોડાયેલા રહો Zee 24 Kalakના લાઈવ બ્લોગ સાથે...