• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ધાર્મિક
  • /આજથી આ રાશિઓનો ખરાબ સમય શરૂ! પુષ્કળ ધનહાનિના સંકેત, ખુબ રહેવું પડશે સતર્ક નહીં તો જીવન પાયમાલ થશે

આજથી આ રાશિઓનો ખરાબ સમય શરૂ! પુષ્કળ ધનહાનિના સંકેત, ખુબ રહેવું પડશે સતર્ક નહીં તો જીવન પાયમાલ થશે

આજથી ગ્રહણ યોગ શરૂ થઈ રહ્યો છે જે કેટલીક રાશિઓ માટે ભારે રહી શકે છે. 23 સપ્ટેમ્બરે ચંદ્રમા અને રાહુની કુંભ રાશિમાં યુતિ થઈ રહી છે. જે ગ્રહણ યોગનું નિર્માણ કરે છે.

Written ByViral Raval
Published: Sep 23, 2026, 11:27 AM IST|Updated: Sep 23, 2026, 11:33 AM IST
joinshare
આજથી આ રાશિઓનો ખરાબ સમય શરૂ! પુષ્કળ ધનહાનિના સંકેત, ખુબ રહેવું પડશે સતર્ક નહીં તો જીવન પાયમાલ થશે
Image Credit: AI Generated Image

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
દરિયા કિનારે પિકનિક મનાવવા પહોચ્યું હતું મિત્રોનું ગ્રુપ, મોજામાં ફસાતા 8 વિદ્યાર્થીઓના મોત, મહારાષ્ટ્રમાં મોટી દુર્ધટના

દરિયા કિનારે પિકનિક મનાવવા પહોચ્યું હતું મિત્રોનું ગ્રુપ, મોજામાં ફસાતા 8 વિદ્યાર્થીઓના મોત, મહારાષ્ટ્રમાં મોટી દુર્ધટના

2

ICC World Cup 2027 Schedule: ભારતના ગ્રુપમાં ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન, કોની સામે ક્યારે રમશે ટીમ ઈન્ડિયા? જુઓ ફુલ શેડ્યૂલ

3

TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

4

IND vs PAK: ફ્રીમાં ક્યાં જોઈ શકશો ભારત-પાકિસ્તાન ફાઇનલ મેચ? એક ક્લિકમાં જાણી લો તમામ વિગતો

5

ઓક્ટોબરમાં આ 4 રાશિના જાતકોને થશે જબરદસ્ત કમાણી, ડગલેને પગલે ભાગ્ય આપશે સાથ!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

જ્યોતિષ શાસ્ત્રમાં રાહુને પાપી ગ્રહ, રહસ્યમયી ગ્રહ, છાયા ગ્રહ તરીકે ઉપમા મળેલી છે. અણધારી ઘટનાઓ ઘટે  તેની પાછળ રાહુનું યોગદાન હોવાનું કહેવાતું હોય છે. જ્યોતિષ શાસ્ત્રમાં સમયાંતરે ગ્રહોની યુતિથી શુભ અને અશુભ ગ્રહો બનતા હોય છે. 23મી સપ્ટેમ્બર એટલે કે આજે ચંદ્રમા શનિના સ્વામિત્વવાળી કુંભ રાશિમાં  ગોચર કરી રહ્યાં છે જ્યાં પહેલેથી જ રાહુ બિરાજમાન છે. રાહુ અને ચંદ્રમા ભેગા થવાથી ગ્રહણ યોગ સર્જાશે. જેને પગલે કેટલીક રાશિઓના જીવનમાં ઉથલપાથલ મચી શકે છે. જીવનમાં આર્થિક અને  કરિયરની રીતે નકારાત્મક અસરો જોવા મળી શકે છે. જાણો કોણે સતર્ક રહેવાની જરૂર પડશે.

કર્ક રાશિ

  • કર્ક રાશિના જાતકો માટે આવનારા કેટલાક દિવસો ભારે રહી શકે છે. 
  • ચંદ્રમા તમારી રાશિથી  અષ્ટમ ભાવમાં થઈને રાહુની સાથે મળીને ગ્રહણ યોગ બનાવશે જેના કારણે તમારા ખર્ચામાં અચાનક વધારો થઈ શકે છે. 
  • છબી પર નકારાત્મક અસર જોવા મળી શકે છે. 
  • કરિયરમાં ધ્યાન રાખવાનું રહેશે નહીં તો મુસીબતો હેરાન પરેશાન કરી શકે છે.

કન્યા રાશિ

  • કન્યા રાશિના જાતકો માટે રાહુ અને ચંદ્રમાની યુતિથી છઠ્ઠા ભાવમાં ગ્રહણ યોગ બની રહ્યો છે. 
  • કુંડળીનો છઠ્ઠો  ભાવ શત્રુ, રોગ અને બાધાઓનો હોય છે. 
  • આવામાં ગ્રહણ યોગ બનવાથી તમારા વિરોધીઓથી તમારે સાવધાન રહેવાની જરૂર પડશે. 
  • કાર્યક્ષેત્રે ધ્યાન રાખવું પડશે. આર્થિક મામલે સાવધાની વર્તવાની જરૂર રહેશે. 
  • લેવડ દેવડ સંબંધિત મામલાઓમાં તમારે કોઈના પર ભરોસો કરવાથી બચવું.

મીન રાશિ

  • મીન રાશિના જાતકો ઉપર પણ ગ્રહણ યોગની નકારાત્મક અસરો જોવા મળી શકે છે. કારણ કે આ યોગ તમારી રાશિના દ્વાદશ ભાવમાં બનશે જે પૈસાના નુકસાનનો ભાવ દર્શાવે છે. 
  • આવામાં ગ્રહણ યોગ તમારી કરિયર અને આર્થિક મામલાઓમાં કોઈ પણ બેદરકારી ભારે પાડી શકે છે. કા
  • ર્યક્ષેત્રે તમારા કામ પર વધુ ફોકસ કરવું. નહીં તો હેરાન પરેશાન થઈ જશો.

(Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ તથા ગ્રહ ગોચરની વ્યાખ્યાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

Add Zee News as a Preferred Source
TAGS:
Chandra Gochar