• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ધાર્મિક
  • /ઘરમાં ફેંગશુઈ કાચબો રાખતા જ જોવા મળશે આ 3 શુભ સંકેત, બસ જાણો ઉપયોગ કરવાની યોગ્ય રીત

ઘરમાં ફેંગશુઈ કાચબો રાખતા જ જોવા મળશે આ 3 શુભ સંકેત, બસ જાણો ઉપયોગ કરવાની યોગ્ય રીત

Fengshui Turtle 3 Positive Signs: જો તમે પણ તમારા ઘરમાં ફેંગશુઈ કાચબો રાખશો તો થોડા દિવસમાં તમને પણ પોજિટિવ સંકેત જોવા મળે છે. જાણો તેને ઘરમાં રાખવાની સાચી રીત શું હોય છે અને તે કઈ રીતે આપણી જીંદગીમાં પ્રભાવ કરે છે.

Reported ByChudasama KrushnapalsinhEdited ByChudasama Krushnapalsinh
Published: Sep 23, 2026, 11:20 AM IST|Updated: Sep 23, 2026, 12:24 PM IST
joinshare
ઘરમાં ફેંગશુઈ કાચબો રાખતા જ જોવા મળશે આ 3 શુભ સંકેત, બસ જાણો ઉપયોગ કરવાની યોગ્ય રીત

About the Author

    Chudasama Krushnapalsinh

    Chudasama Krushnapalsinh

    2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.
    Read More

    Trending

    • News
    • Photos
    • Videos
    દરિયા કિનારે પિકનિક મનાવવા પહોચ્યું હતું મિત્રોનું ગ્રુપ, મોજામાં ફસાતા 8 વિદ્યાર્થીઓના મોત, મહારાષ્ટ્રમાં મોટી દુર્ધટના

    દરિયા કિનારે પિકનિક મનાવવા પહોચ્યું હતું મિત્રોનું ગ્રુપ, મોજામાં ફસાતા 8 વિદ્યાર્થીઓના મોત, મહારાષ્ટ્રમાં મોટી દુર્ધટના

    2

    ICC World Cup 2027 Schedule: ભારતના ગ્રુપમાં ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન, કોની સામે ક્યારે રમશે ટીમ ઈન્ડિયા? જુઓ ફુલ શેડ્યૂલ

    3

    TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

    4

    IND vs PAK: ફ્રીમાં ક્યાં જોઈ શકશો ભારત-પાકિસ્તાન ફાઇનલ મેચ? એક ક્લિકમાં જાણી લો તમામ વિગતો

    5

    ઓક્ટોબરમાં આ 4 રાશિના જાતકોને થશે જબરદસ્ત કમાણી, ડગલેને પગલે ભાગ્ય આપશે સાથ!

    logo
    • contact us
    • privacy policy
    • legal
    • investor info
    • advertise with us
    • careers
    © 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

    Fengshui Turtle 3 Positive Signs: ફેંગશુઈ કાચબાને ઘરમાં રાખવાને લઈને અનેક સવાલ થઈ રહ્યા છે, તમને જણાવી દઈએ કે તેને ઘરમાં રાખવાના અનેક ફાયદા છે, ફેંગશુઈ કાચબો પૈસા ઘરમાં રોકીને રાખે છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવવાના સાથે અનેક વસ્તુઓને પોઝિટિવ માનવામાં આવે છે.

    ફેંગશુઈ કાચબો આપે છે આ 3 શુભ સંકેત

    1. ફેંગશુઈ કાચબાને ફાઈનેંશિયલ સ્ટેબિલિટી સાથે જોવામાં આવે છે. જ્યારે સાચી દિશામાં ફેંગશુઈ કાચબાને રાખવામાં આવ તો તે પૈસાનો રસ્તો ખુલ્લો થઈ જાય છે. તેની એનર્જીથી ઈનકમના નવા સોર્સ મળવા લાગે છે, અચાનક ક્યાકથી ધનલાભ થઈ શકે છે. કોઈ પણ પ્રકારે પૈસાનો ફાયદો જરૂર થાય છે, આ ચીજોને શુભ સંકેતના રૂપમાં જોવામાં આવે છે.

    2. ફેંગશુઈ કાચબાને ઘરમાં રાખવાથી ઘરમાં શાંતી આવે છે, જે ઘરોમાં નાની-નાની બાબતે ઝઘડો થાય છે, ત્યાર આ ફેંગશુઈ કાચબો પોઝિટિવિટી લઈને આવે છે.3.

    3. ફેંગશુઈ કાચબાને લઈને માન્યતા છે કે તેને સાચી રીતે રાખવામાં આવે તો નોકરી અને બિઝનેસમાં ખુબ લાભ મળે છે

    આ દિશામાં રાખો ફેંગશુઈ કાચબો

    ફેંગશુઈના નિયમોના હિસાબથી તમે તેને હંમેશા ઉત્તર-પૂર્વ દિશામાં રાખો, તે દિશાને શુભ માનવામાં આવે છે , માન્યતા છે કે તેનાથી આર્થિક સ્થિતિ મજબૂત થાય છે, જો કે સાચી દિશામાં રાખેલો કાચબો નવા નવા મોકા મોકા એટ્રેક્ટ કરે છે અને નેગેટિવિટીને દુર કરે છે.

    કાચબાના મોઢાનું ડાયરેક્શન

    ફેંગશુઈમાં આ વાત સૌથી વધારે મહત્વ રાખે છે, તેની સાથે જોડાયેલી વસ્તુઓને તમે કઈ બાજુ રાખો છો, જ્યારે પણ તમે કાચબાને ઘરમાં રાખો તો બસ એટલું ધ્યાન રાખો કે તેનું મોઢું ક્યારેય ઘરના મેઈન ગેટ બાજુ ન હોવું જોઈએ, માનવામાં આવે છે કે, ફેંગશુઈ કાચબાનું મોઢું ઘરની અંદર હોય તો તે પોજિટિવિટીને એટ્રેક્ટ કરે છે, અને સુખ સમુદ્ઘી લઈને આવે છે.

    પાણીમાં કાચબાને રાખવો કેમ જરૂરી હોય છે?

    હવે ઘણા લોકોના મનમાં સવાલ આવે છે કે શું કાચબાને પાણી રાખવો બરોબર હોય છે? અહિંયા સમજવાની વાત એ છે કે યે તેના પર નિર્ભર કે છે કે તમે કઈ ધાતુના મટિરિયલનો કાચબો લઈ આવો છો, જો ફેંગશુઈ વાળા કાચબો કાંચ અને ક્રિસ્ટલનો છે, તો તેને પાણીને કટોરામાં રાખી શકાય છે, તે વાતનું ધ્યાન રાખો કે તેમાં રાખેલું પાણી નિયમિત રૂપે બદલી નાખો.
     

    (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

    Add Zee News as a Preferred Source
    TAGS:
    Spiritual