• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /વેપાર
  • /"બાકી AI ટૂલ્સ જેવું જ હશે..." CA મુકેશ જૈને Kwala Intel ટ્રાય કર્યું તો મળ્યો ચોંકાવનારો અનુભવ!

"બાકી AI ટૂલ્સ જેવું જ હશે..." CA મુકેશ જૈને Kwala Intel ટ્રાય કર્યું તો મળ્યો ચોંકાવનારો અનુભવ!

CA Mukesh Jain Review on Kwala Intel: એક ચાર્ટર્ડ એકાઉન્ટેન્ટે જ્યારે Kwala Intel AI ટૂલને ટેસ્ટ કર્યો તો જાણો તેમને કેમ લાગ્યું કે આ સામાન્ય જનરલાઇઝ્ડ એઆઈ ટૂલ્સથી ઘણો વધુ સારો અને સટીક છે.

Written ByGokani Dhaval
Published: Nov 11, 2026, 09:19 PM IST|Updated: Nov 11, 2026, 09:21 PM IST
joinshare
"બાકી AI ટૂલ્સ જેવું જ હશે..." CA મુકેશ જૈને Kwala Intel ટ્રાય કર્યું તો મળ્યો ચોંકાવનારો અનુભવ!

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
IND vs NZ: 5મી વનડેમાં અમ્પાયરોએ કરી મોટી ભૂલ, અક્ષરને બદલે શ્રેયસે લીધી સ્ટ્રાઈક, થર્ડ અમ્પાયરે પણ ન આપ્યું ધ્યાન

IND vs NZ: 5મી વનડેમાં અમ્પાયરોએ કરી મોટી ભૂલ, અક્ષરને બદલે શ્રેયસે લીધી સ્ટ્રાઈક, થર્ડ અમ્પાયરે પણ ન આપ્યું ધ્યાન

2

Gratuity Calculation: ₹50,000ના પગાર પર 5 વર્ષ પછી તમને કેટલી મળશે ગ્રેચ્યુઇટી? સમજો ગણિત

3

UAE માર્ગ અકસ્માતમાં 14 લોકોના મોત, મૃતકોમાં 4 ભારતીય, 1 ગુજરાતનો અને 3 કેરળના, એક જ પરિવારના

4

મોદી સરકારે મેળવી લીધી બે તૃતીયાંશ બહુમતી! સંસદમાં રજૂ થવાનું છે ડિલિમિટેશન બિલ, જાણો શું છે ફોર્મ્યુલા

5

ICC Schedule: ભારતમાં 9 ઓક્ટોબરથી રમાશે વર્લ્ડ કપ, ICCએ 2028થી 2035 સુધીની 12 મેગા ટૂર્નામેન્ટની તારીખો જાહેર કરી

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

આજના સમયમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) દરેક જગ્યાએ હાજર છે. જ્યારે પણ બજારમાં કોઈ નવું એઆઈ ટૂલ આવે છે, તો હંમેશા ફાઈનાન્સ પ્રોફેશનલ્સ અને ઈન્વેસ્ટર્સના મનમાં તે સવાલ આવે છે- આ પણ બાકી જનરલ AI ટૂલ્સની જેમ મોટી કહાનીઓ સંભળાવશે.

કંઈક આવું વિચાર્યું હતું જાણીતા ચાર્ટર્ટ એકાઉન્ટેન્ટ  (CA Mukesh Jain)એ, જેમની રૂચિ હંમેશા ટેક્નોલોજી અને તેમની ક્ષમતાઓને પરખવામાં રહી છે. પરંતુ જ્યારે તેમણે વિશેષ રૂપથી શેર બજાર માટે બનેલા એઆઈ સુપરબ્રેન Kwala Intel નો ખુદ ઉપયોગ કરી જોયો, તો તેમનો અનુભવ સંપૂર્ણ રીતે બદલાઈ ગયો હતો.

આવો જાણીએ એક CA ને Kwala Intel બાકી  AI ટૂલ્સથી અલગ કેમ લાગ્યું અને તેમણે પોતાના 5 લાખના રોકાણવાળા લાઇવ ટેસ્ટમાં શું મેળવ્યું.

Kwala Intel ની સાથે કરો સ્ટોક રિચર્સ

અત્યારે Kwala Intel Try કરો: https://kwalaintel.com/in/
અનલિમિટેડ  AI સ્ટોક રિસર્ચઃ માત્ર ₹1000/Month માં!

CA મુકેશ જૈનની જુબાની: કેમ સામાન્ય AI થી અલગ છે Kwala Intel?

તકનીકી રૂપથી જાગૃત હોવાને નાતે સીએ મુકેશ જૈને ઘણા એઆઈ ટૂલનો ઉપયોગ કર્યો છે. જ્યારે તેમણે પ્રથમવા ક્વાલા વિશે સાંભળ્યું તો તેમને લાગ્યું કે આ માર્કેટના બાકી જનરલ AI જેવું હશે. પરંતુ જ્યારે તેમણે તેનો ટેસ્ટ કર્યો તો નીચેની વાતો સામે આવી.

લાંબી કહાનીની જગ્યાએ ડાયરેક્ટ ડેટા અને પીયર રિવ્યૂઃ સામાન્ય AI ટૂલ્સ જ્યાં કોઈ સવાલના જવાબમાં મોટી થિયરી કે કહાનીઓ લખે છે, તો Kwala Intel એ કંપનીના પેયરનું સટીક રિવ્યૂ, વર્તમાન નાણાકીય સ્થિતિ અને વેલ્યુએશનના સટીક કારણ સીધા સામે રાખી દીધા.

રોકાણ કરો નહીં, પરંતુ સાચો વિકલ્પ દેખાડવોઃ ક્વાલા ક્યારેય તે નથી કહેતું કે આંખ બંધ કરી પૈસા લગાવી દો. તે તમને તમામ ટેક્નિકલ ચાર્ટ્સ, આંકડા અને ફેક્ટ્સ આપે છે, જેથી તમે ખુદ સમજી-વિચારી નાણાકીય નિર્ણય લઈ શકો.

લાઇવ ટેસ્ટઃ  "₹5 લાખ ઈન્વેસ્ટ કરવા છે, તો શું કરવું?"

સીએ મુકેશ જૈને પોતાના ટેસ્ટિંગ દરમિયાન એક સરળ પ્રેક્ટિકલ સવાલ ક્વાલાને પૂછ્યો.

"જો મારી પાસે 5 લાખ છે અને મારૂ રોકાણનું હોરાઇઝન 5 વર્ષનું છે, તો મારે ક્યાં-ક્યાં કેટલા પૈસા લગાવવા જોઈએ?"

ક્વાલાએ આ જટિલ સવાલનો શાનદાર અને સંતુલિત જવાબ આપ્યો.

પોર્ટફોલિયો ડાયવર્સિફિકેશનઃ 5 અલગ-અલગ વિકલ્પ સુચવ્યા, જેમાં લગભગ 50 ટકા હિસ્સો ઈન્ડેક્સ ફંડ (જેમ કે નિફ્ટી 50) માં લગાવવાની સલાહ આપી.

પસંદગીના શેરઃ બાકીનો હિસ્સો પસંદગીના શેરમાં રણનીતિક રૂપથી વિભાજીત કરવાનું કહ્યું.

લિક્વિડિટીનું ધ્યાનઃ આ સાથે 5000 કેશ રિઝર્વ સુરક્ષિત રાખવાનું સૂચન કર્યું, જેથી કોઈપણ ડિપ કે ઈમરજન્સીમાં તેનો ઉપયોગ કરી શકાય.

સૌથી રસપ્રદ વાત રહી કે જ્યારે આ સવાલ તેમણે બીજા જનરલ AI ટૂલને પૂછ્યો અને ક્વાલાનો આઉટપુટ બીજા ટૂલને દેખાડ્યો, તો બીજા એઆઈએ પણ સ્વીકાર્યું કે ક્વાલાનું રિસર્ચ અને એપ્રોપ ખુબ સારો અને સટીક છે.

જનરલ AI વિરુદ્ધ ડેડિકેટેડ નાણાકીય AI ટૂલ

આજે લાખો ઈન્વેસ્ટર્સ અને પ્રોફેશનલ તે માને છે કે સામાન્ય એઆઈ ટૂલ શેર બજારના સવાલોનો જવાબ આપી શકે છે, પરંતુ તે સ્ટોક માર્કેટની બારીકિઓ, વેલ્યુએશન અને ડેટા ડેપ્થને તે રીતે નથી પકડી શકતું જેમ એક ડેડિકેટેડ પ્લેટફોર્મ પકડે છે.

CA, નાણાકીય પ્રોફેશનલ અને લોન્ગ-ટર્મ ઈન્વેસ્ટર્સ માટે બેસ્ટઃ તમે ભલે મ્યુચઅલ ફંડ્સ હોલ્ડર હોવ, સ્વિંગ ટ્રેડર હોવ કે શરૂઆત કરનાર બિગિનર હોવ- Kwala Intel તમારી દરેક ગુંચવણને મિનિટોમાં દૂર કરી શકે છે.

શરૂ કરવાના 3 Simple Steps
kwalaintel.com/in/ પર જાવો
Login કરો અને ₹1000/Month નો Unlimited Plan પસંદ કરો
કોઈપણ Stock કે Investment સાથે જોડાયેલા સવાલ પૂછો અને  Instant AI Analysis મેળવો.

ગોલ્ડન રૂલઃ શેર બજારમાં કોઈપણ અફવા પર ભરોસો કરતા પહેલા- Don't just hear it, Verify it with Kwala!

Claim Your ₹1000 Unlimited Access Now: http://app.kwalaintel.com/in

 

Add Zee News as a Preferred Source
TAGS:
Business News