• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /સ્પોર્ટ્સ
  • /કોણ છે નમન ધીર, જેણે ભારત માટે કર્યું ડેબ્યૂ? 64 બોલમાં 173 રન ફટકાર્યા બાદ ટીમ ઈન્ડિયામાં મળ્યું સ્થાન

કોણ છે નમન ધીર, જેણે ભારત માટે કર્યું ડેબ્યૂ? 64 બોલમાં 173 રન ફટકાર્યા બાદ ટીમ ઈન્ડિયામાં મળ્યું સ્થાન

Who is Naman Dhir : નમન ધીરે શેર એ પંજાબ T20 લીગમાં ધમાકેદાર બેટિંગ કરી હતી અને બોલિંગમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ત્યારબાદ હવે તેને ઓલરાઉન્ડર તરીકે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તે IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે રમે છે.

Written ByDilip Chaudhary
Published: Sep 27, 2026, 03:19 PM IST|Updated: Sep 27, 2026, 03:25 PM IST
joinshare
કોણ છે નમન ધીર, જેણે ભારત માટે કર્યું ડેબ્યૂ? 64 બોલમાં 173 રન ફટકાર્યા બાદ ટીમ ઈન્ડિયામાં મળ્યું સ્થાન

About the Author

Dilip Chaudhary

Dilip Chaudhary

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

2

IND vs PAK: ફ્રીમાં ક્યાં જોઈ શકશો ભારત-પાકિસ્તાન ફાઇનલ મેચ? એક ક્લિકમાં જાણી લો તમામ વિગતો

3

ઓક્ટોબરમાં આ 4 રાશિના જાતકોને થશે જબરદસ્ત કમાણી, ડગલેને પગલે ભાગ્ય આપશે સાથ!

4

IND vs WI: BCCIએ T20 ટીમમાં અચાનક કર્યો મોટો ફેરફાર, વોશિંગ્ટન સુંદરના સ્થાને આ ખેલાડીની એન્ટ્રી

5

જૂનાગઢમાં શિક્ષણના નામે લાંછન! અસાઇનમેન્ટ અધૂરું રહેતાં ધોરણ-12ના વિદ્યાર્થીને ૩૦૦ ઉઠક-બેઠકની ક્રૂર સજા, વિદ્યાર્થી ICUમાં

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Who is Naman Dhir : ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પ્રથમ વનડે મેચ માટે નમન ધીરનો પ્લેઈંગ ઈલેવનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ ભારતીય ટીમ માટે તેનું ડેબ્યૂ છે. કેપ્ટન શુભમન ગિલે તેને ભારતીય ટીમની કેપ અર્પણ કરી હતી. ત્યારે નમન ધીર કોણ છે, તેના વિશે આ લેખમાં જાણીશું.

નમન ધીરે અગાઉ IPLમાં પોતાની વિસ્ફોટક બેટિંગ અને શાનદાર ફિલ્ડિંગથી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. જોકે, શેર એ પંજાબ લીગમાં શાનદાર પ્રદર્શન બાદ તેને ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે, જ્યાં તેણે માત્ર 64 બોલમાં 173 રન ફટકાર્યા હતા. પંજાબ માટે રમતા નમન ધીરે 20 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 669 રન બનાવ્યા છે અને 17 વિકેટ ઝડપી છે. તેણે 14 લિસ્ટ-A મેચો પણ રમી છે, જેમાં 351 રન બનાવ્યા છે અને 7 વિકેટ લીધી છે.

કોણ છે નમન ધીર ?

નમન ધીરનો જન્મ 31 ડિસેમ્બર 1999ના રોજ હરિયાણાના અંબાલામાં થયો હતો. તે એક ઓલરાઉન્ડર છે, બેટિંગ અને ઓફ-બ્રેક સ્પિન બોલિંગ પણ કરે છે. તે મિડલ ઓર્ડરમાં બેટિંગ કરે છે. નમન સ્થાનિક ક્રિકેટમાં પંજાબ માટે અને IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે રમે છે. તેણે 2022માં પંજાબ માટે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું અને સ્થાનિક ક્રિકેટમાં તેનો રેકોર્ડ ઘણો પ્રભાવશાળી રહ્યો છે.

નમન ધીર IPL અને સ્થાનિક T20 લીગ દ્વારા ચર્ચામાં આવ્યો હતો. IPL 2024માં તેણે મુંબઈ ઈન્ડિયન્સ માટે 28 બોલમાં 62 રનની ઇનિંગ રમી હતી. ત્યારબાદ તેને ઈન્ડિયા A માટે રમવાની તક મળી અને તેણે સારું પ્રદર્શન કર્યું. તાજેતરમાં તેણે શેર એ પંજાબ T20 લીગમાં બેટિંગમાં અદભુત પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શનના આધારે જ તેને પ્રથમ વખત ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે.

 

Nothing tops this feeling 🤌💙

📸 Naman Dhir receives his maiden ODI cap from skipper Shubman Gill 🧢

Drop a 💙 in the replies to wish him the very best on his international debut 👇🇮🇳#TeamIndia | #INDvWI pic.twitter.com/qgCRZN7ujo

— BCCI (@BCCI) September 27, 2026

 

64 બોલમાં 173 રનની શાનદાર ઇનિંગ

અમૃતસર સોર્માસ માટે રમતા ધીરે 10 મેચોમાં 217.6ના સ્ટ્રાઈક રેટ સાથે 655 રન બનાવ્યા હતા. ટુર્નામેન્ટ દરમિયાન તેણે બે સદી અને ત્રણ અડધી સદી ફટકારી હતી, જેમાં મોહાલી કિંગ્સ સામે 64 બોલમાં 173 રનની કારકિર્દીની શ્રેષ્ઠ ઇનિંગનો પણ સમાવેશ થાય છે. તેણે બોલિંગમાં 7 વિકેટ પણ ઝડપી હતી. કાયમી કેપ્ટન અભિષેક શર્મા નેશનલ ટીમમાં ગયા બાદ નમન ધીરે કેપ્ટનશીપ સંભાળી હતી અને પોતાની ટીમને ચેમ્પિયન બનાવી હતી. 

Add Zee News as a Preferred Source