• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /સ્પોર્ટ્સ
  • /2026માં સૌથી વધુ ODI વિકેટ લેનાર ટોપ-20 બોલર, લિસ્ટમાં એકપણ નથી ભારતીય

2026માં સૌથી વધુ ODI વિકેટ લેનાર ટોપ-20 બોલર, લિસ્ટમાં એકપણ નથી ભારતીય

Most ODI Wickets in 2026 : ભારતીય બોલરો માટે આ વર્ષ અત્યાર સુધી કંઈ ખાસ રહ્યું નથી. આ વર્ષે અત્યાર સુધીમાં ODI ફોર્મેટમાં સૌથી વધુ વિકેટ લેનારા ટોપ-20 બોલરમાં એકપણ ભારતીય બોલરનો સમાવેશ થતો નથી. ત્યારે આ લેખમાં જાણીશું, કે આ ફોર્મેટમાં આ વર્ષે અત્યાર સુધી સૌથી વધુ વિકેટ લેનાર ટોપ-5 બોલર કોણ છે.

Written ByDilip Chaudhary
Published: Sep 24, 2026, 08:21 PM IST|Updated: Sep 24, 2026, 08:23 PM IST
joinshare
2026માં સૌથી વધુ ODI વિકેટ લેનાર ટોપ-20 બોલર, લિસ્ટમાં એકપણ નથી ભારતીય
Image Credit: Most ODI Wickets

About the Author

Dilip Chaudhary

Dilip Chaudhary

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

2

IND vs PAK: ફ્રીમાં ક્યાં જોઈ શકશો ભારત-પાકિસ્તાન ફાઇનલ મેચ? એક ક્લિકમાં જાણી લો તમામ વિગતો

3

ઓક્ટોબરમાં આ 4 રાશિના જાતકોને થશે જબરદસ્ત કમાણી, ડગલેને પગલે ભાગ્ય આપશે સાથ!

4

IND vs WI: BCCIએ T20 ટીમમાં અચાનક કર્યો મોટો ફેરફાર, વોશિંગ્ટન સુંદરના સ્થાને આ ખેલાડીની એન્ટ્રી

5

જૂનાગઢમાં શિક્ષણના નામે લાંછન! અસાઇનમેન્ટ અધૂરું રહેતાં ધોરણ-12ના વિદ્યાર્થીને ૩૦૦ ઉઠક-બેઠકની ક્રૂર સજા, વિદ્યાર્થી ICUમાં

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Most ODI Wickets in 2026 : ભારતીય ક્રિકેટ માટે આ વર્ષ અત્યાર સુધી ઉતાર-ચઢાવવાળું રહ્યું છે, ખાસ કરીને જ્યારે વનડેમાં બોલરોની વાત આવે તો 2026માં અત્યાર સુધી ટોપ-20 બોલરમાં એકપણ ભારતીય બોલરનો સમાવેશ થતો નથી. ત્યારે આ લેખમાં 2026માં સૌથી વધુ વન-ડે વિકેટ લેનાર ટોપ-5 બોલરો વિશે જાણીશું.

દક્ષિણ આફ્રિકા સામેની ચાલુ વન-ડે શ્રેણીની પ્રથમ મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયાના નાથન એલિસે 2 વિકેટ ઝડપી હતી, જે બાદ આ વર્ષે તેની કુલ વન-ડે વિકેટની સંખ્યા 20 થઈ ગઈ છે. તે હાલમાં 2026માં સૌથી વધુ વનડે વિકેટ લેનારા બોલરોની યાદીમાં ચોથા સ્થાને છે. આ તેની વર્ષની નવમી મેચ છે અને તેણે અત્યાર સુધીમાં 20 વિકેટ લીધી છે.

ટોપ પર કોણ છે ?

બાંગ્લાદેશી બોલર નાહિદ રાના 2026માં અત્યાર સુધી સૌથી વધુ વનડે વિકેટ લેનાર બોલર છે. જેણે 2024માં વનડેમાં પદાર્પણ કર્યું હતું, તેણે આ વર્ષે 10 મેચ રમી છે. તે 27 વિકેટ સાથે યાદીમાં ટોપ પર છે અને તેણે ત્રણ વખત એક મેચમાં પાંચ વિકેટ લીધી છે.

ટોપ-5માં કોણ છે?

નાહિદ રાણા પછી 2026માં સૌથી વધુ વનડે વિકેટ લેનાર બોલર નેપાળનો સંદીપ લામિછાને છે, જેણે 13 મેચમાં 23 વિકેટ ઝડપી છે. ત્યારબાદ ન્યુઝીલેન્ડનો જેડન લેનોક્સ ત્રીજા સ્થાને છે. તેણે આ વર્ષે 10 મેચમાં 22 વિકેટ લીધી છે. ઓસ્ટ્રેલિયાનો નાથન એલિસ ચોથા ક્રમે છે, જેણે 9 મેચમાં 20 વિકેટ લીધી છે. બાંગ્લાદેશનો તસ્કીન અહેમદ પાંચમા સ્થાને છે, જેણે 11 મેચમાં 20 વિકેટ લીધી છે.

સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર કોણ છે?

2026માં સૌથી વધુ વન-ડે વિકેટ લેનાર ભારતીય બોલર પ્રસિદ્ધ કૃષ્ણા છે, જોકે તે ટોપ-20 ખેલાડીઓની યાદીમાં સામેલ નથી. તે 21મા ક્રમે છે. પ્રસિદ્ધ કૃષ્ણાએ આ વર્ષે 7 વનડે મેચ રમી છે અને 13 વિકેટ લીધી છે. ત્યારબાદ ગુરનૂર બ્રારનો નંબર આવે છે, જેણે 6 મેચમાં 11 વિકેટ ઝડપી છે. આ બંને ખેલાડીઓ વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે શ્રેણીનો ભાગ છે.

Add Zee News as a Preferred Source