• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ધાર્મિક
  • /શનિ બદલશે નક્ષત્ર: આ 4 રાશિઓની તિજોરી છલકાઈ જશે, નોકરી-વેપારમાં મળશે કલ્પના બહારનો ફાયદો!

શનિ બદલશે નક્ષત્ર: આ 4 રાશિઓની તિજોરી છલકાઈ જશે, નોકરી-વેપારમાં મળશે કલ્પના બહારનો ફાયદો!

Transit Saturn Mercury : 9 ઓક્ટોબર 2026ની રાતથી શનિ ભગવાન પોતાનું નક્ષત્ર બદલવા જઈ રહ્યાં છે. આ દિવસે શનિ બુધના નક્ષત્રમાં જવાના હોવાથી આ 4 રાશિઓને એમના સારા કર્મોનું ફળ મળી શકે છે. જાણી લો આ કઈ 4 રાશિઓ છે જેમને ફાયદો થવાનો છે.

Reported ByKaran RajputEdited ByKaran Rajput
Published: Sep 22, 2026, 05:02 PM IST|Updated: Sep 22, 2026, 05:07 PM IST
joinshare
શનિ બદલશે નક્ષત્ર: આ 4 રાશિઓની તિજોરી છલકાઈ જશે, નોકરી-વેપારમાં મળશે કલ્પના બહારનો ફાયદો!

About the Author

Karan Rajput

Karan Rajput

કરણ રાજપૂત ગુજરાતના અગ્રણી અને પ્રતિષ્ઠિત પત્રકારો તથા ડિજિટલ મીડિયા લીડર્સમાં ગણાય છે. પત્રકારત્વ ક્ષેત્રે તેમને ૨3 વર્ષોથી વધુનો સમૃદ્ધ અને દીર્ઘ અનુભવ છે. પોતાની લાંબી અને સફળ કારકિર્દી દરમિયાન તેમણે પ્રિન્ટ અને ડિજિટલ એમ બંને માધ્યમોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે.વર્તમાનમાં તેઓ Zee 24 Kalak માં ડિજિટલ લીડ (Digital Lead) તરીકે સેવા આપી રહ્યા છે. આ પદ પર રહીને તેઓ ડિજિટલ કન્ટેન્ટ સ્ટ્રેટેજી, ન્યૂઝરૂમના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને હાયપર-લોકલ ટ્રાફિકને નોંધપાત્ર રીતે વધારવાની રણનીતિનું સફળ નેતૃત્વ કરી રહ્યા છે. ડેટા-ડ્રિવન કન્ટેન્ટ અને આધુનિક ટેકનોલોજીના પ્રયોગો દ્વારા ન્યૂઝરૂમને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં તેમને વિશેષ મહારત છે. મર્યાદિત અને ઓછા સ્ટાફ સાથે પણ શ્રેષ્ઠ પરિણામો આપવાની તેમની ક્ષમતા તેમને એક સક્ષમ સંપાદક બનાવે છે. ગુજરાતના અગ્રણી અખબારો જેમ કે ગુજરાત સમાચાર, સંદેશ અને દિવ્ય ભાસ્કરમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે. આ સિવાય તેઓ ગુજરાત સમાચારની ચેનલ GSTVના તેઓ ડિજિટલ એડિટર રહી ચૂકયા છે.એગ્રીકલ્ચર (કૃષિ) ક્ષેત્રે ઉત્કૃષ્ટ પત્રકારત્વ માટે તેમને બે રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. પડકારોને તકમાં બદલવાની સૂઝબૂઝ, સાહસિક નિર્ણયો અને સતત નવીન કન્ટેન્ટ પ્રયોગો (Content Experiments) થકી તેમણે મીડિયા જગતમાં એક આગવી અને મજબૂત ઓળખ બનાવી છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
દરિયા કિનારે પિકનિક મનાવવા પહોચ્યું હતું મિત્રોનું ગ્રુપ, મોજામાં ફસાતા 8 વિદ્યાર્થીઓના મોત, મહારાષ્ટ્રમાં મોટી દુર્ધટના

દરિયા કિનારે પિકનિક મનાવવા પહોચ્યું હતું મિત્રોનું ગ્રુપ, મોજામાં ફસાતા 8 વિદ્યાર્થીઓના મોત, મહારાષ્ટ્રમાં મોટી દુર્ધટના

2

ICC World Cup 2027 Schedule: ભારતના ગ્રુપમાં ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન, કોની સામે ક્યારે રમશે ટીમ ઈન્ડિયા? જુઓ ફુલ શેડ્યૂલ

3

TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

4

IND vs PAK: ફ્રીમાં ક્યાં જોઈ શકશો ભારત-પાકિસ્તાન ફાઇનલ મેચ? એક ક્લિકમાં જાણી લો તમામ વિગતો

5

ઓક્ટોબરમાં આ 4 રાશિના જાતકોને થશે જબરદસ્ત કમાણી, ડગલેને પગલે ભાગ્ય આપશે સાથ!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Nakshatra shani rashifal 2026 : આજથી 18 દિવસ બાદ એટલે કે 9 ઓક્ટોબરથી શનિની ચાલ બદલાવા જઈ રહી છે. શનિ આ સમયે રેવતી નક્ષત્રમાં ગોચર કરે છે. 9 ઓક્ટોબરના રોજ શનિ ઉત્તર ભાદ્રપદ નક્ષત્રમાં જશે જે બુધનું જ નક્ષત્ર છે. શનિને ન્યાયનો દેવતા કહેવામાં આવે છે. જેઓ કર્મોના હિસાબે ફળ આપે છે. જો બુધ સારી સ્થિતિમાં હોય તો નોકરી અને બિઝનેસ જેવી ચીજોમાં મોટો ઓર્થિક લાભ અપાવે છે. પંડીત નરેન્દ્ર ઉપાધ્યાયજી કહે છે કે શનિનું નક્ષત્ર પરવિર્તન રાત 7 વાગેને 28 મિનિટ પર થશે. શનિ નક્ષત્ર બદલશે તુરંત તેનો પોઝિટીવ પ્રભાવ વૃષભ, કન્યા, તુલા અને મકર રાશિના જાતકો પર પડવા લાગશે. જાણી લો આ રાશિઓ પર પરિવર્તનની શું અસર થશે.

આ 4 રાશિઓને થશે મોટો ફાયદો

વૃષભ રાશિ પર શનિ નક્ષત્રના પરિવર્તનની અસર
શનિનું નક્ષત્ર પરિવર્તન વૃષભ રાશિના જાતકો માટે મોટી રાહત લઈને આવનારું છે. આ જાતકોને નોકરીમાં મહેનતનું મોટું ફળ મળશે, સીનિયર પણ તમને સાથ આપશે. વેપાર સાથે જોડાયેલા કેટલાક નવા લોકો સાથે મીટિંગ તમારા માટે ફાયદાકારક રહેશે. કમાણીના પણ નવા સોર્સ જોવા મળશે. આગળનો નવો રસ્તો ખુલશે. પૈસાની સ્થિતિ પહેલાં કરતાં વધારે સારી થશે. જો તમારું કોઈ કામ રોકાઈ ગયું હોય તો આ તમારા માટે સૌથી સારો સમય છે. દરેક ચીજો તમારી ઈચ્છા મુજબ થશે. આમ શનિનું નક્ષત્ર પરિવર્તન વૃષભ રાશિના જાતકો માટે ફાયદાકારક સાબિત થશે.

કન્યા રાશિ

જો તમે નોકરી કરતા હો તો આ સમય તમારા માટે સૌથી શ્રેષ્ઠ પુરવાર થઈ શકે છે. લાંબા સમયથી તમારું કોઈ અટકેલું કામ પૂર્ણ થવાની સંભાવના છે. સીનિયરને કામ પસંદ આવશે અને તમારા કામના વખાણ પણ થશે. બની શકે કે આ વચ્ચે તમને કોઈ નવી જવાબદારી મળી શકે છે. બિઝનેસ સંલગ્ન પણ કોઈ નવી ડીલ થઈ શકે છે. આ ડીલ અંતર્ગત તમને મોટો ફાયદો થવાની સંભાવના છે. પૈસાની અછત હવે પૂર્ણ થવામાં છે. તમારા નસીબ ખૂલી રહ્યાં છે. પરિવારમાં પણ ખુશીઓનો માહોલ રહેશે. કોઈ જૂનો કોન્ટેક્ટ તમને મોટો ફાયદો કરાવી શકે છે.

તુલા રાશિ
કરિયરને લઈને તમારા માટે આ સારો સમય છે. એ બધુ જ થશે જે તમે વિચારીને બેઠા છો. નોકરીમાં મોટી જવાબદારીઓ મળી શકે છે. બિઝનેસ સાથે સંકળાયેલા લોકોને કોઈ મોટો પ્રોજેક્ટ મળી શકે છે. તમે અત્યારસુધી જે પ્રયાસો કરી રહ્યાં હતા એમાં તમને હવે સફળતા મળવાના પૂરા ચાન્સ છે. તમે પોતાના કામને લઈને પણ ગંભીરતાથી વિચારી શકો છો. આ સમયે તમે જે નિર્ણય લેશો એ આધારે તમારા માટે આગળનો રસ્તો બનતો જશે.

capricon

મકર રાશિ
શનિ આ રાશિના ગ્રહ સ્વામી હોવાને કારણે આ રાશિના જાતકો માટે આ ફેરફાર મોટો ફાયદો કરાવી શકે છે. નોકરીમાં પ્રમોશન થવાના ચાન્સને કારણે તમારું મન ખુશ રહી શકે છે. વેપારમાં પણ તમને કમાણીની મોટી તક મળશે. કોઈ જૂનું કામ તમને હવે ફાયદો કરાવી શકે છે. આ વચ્ચે તમારો કોન્ફિડન્સ પણ વધશે. ફક્ત એટલું ધ્યાન રાખજો કે જો તમે કોઈ ઈન્વેસ્ટ કરવાના હો તો સાચવીને નિર્ણય લેજો. ઉતાવળમાં તમે ખોટો નિર્ણય લઈ શકો છે. જે તમારા માટે નુક્સાનનો સોદો સાબિત થઈ શકે છે.

Disclaimer: આ લેખમાં આપેલી તમામ જાણકારીઓ માટે અમે એવો કોઈ દાવો કરતા નથી કે આ સાચી અને એકદમ સટિક છે. વધુ જાણકારી માટે આ સંલગ્ન વિશેષજ્ઞની સલાહ લો એ બહુ જ જરૂરી છે. 

Add Zee News as a Preferred Source
TAGS:
Spiritual