• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /અમૂલ દ્વારા દૂધ-દહીં બાદ હવે છાસમાં મોંઘવારીનો ડામ: ભાવ વધાર્યા વગર ગ્રાહકોના ખિસ્સા પર ફેરવી કાતર

અમૂલ દ્વારા દૂધ-દહીં બાદ હવે છાસમાં મોંઘવારીનો ડામ: ભાવ વધાર્યા વગર ગ્રાહકોના ખિસ્સા પર ફેરવી કાતર

Amul Dairy: 'અમૂલ' ડેરીએ ગ્રાહકોને વધુ એક મોંઘવારીનો ઝટકો આપ્યો છે. અગાઉ દૂધ અને દહીંના ભાવમાં વધારો કર્યા બાદ હવે અમૂલે ગરીબોની છાસના ભાવ વધારવાના બદલે તેની માત્રા (ક્વોન્ટિટી) ઘટાડીને ગ્રાહકો પર આડકતરો બોજ નાખ્યો છે.

Written ByKinjal Patel
Published: Nov 15, 2026, 11:23 AM IST|Updated: Nov 15, 2026, 11:37 AM IST
joinshare
અમૂલ દ્વારા દૂધ-દહીં બાદ હવે છાસમાં મોંઘવારીનો ડામ: ભાવ વધાર્યા વગર ગ્રાહકોના ખિસ્સા પર ફેરવી કાતર

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
IND vs NZ: 5મી વનડેમાં અમ્પાયરોએ કરી મોટી ભૂલ, અક્ષરને બદલે શ્રેયસે લીધી સ્ટ્રાઈક, થર્ડ અમ્પાયરે પણ ન આપ્યું ધ્યાન

IND vs NZ: 5મી વનડેમાં અમ્પાયરોએ કરી મોટી ભૂલ, અક્ષરને બદલે શ્રેયસે લીધી સ્ટ્રાઈક, થર્ડ અમ્પાયરે પણ ન આપ્યું ધ્યાન

2

Gratuity Calculation: ₹50,000ના પગાર પર 5 વર્ષ પછી તમને કેટલી મળશે ગ્રેચ્યુઇટી? સમજો ગણિત

3

UAE માર્ગ અકસ્માતમાં 14 લોકોના મોત, મૃતકોમાં 4 ભારતીય, 1 ગુજરાતનો અને 3 કેરળના, એક જ પરિવારના

4

મોદી સરકારે મેળવી લીધી બે તૃતીયાંશ બહુમતી! સંસદમાં રજૂ થવાનું છે ડિલિમિટેશન બિલ, જાણો શું છે ફોર્મ્યુલા

5

ICC Schedule: ભારતમાં 9 ઓક્ટોબરથી રમાશે વર્લ્ડ કપ, ICCએ 2028થી 2035 સુધીની 12 મેગા ટૂર્નામેન્ટની તારીખો જાહેર કરી

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Amul Dairy: સામાન્ય રીતે મોંઘવારી વધતા વસ્તુઓના ભાવમાં સીધો વધારો કરવામાં આવે છે, પરંતુ અમૂલ દ્વારા ગ્રાહકોને સીધો ઝટકો ન લાગે તે માટે એક નવી રણનીતિ અપનાવી છે. અમૂલે છાસના પેકેટના ભાવ તો યથાવત રાખ્યા છે, પરંતુ પેકિંગની અંદર આવતી છાસની માત્રામાં ગુપચુપ ઘટાડો કરી દીધો છે. આનાથી ગ્રાહકોને પૂરતા પ્રમાણમાં છાસ મળતી બંધ થઈ ગઈ છે અને તેઓની જાણ બહાર સીધી તેમના ખિસ્સા પર કાતર ફરાવવામાં આવી છે.

Strait of Hormuz: હોર્મુઝમાંથી પસાર થતાં 3 જહાજ સળગ્યા, જહાજ લેન્ડમાઇન્સ સાથે ટકરાયાનો ઈરાની સેનાનો દાવો

અમૂલ છાશના કયા પેકેટમાં કેટલો ઘટાડો થયો?

અમૂલ દ્વારા અલગ-અલગ પ્રકારના છાસના પેકિંગમાં નીચે મુજબનો ઘટાડો કરવામાં આવ્યો છે..

  • રૂ. 20 વાળું છાસનું પાઉચ પૂરા 30 MLનો ઘટાડો કરવામાં આવ્યો છે. 
  • હવે ગ્રાહકોને 650 ML ના બદલે માત્ર 620 ML છાસ જ મળશે.
  • રૂ. 5 વાળી જીરા છાસની નાની થેલીમાં 10 ML નો ઘટાડો કરાયો છે, જેથી હવે 150 ML ના બદલે માત્ર 140 ML જીરા છાસ જ ઉપલબ્ધ થશે.
  • રૂ. 10 વાળું છાસનું પેકેટમાં 20 ML નો ઘટાડો કરવામાં આવ્યો છે, જે અંતર્ગત 300 ML ના બદલે હવે ગ્રાહકોને માત્ર 280 ML જ છાસ મળશે.

નવસારીમાં ચીકુ પકવતા ખેડૂતોમાં ખુશીનો મોહાલ; કુદરતના પ્રકોપ વચ્ચે સારા ભાવ મળતા રાહત, જાણો શું છે સિઝનની સ્થિતિ

અમૂલની આ ગૂપચુપ ભાવવધારાથી ગ્રાહકોમાં નારાજગી જોવા મળી

અમૂલની આ ગૂપચુપ રીતે ભાવવધારાના કારણે ગ્રાહકોમાં નારાજગી જોવા મળી રહી છે. સામાન્ય રીતે ગ્રાહક પેકેટ પર લખેલો ભાવ જોઈને ખરીદી કરે છે, પરંતુ અંદર રહેલી માત્રા ઘટી જવાથી તેઓ ઠગાઉ અનુભવી રહ્યા છે. ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે છાસ એ દૈનિક આહારનો મુખ્ય ભાગ છે, ત્યારે આ પ્રકારે માત્રા ઘટાડીને આપવામાં આવેલો મોંઘવારીનો ડામ સામાન્ય જનતાના બજેટને અસર કરી રહ્યો છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarat News
Gujarati News