• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /બોલીવુડ
  • /Diljit Dosanjh: દિલજીત દોસાંજના અમદાવાદના કોન્સર્ટમાં આ 3 વસ્તુઓ પર પ્રતિબંધ, જાણો ટાઈમ, ટિકિટ સુધીની વિગતો

Diljit Dosanjh: દિલજીત દોસાંજના અમદાવાદના કોન્સર્ટમાં આ 3 વસ્તુઓ પર પ્રતિબંધ, જાણો ટાઈમ, ટિકિટ સુધીની વિગતો

Diljit Dosanjh Ahmedabad Concert: દિલજીત દોસાંજનો અમદાવાદમાં જે શો યોજાવાને છે તેને લઈને મહત્વપૂર્ણ જાણકારી સામે આવી છે. આ કોન્સર્ટમાં 3 વસ્તુ પર પ્રતિબંધ મુકાયો છે. તમે પણ દિલજીતનો શો જોવા માટે જવાના છો કે પછી વિચારી રહ્યા છો તો આ વાત જાણી લો.

Written ByKrupa Shah
Published: Nov 15, 2026, 12:30 PM IST|Updated: Nov 15, 2026, 12:34 PM IST
joinshare
Diljit Dosanjh: દિલજીત દોસાંજના અમદાવાદના કોન્સર્ટમાં આ 3 વસ્તુઓ પર પ્રતિબંધ, જાણો ટાઈમ, ટિકિટ સુધીની વિગતો

About the Author

Krupa Shah

Krupa Shah

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
IND vs NZ: 5મી વનડેમાં અમ્પાયરોએ કરી મોટી ભૂલ, અક્ષરને બદલે શ્રેયસે લીધી સ્ટ્રાઈક, થર્ડ અમ્પાયરે પણ ન આપ્યું ધ્યાન

IND vs NZ: 5મી વનડેમાં અમ્પાયરોએ કરી મોટી ભૂલ, અક્ષરને બદલે શ્રેયસે લીધી સ્ટ્રાઈક, થર્ડ અમ્પાયરે પણ ન આપ્યું ધ્યાન

2

Gratuity Calculation: ₹50,000ના પગાર પર 5 વર્ષ પછી તમને કેટલી મળશે ગ્રેચ્યુઇટી? સમજો ગણિત

3

UAE માર્ગ અકસ્માતમાં 14 લોકોના મોત, મૃતકોમાં 4 ભારતીય, 1 ગુજરાતનો અને 3 કેરળના, એક જ પરિવારના

4

મોદી સરકારે મેળવી લીધી બે તૃતીયાંશ બહુમતી! સંસદમાં રજૂ થવાનું છે ડિલિમિટેશન બિલ, જાણો શું છે ફોર્મ્યુલા

5

ICC Schedule: ભારતમાં 9 ઓક્ટોબરથી રમાશે વર્લ્ડ કપ, ICCએ 2028થી 2035 સુધીની 12 મેગા ટૂર્નામેન્ટની તારીખો જાહેર કરી

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Diljit Dosanjh Ahmedabad Concert: દિલજીત દોસાંજ હાલ ઓરા ઇન્ડિયા ટુર કરી રહ્યો છે. આ ટુર માટે ભારતના અલગ અલગ શહેરોમાં લાઇવ શો કરે છે. જેમાં દિલજીત દોસાંજનો શો ગુજરાતના અમદાવાદ ખાતે પણ યોજવાનો છે. અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દિલજીત દોસાંજનો કોન્સર્ટ થવા જઈ રહ્યો છે. જોકે દિલજીત દોસાંજ પર અમદાવાદના કોન્સર્ટ માટે કેટલીક પાબંદીઓ લગાડવામાં આવી છે.

દિલજીત દોસાંજનો અમદાવાદનો શો

દિલજીત દોસાંજનો શો અમદાવાદમાં 21 નવેમ્બરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે. આ શો માટે એન્ટ્રી બપોરે ત્રણ વાગ્યાથી શરૂ થઈ જશે. શરૂ થયા પછી આસો અંદાજે 6 કલાક ચાલશે તેવું અનુમાન છે. દિલજીત દોસાંજના શોમાં સિટિંગ ટિકિટો ની કિંમત 999 થી શરૂ થઈ 4499 સુધીની છે. આ સિવાય ગોલ્ડ અને ફેનપિટ સ્ટેન્ડિંગ ની ટિકિટ ની કિંમત 4999 થી શરૂ થાય 8999 રૂપિયા સુધીની છે. ટિકિટ ઓનલાઈન બુક કરી શકાય છે.

અમદાવાદના શોમાં એન્ટ્રી અને ગીત અંગેના નિયમ

અમદાવાદમાં યોજાનારા દિલજીત દોસાંજના લાઈવ શોમાં પાંચ વર્ષથી નાના બાળકોને લઈ જવા પર રોક છે . જેની ઉંમર પાંચ વર્ષથી વધુ હોય તે તમામ લોકો જઈ શકે છે. ચર્ચા એવી પણ છે કે ગુજરાતમાં જે શો થવાનો છે તેમાં સ્ટેજ ઉપર દિલજીત દોસાંજ બાળકોને બોલાવી નહીં શકે. આ સિવાય અમદાવાદમાં દિલજીત ડોસાંજ તેના ચાર પ્રખ્યાત ગીત પણ ગાય નહીં શકે તેવું કહેવાય રહ્યું છે. કારણ કે બાલ સંરક્ષણ અધિકારી એ પોલીસ કમિશનરને આ અંગે પત્ર લખીને અપીલ કરી છે કે દિલજીત ડોસા જ અમદાવાદમાં 5 તારા ઠેકે, પટિયાલા પેગ, જેબ વિચો ફીમ, જટ્ટ ફાયર કરદા.. આ ચાર ગીત સ્ટેજ પર ન ગાય.

સ્ટેજ પર બુલેટ બેલ્ટ પહેરવાની મનાઈ

અમદાવાદમાં થનારા કોન્સર્ટ અંગે એવી વાત પણ સામે આવી છે કે સ્ટેજ પર પર્ફોર્મ કરતી વખતે દિલજીત દોસાંજ બુલેટ બેલ્ટ, ધાતુના નકલી કારતુસ કે કોઈપણ પ્રકારની એવી વસ્તુ સાથે નહીં રાખી શકે જે ગન કલ્ચરને વધારો આપે. જો આ વાત સાચી હશે તો અમદાવાદમાં ધાતુના તેનું આઈકોનિક લુકવાળું જેકેટ નહીં પહેરી શકે. અધિકારીઓનું કહેવું છે કે આ પ્રકારના કપડાં અને વસ્તુઓથી દર્શકો ખાસ કરીને બાળકો પર નકારાત્મક પ્રભાવ પડી શકે છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:
bollywood news