• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ધાર્મિક
  • /નવરાત્રી પર સર્જાશે શુક્ર મંગળનો કેન્દ્ર દ્રષ્ટિ યોગ, 4 રાશિઓની આર્થિક સ્થિતિ સુધરશે, ખુલી જશે ભાગ્યના બંધ દરવાજા

નવરાત્રી પર સર્જાશે શુક્ર મંગળનો કેન્દ્ર દ્રષ્ટિ યોગ, 4 રાશિઓની આર્થિક સ્થિતિ સુધરશે, ખુલી જશે ભાગ્યના બંધ દરવાજા

Navratri 2026 Rashifal: નવરાત્રીના મંગળ પર્વ સાથે શુક્ર અને મંગળ ગ્રહ વચ્ચે અત્યંત શુભ યુતિ પણ સર્જાશે. આ યુતિ 4 રાશિના લોકોનું ભાગ્ય પલટી નાખશે. આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ સુધરી જાય તેવા લાભ તેમને થઈ શકે છે.

Written ByKrupa Shah
Published: Oct 08, 2026, 03:47 PM IST|Updated: Oct 08, 2026, 03:54 PM IST
joinshare
નવરાત્રી પર સર્જાશે શુક્ર મંગળનો કેન્દ્ર દ્રષ્ટિ યોગ, 4 રાશિઓની આર્થિક સ્થિતિ સુધરશે, ખુલી જશે ભાગ્યના બંધ દરવાજા

About the Author

    Krupa Shah

    Krupa Shah

    Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.
    Read More

    Trending

    • News
    • Photos
    • Videos
    શરીફ અને ઝરદારી ખાનદાનની કબર ખોદવાનું કાવતરું : ગૃહમંત્રીએ જાહેરમાં કરી PMની ટીકા, જાણો શું છે મામલો

    શરીફ અને ઝરદારી ખાનદાનની કબર ખોદવાનું કાવતરું : ગૃહમંત્રીએ જાહેરમાં કરી PMની ટીકા, જાણો શું છે મામલો

    2

    'નિષ્પક્ષ ચૂંટણી જ લોકશાહીનો જીવ': CEC વિવાદ પર ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીની પ્રતિક્રિયા

    3

    રહીમે 'રોહન' બનીને મહિલાને ફસાવી, પવિત્રતાની આડમાં ખેલાયો વાસનાનો એક ભયાનક ખેલ!

    4

    ODI ટીમના એલાન પર બ્રેક! ન્યૂઝીલેન્ડ પ્રવાસ પહેલાં વધ્યું સસ્પેન્સ, શેની રાહ જોઈ રહ્યું છે BCCI?

    5

    રજા ન મળતાં લાચારી અને ભારે હૈયે યુપી-બિહાર પરત ફર્યા શ્રમિકો! સુરતમાં 'ગાંવ ચલો આંદોલન' તેજ બન્યું

    logo
    • contact us
    • privacy policy
    • legal
    • investor info
    • advertise with us
    • careers
    © 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

    Navratri 2026 Rashifal: આ વર્ષે 11 ઓક્ટોબર 2026 અને રવિવારથી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. જોગાનુજોગ નવરાત્રીના પહેલા જ દિવસે શુક્ર અને મંગળ વચ્ચે કેન્દ્ર દ્રષ્ટિ યોગ પણ સર્જાશે. નવરાત્રીનો પ્રારંભ અને કેન્દ્ર દ્રષ્ટિ યોગ 4 રાશિના લોકો માટે વરદાન સાબિત થશે. આ 4 રાશિઓ કઈ છે અને તેમને કેવા લાભ થશે ચાલો તમને જણાવીએ.

    નવરાત્રીના પહેલા દિવસે જે શક્તિશાળી યોગ બનવા જઈ રહ્યો છે તે મેષ, કર્ક, મકર, તુલા રાશિના લોકો માટે અત્યંત શુભ સાબિત થશે. આ 4 રાશિના લોકોને કેન્દ્ર દ્રષ્ટિ યોગ કેવું ફળ આપી શકે છે ચાલો જાણીએ વિસ્તારપૂર્વક.

    મેષ રાશિ

    શુક્ર મંગળની યુતિ મેષ રાશિના લોકો માટે સૌથી વધુ લાભકારી છે. આ રાશિના લોકોને ભૂમિ, ભવન અને નવા પ્રોજેક્ટથી જબરદસ્ત લાભ થશે. લાંબા સમયથી જે કામ અટકેલા હતા તે પુરા થશે. સંપત્તિ સંબંધિત લાભ થઈ શકે છે. વેપાર કરતાં લોકોને મોટો ફાયદો થઈ શકે છે.

    કર્ક રાશિ

    કર્ક રાશિના લોકો માટે પણ શુક્ર મંગળની યુતિ લાભકારી રહેશે. કર્ક રાશિના લોકોની આવકના સ્ત્રોત વધી શકે છે. વેપારીઓને લાભ પ્રાપ્ત થશે. નોકરી શોધતા લોકોને નવી ઓફર આવી શકે છે. આ સમય દરમિયાન ખાસ વ્યક્તિની મુલાકાત થઈ શકે છે. જે વાતની ચિંતા સતાવતી હતી તે ચિંતા હવે દુર થઈ જશે.

    તુલા રાશિ

    તુલા રાશિના લોકોને પણ શુક્ર મંગળની યુતિ લાભ કરાવશે. તુલા રાશિની આર્થિક સ્થિતિ સુધરશે. રોકાણથી લાભ થઈ શકે છે. વેપારમાં ભાગીદારીથી લાભ થશે. ધન ધાન્ય વધી શકે છે. યાત્રાથી લાભ થઈ શકે છે. મોટો પ્રોજેક્ટ મળી શકે છે.

    મકર રાશિ

    મકર રાશિના લોકોને કેન્દ્ર દ્રષ્ટિ યોગ વરદાન સાબિત થઈ શકે છે. નોકરી અને વ્યવસાયમાં ઉછાળો આવી શકે છે. માન સન્માન વધે તેવું કાર્ય થશે. અટકેલા કામ પુરા થશે. મનની ઈચ્છા પુરી થઈ શકે છે. આ સમય દરમિયાન કરેલી વ્યાવસાયિક યાત્રા સફળ થઈ શકે છે.

    (Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

     

    Add Zee News as a Preferred Source
    TAGS:
    Spiritual