• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /અમદાવાદ
  • /દિવાળી તહેવારને લઈ GMRCનો મોટો નિર્ણય: સુરક્ષાના કારણોસર 8મી નવેમ્બરે સાંજે 7:00 વાગ્યા પછી મેટ્રો સેવા બંધ

દિવાળી તહેવારને લઈ GMRCનો મોટો નિર્ણય: સુરક્ષાના કારણોસર 8મી નવેમ્બરે સાંજે 7:00 વાગ્યા પછી મેટ્રો સેવા બંધ

Ahmedabad News: દિવાળીના પાવન અવસરે મુસાફરોની સુવિધા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. 8મી નવેમ્બરે દિવાળીના દિવસે મેટ્રો મેટ્રો ટ્રેન સેવા વહેલી બંધ થશે

Written ByKinjal Patel
Published: Nov 08, 2026, 11:08 AM IST|Updated: Nov 08, 2026, 11:15 AM IST
joinshare
દિવાળી તહેવારને લઈ GMRCનો મોટો નિર્ણય: સુરક્ષાના કારણોસર 8મી નવેમ્બરે સાંજે 7:00 વાગ્યા પછી મેટ્રો સેવા બંધ

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
દિવાળી તહેવારને લઈ GMRCનો મોટો નિર્ણય: સુરક્ષાના કારણોસર 8મી નવેમ્બરે સાંજે 7:00 વાગ્યા પછી મેટ્રો સેવા બંધ

દિવાળી તહેવારને લઈ GMRCનો મોટો નિર્ણય: સુરક્ષાના કારણોસર 8મી નવેમ્બરે સાંજે 7:00 વાગ્યા પછી મેટ્રો સેવા બંધ

2

Vikram Samvat 2083 Rashifal: વૃશ્ચિક રાશિના જાતકો માટે ભાગ્યશાળી રહેવે નવું વર્ષ, નોકરી-વ્યવસાયમાં પ્રગતિ, ધનલાભની નવી તકો

3

'ટ્રમ્પના મિત્ર' નેતન્યાહુને મોટો ઝટકો, ગાદી આઈસેનકોટને નવી સરકાર બનાવવાનું આમંત્રણ, જાણો ઇઝરાયલમાં કેવી રીતે થઈ સત્તા પરિવર્તન?

4

જાપાનમાં ભયાનક ભૂકંપથી ડરનો માહોલ; રિક્ટર સ્કેલ પર 5.7ની તીવ્રતા, ઘરોની બારીઓ તૂટી, 22 લોકો ગંભીર રીતે ઘાયલ

5

Amitabh Bachchan: અમિતાભ બચ્ચનની તબિયત ખરાબ, કેબીસીના શૂટિંગમાંથી લીધો બ્રેક

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Ahmedabad News: દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા વિશેષ સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. દિવાળીના દિવસે મુસાફરો પોતાના ગંતવ્ય સ્થાન સુધી સમયસર પહોંચી શકે તે માટે આ આયોજન કરાયું છે. આગામી 8 નવેમ્બરે મેટ્રો સેવાઓ નિર્ધારિત સમય કરતાં વહેલી બંધ કરવામાં આવશે. તંત્ર દ્વારા લેવાયેલા આ પગલાનો હેતુ મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે.

'ટ્રમ્પના મિત્ર' નેતન્યાહુને મોટો ઝટકો, ગાદી આઈસેનકોટને નવી સરકાર બનાવવાનું આમંત્રણ, જાણો ઇઝરાયલમાં કેવી રીતે થઈ સત્તા પરિવર્તન?

વસ્ત્રાલ ગામ - થલતેજ અને એપીએમસી કોરિડોર પર સાંજે ૭:૦૦ વાગ્યા સુધી જ મેટ્રો સેવાઓ ઉપલબ્ધ

આ વિશેષ વ્યવસ્થા હેઠળ મેટ્રો રૂટ્સ પર સમય મર્યાદિત કરવામાં આવ્યો છે. વસ્ત્રાલ ગામ - થલતેજ અને એપીએમસી કોરિડોર પર સાંજે 7 વાગ્યા સુધી જ મેટ્રો સેવાઓ ઉપલબ્ધ રહેશે. વિવિધ ટર્મિનલ સ્ટેશનો પરથી સાંજે તથા રાત્રે ઉપડતી છેલ્લી ટ્રેનનો પ્રસ્થાન સમય પણ આ જ કારણોસર મર્યાદિત કરવામાં આવ્યો છે.

GMRC દ્વારા નાગરિકોને અપીલ

દિવાળીની રાત્રે મોટા પ્રમાણમાં ફટાકડા ફોડવામાં આવતા હોય છે, જેના કારણે સુરક્ષાના ભાગરૂપે આ સાવચેતીપૂર્વકનું પગલું લેવાયું છે. GMRC દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ આ બદલાયેલા સમયને ધ્યાનમાં રાખીને જ પોતાની મુસાફરીનું આયોજન કરે.

જાપાનમાં ભયાનક ભૂકંપથી ડરનો માહોલ; રિક્ટર સ્કેલ પર 5.7ની તીવ્રતા, ઘરોની બારીઓ તૂટી, 22 લોકો ગંભીર રીતે ઘાયલ

સમાચારનો મુખ્ય અંશો;-

  • દિવાળીના દિવસે ૮મી નવેમ્બરે મેટ્રો ટ્રેન સેવા વહેલી બંધ થશે
  • મેટ્રો સમયમાં ફેરફાર: દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા વિશેષ સમયપત્રક જાહેર કરાયું છે. 
  • ૮મી નવેમ્બરે વ્યવસ્થા: મુસાફરો અને સંચાલનની સુરક્ષાને કારણે ૮ નવેમ્બરે મેટ્રો સેવાઓ નિર્ધારિત સમય કરતાં વહેલી બંધ થશે.   
  • કોરિડોર મુજબ સમય: વસ્ત્રાલ ગામ - થલતેજ અને એપીએમસી કોરિડોર પર સાંજે ૭:૦૦ વાગ્યા સુધી જ મેટ્રો સેવાઓ ઉપલબ્ધ રહેશે.   
  • છેલ્લી ટ્રેન: વિવિધ ટર્મિનલ સ્ટેશનો પરથી રાત્રે અથવા સાંજે છેલ્લી ટ્રેનના પ્રસ્થાનનો સમય મર્યાદિત કરવામાં આવ્યો છે.  
  • સુરક્ષા પ્રાથમિકતા: દિવાળીની રાત્રે ફટાકડા ફોડવાના કારણે થતી અસરોને રોકવા માટે આ સુરક્ષાત્મક પગલું લેવાયું છે.   

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarat News
Gujarati News