• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ફોટો
  • /છેલ્લા બે નોરતા બગાડશે વરસાદ? અંબાલાલ પટેલે કરી આગાહી, વાવાઝોડાનો પણ ખતરો!

છેલ્લા બે નોરતા બગાડશે વરસાદ? અંબાલાલ પટેલે કરી આગાહી, વાવાઝોડાનો પણ ખતરો!

Written ByGokani Dhaval
Published: Oct 18, 2026, 12:19 PM IST|Updated: Oct 18, 2026, 12:22 PM IST
joinshare

રાજ્યમાં નવરાત્રિના તહેવાર ચાલી રહ્યો છે અને વાતાવરણમાં ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. આ વચ્ચે આગામી દિવસોમાં વાતાવરણમાં શું પલટો આવશે તેની આગાહી અંબાલાલ પટેલે કરી છે.

 અંબાલાલ પટેલની આગાહી1/5

અંબાલાલ પટેલની આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે 18 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર દરમિયાન સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં હળવા વરસાદ પડી શકે છે. એટલે કે નવરાત્રિના છેલ્લા બે દિવસ કેટલીક જગ્યાએ વરસાદની સંભાવના છે.
રાજ્યમાં વાદળછાયું વાતાવરણ2/5

રાજ્યમાં વાદળછાયું વાતાવરણ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે.
વાવાઝોડાની સંભાવના3/5

વાવાઝોડાની સંભાવના

અંબાલાલ પટેલે કહ્યુ કે આ મહિનાના અંતમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં વાવાઝોડું બનવાની શક્યતા છે. અરબી સમુદ્રમાં બનતી સિસ્ટમ સામાન્ય રીતે ઓમાન તરફ જતી હોય છે, પરંતુ આ સિસ્ટમ ગુજરાત આવવાની સંભાવના નકારી શકાય નહીં.
વાતાવરણમાં આવશે પલટો4/5

વાતાવરણમાં આવશે પલટો

અંબાલાલે કહ્યુ કે 28 ઓક્ટોબરથી 5 નવેમ્બર સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં પવન ફૂંકાશે. જ્યારે 7થી 9 નવેમ્બર દરમિયાન વાતાવરણમાં પલટો આવી શકે છે.
અંબાલાલની આગાહી5/5

અંબાલાલની આગાહી

ગુજરાતના હવામાન નિષ્ણાંતે કહ્યુ કે ઓક્ટોબરના અંત અને નવેમ્બરની શરૂઆતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાને કારણે અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ સિવાય 18 નવેમ્બરથી ડિસેમ્બર વચ્ચે બંગાળની ખાડીમાં મજબૂત ચક્રવાત બની શકે છે.
TAGS:
Ambalal Patel

Trending

  • News
  • Photos
  • Videos
રાત્રે સૂતી વખતે હાથ સુન્ન થઈ જાય છે? ભૂલીને પણ ન કરતા આ વાતની અવગણના, હોઈ શકે છે ગંભીર બીમારીના લક્ષણો

રાત્રે સૂતી વખતે હાથ સુન્ન થઈ જાય છે? ભૂલીને પણ ન કરતા આ વાતની અવગણના, હોઈ શકે છે ગંભીર બીમારીના લક્ષણો

2

Hair Care: વાળમાં તેલ અને સીરમ લગાડવામાં તમે તો ભુલ નથી કરતાં ને ? જાણો ક્યારે તેલ લગાડવું અને ક્યારે સીરમ

3

Skin Tighting Tips: આહારમાં આ પોષકતત્વોનો સમાવેશ કરો, ઢીલી પડેલી ચહેરાની સ્કિન ટાઈટ થવા લાગશે

4

ડીઝલ પછી, હવે રશિયા સાથે આ મોટી ડીલ કરશે અમેરિકા, પુતિનના નજીકના વ્યક્તિએ કરી જાહેરાત, જાણો

5

ઇટલી અને ફ્રાન્સમાં મોંઘવારી વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન: લૂંટફાટ અને આગજની વચ્ચે સેંકડો લોકોની ધરપકડ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.