• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /અમદાવાદ
  • /સ્વચ્છ સર્વેક્ષણ એવોર્ડ્સ: સમગ્ર દેશમાં અમદાવાદનો દબદબો, બન્યું નંબર 1 મેન્ટર સિટી, સાણંદે પણ મેળવી વિશિષ્ટ ઉપલબ્ધિ

સ્વચ્છ સર્વેક્ષણ એવોર્ડ્સ: સમગ્ર દેશમાં અમદાવાદનો દબદબો, બન્યું નંબર 1 મેન્ટર સિટી, સાણંદે પણ મેળવી વિશિષ્ટ ઉપલબ્ધિ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા ઉત્કૃષ્ટ સફાઈ અને સ્વચ્છતા કામગીરી બદલ 10માં સ્વચ્છ સર્વેક્ષણ 2025-26 એવોર્ડ્સની જાહેરાત કરવામાં આવી છે જેમાં અમદાવાદ શહેરો દબદબો જાળવી રાખીને દેશભરમાં મેન્ટર સિટી તરીકે પ્રથમ ક્રમ મેળવ્યો છે. સાણંદની પણ વિશિષ્ટ પસંદગી કરવામાં આવી છે. વિગતો ખાસ જાણો.

Written ByViral Raval
Published: Nov 11, 2026, 05:06 PM IST|Updated: Nov 11, 2026, 05:18 PM IST
joinshare
સ્વચ્છ સર્વેક્ષણ એવોર્ડ્સ: સમગ્ર દેશમાં અમદાવાદનો દબદબો, બન્યું નંબર 1 મેન્ટર સિટી, સાણંદે પણ મેળવી વિશિષ્ટ ઉપલબ્ધિ

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
IND vs NZ: 5મી વનડેમાં અમ્પાયરોએ કરી મોટી ભૂલ, અક્ષરને બદલે શ્રેયસે લીધી સ્ટ્રાઈક, થર્ડ અમ્પાયરે પણ ન આપ્યું ધ્યાન

IND vs NZ: 5મી વનડેમાં અમ્પાયરોએ કરી મોટી ભૂલ, અક્ષરને બદલે શ્રેયસે લીધી સ્ટ્રાઈક, થર્ડ અમ્પાયરે પણ ન આપ્યું ધ્યાન

2

Gratuity Calculation: ₹50,000ના પગાર પર 5 વર્ષ પછી તમને કેટલી મળશે ગ્રેચ્યુઇટી? સમજો ગણિત

3

UAE માર્ગ અકસ્માતમાં 14 લોકોના મોત, મૃતકોમાં 4 ભારતીય, 1 ગુજરાતનો અને 3 કેરળના, એક જ પરિવારના

4

મોદી સરકારે મેળવી લીધી બે તૃતીયાંશ બહુમતી! સંસદમાં રજૂ થવાનું છે ડિલિમિટેશન બિલ, જાણો શું છે ફોર્મ્યુલા

5

ICC Schedule: ભારતમાં 9 ઓક્ટોબરથી રમાશે વર્લ્ડ કપ, ICCએ 2028થી 2035 સુધીની 12 મેગા ટૂર્નામેન્ટની તારીખો જાહેર કરી

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા 10માં સ્વચ્છ સર્વેક્ષણ 2025-26 એવોર્ડ્સની ભવ્ય જાહેરાત કરવામાં આવી. જેમાં અમદાવાદ અને સાણંદની સ્વચ્છ શહેર જોડી પહેલ હેઠળ પસંદગી થઈ. અમદાવાદે સમગ્ર દેશમાં પોતાનો દબદબો જાળવી રાખીને મેન્ટર સિટી તરીકે પ્રથમ ક્રમ મેળવ્યો છે.

સ્વચ્છ શહેર જોડી

જ્યારે સાણંદ શહેરની સ્વચ્છ શહેર પસંદગી પહેલા હેઠળ અમદાવાદના સહયોગી અને માર્ગદર્શન હેઠળના મેન્ટ સિટી (MEntee City) તરીકે પસંદગી  થવા પામી છે જે ગૌરવની વાત છે. નવી દિલ્હી ખાતે યોજાયેલા અત્યંત ખાસ સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હાથે ઉત્કૃષ્ટ સાઈ કામગીરી કરનારા શહેરોને સન્માનિત કરાયા.

#WATCH | राष्ट्रपति द्रौपदी मुर्मु ने 10वें 'स्वच्छ सर्वेक्षण 2025-26' पुरस्कार प्रदान किए, जिसमें शहरों को उनके स्वच्छता प्रयासों के लिए सम्मानित किया गया। 'स्वच्छ शहर जोड़ी' पहल के तहत, अहमदाबाद को 'मेंटर सिटी' के रूप में पहली रैंक मिली है, और साणंद को इसकी 'मेंटी सिटी' के रूप में चुना गया है। @rashtrapatibhvn #SwachhSurvekshanAwards

— डीडी न्यूज़ (@DDNewsHindi) November 11, 2026

 ગુજરાતનો વાગ્યો ડંકો

દેશના સૌથી સ્વચ્છ શહેરોની યાદીમાં અમદાવાદ અને સાણંદની જોડીએ બાજી મારીને સમગ્ર ગુજરાતનું નામ દેશભરમાં રોશન કર્યું છે.'સ્વચ્છ શહેર જોડી' યોજના હેઠળ હવે અમદાવાદ મોડેલ ટાઉન પ્રોજેક્ટ આધારિત સાણંદમાં પણ આધુનિક વેસ્ટ મેનેજમેન્ટની કામગીરી ઝડપી બનશે. સહિયારા પ્રયાસોનું આ પરિણામ મળ્યું છે. મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓ, વહીવટી તંત્ર અને નાગરિકોના જાગરૂક સહયોગના કારણે અમદાવાદે આ સિદ્ધિ મેળવી છે.

સમાચાર ટૂંકમાં....

  • સ્વચ્છ સર્વેક્ષણ એવોર્ડ્સ: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા ઉત્કૃષ્ટ સફાઈ અને સ્વચ્છતા કામગીરી બદલ '10મા સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૫-૨૬' એવોર્ડ્સની ભવ્ય જાહેરાત કરવામાં આવી છે.
  • અમદાવાદ પ્રથમે: આ સ્વચ્છ સર્વેક્ષણમાં અમદાવાદ શહેરે દેશભરમાં પોતાનો દબદબો જાળવી રાખીને 'મેન્ટર સિટી' (Mentor City) તરીકે પ્રથમ ક્રમાંક (Rank 1) હાસલ કર્યો છે.
  • સાણંદની વિશિષ્ટ પસંદગી: 'સ્વચ્છ શહેર જોડી' પહેલ અંતર્ગત અમદાવાદના સહયોગી અને માર્ગદર્શન હેઠળના 'મેન્ટી સિટી' (Mentee City) તરીકે સાણંદની પસંદગી કરવામાં આવી છે.
  • રાષ્ટ્રપતિના હસ્તે સન્માન: નવી દિલ્હી ખાતે યોજાયેલા ખાસ સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે ઉત્કૃષ્ટ સફાઈ કામગીરી કરનારા શહેરોને સન્માનિત કરવામાં આવ્યા હતા.
  • ગુજરાતનો વાવટો: દેશના સૌથી સ્વચ્છ શહેરોની યાદીમાં અમદાવાદ અને સાણંદની જોડીએ બાજી મારીને સમગ્ર ગુજરાતનું નામ દેશભરમાં રોશન કર્યું છે.
  • સફાઈ ક્ષેત્રે નવી ભેટ: 'સ્વચ્છ શહેર જોડી' યોજના હેઠળ હવે અમદાવાદ મોડેલ ટાઉન પ્રોજેક્ટ આધારિત સાણંદમાં પણ આધુનિક વેસ્ટ મેનેજમેન્ટની કામગીરી ઝડપી બનશે.. સહિયારા પ્રયાસોનું પરિણામ: મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓ, વહીવટી તંત્ર અને નાગરિકોના જાગરૂક સહયોગના કારણે અમદાવાદે આ સિદ્ધિ મેળવી છે.

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarat News