સુરતમાં ડબલ મર્ડરની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. સુરત શહેરના લીંબાયતમાં આવેલી સહજાનંદ સોસાયટીમાં આજે (18 ઓક્ટોબર) એ વહેલી સવારે એક જ પરિવારના બે સભ્યોની હત્યા થઈ છે. મિલકત વિવાદને કારણે મોટા ભાઈએ તેના માતા અને નાના ભાઈની હત્યા કરી છે.
સુરતના લીંબાયતમાં ડબલ મર્ડરથી સનસનાટી: મિલકત વિવાદમાં મોટા ભાઈએ વૃદ્ધ માતા અને નાના ભાઈની ચપ્પુના ઘા મારી કરી હત્યા #Surat #Gujarat #BreakingNews #News https://t.co/MctljYGv7M
— Zee 24 Kalak (@Zee24Kalak) October 18, 2026