• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ધાર્મિક
  • /2 ઓક્ટોબરે બુધ-મંગળનો કેન્દ્ર દ્રષ્ટિ યોગ: આ 4 રાશિઓનું ચમકશે ભાગ્ય, જબરદસ્ત કમાણીના સંકેતો!

2 ઓક્ટોબરે બુધ-મંગળનો કેન્દ્ર દ્રષ્ટિ યોગ: આ 4 રાશિઓનું ચમકશે ભાગ્ય, જબરદસ્ત કમાણીના સંકેતો!

2 ઓક્ટોબરે બુધ અને મંગળ એકબીજાથી 90 ડિગ્રીના અંતરે સ્થિત રહેશે, જેનાથી કેન્દ્ર દ્રષ્ટિ યોગ બનશે. જાણો આ યોગ બનવાથી કઈ રાશિઓનો ભાગ્યોદય થઈ શકે છે.

Written ByGokani Dhaval
Published: Sep 28, 2026, 01:15 PM IST|Updated: Sep 28, 2026, 01:16 PM IST
joinshare
2 ઓક્ટોબરે બુધ-મંગળનો કેન્દ્ર દ્રષ્ટિ યોગ: આ 4 રાશિઓનું ચમકશે ભાગ્ય, જબરદસ્ત કમાણીના સંકેતો!

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

2

IND vs PAK: ફ્રીમાં ક્યાં જોઈ શકશો ભારત-પાકિસ્તાન ફાઇનલ મેચ? એક ક્લિકમાં જાણી લો તમામ વિગતો

3

ઓક્ટોબરમાં આ 4 રાશિના જાતકોને થશે જબરદસ્ત કમાણી, ડગલેને પગલે ભાગ્ય આપશે સાથ!

4

IND vs WI: BCCIએ T20 ટીમમાં અચાનક કર્યો મોટો ફેરફાર, વોશિંગ્ટન સુંદરના સ્થાને આ ખેલાડીની એન્ટ્રી

5

જૂનાગઢમાં શિક્ષણના નામે લાંછન! અસાઇનમેન્ટ અધૂરું રહેતાં ધોરણ-12ના વિદ્યાર્થીને ૩૦૦ ઉઠક-બેઠકની ક્રૂર સજા, વિદ્યાર્થી ICUમાં

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

પંચાંગ અનુસાર 2 ઓક્ટોબરે મંગળ અને બુધ વચ્ચે બનનાર કેન્દ્ર દ્રષ્ટિ સંબંધ 4 રાશિના જાતકો માટે શુભ રહેવાનો છે. આ રાશિઓનું ભાગ્ય ચમકી જશે. આર્થિક સ્થિતિમાં સુધાર જોવા મળશે અને કરિયરમાં લાભ મળી શકે છે. મહત્વનું છે કે તેના બીજા દિવસે 3 ઓક્ટોબરે શુક્ર પોતાની વક્રી ચાલ શરૂ કરશે. આવો હવે જાણીએ કેન્દ્ર દ્રષ્ટિ યોગ કઈ રાશિઓ માટે ફળદાયી સાબિત થવાનો છે.

મિથુન રાશિ (Gemini) - આર્થિક સ્થિતિમાં સુધાર જોવા મળશે
મિથુન રાશિના જાતકો માટે આ યોગ શુભ સાબિત થશે. આર્થિક સ્થિતિમાં સુધાર જોવા મળશે. જે લોકો બિઝનેસ, આઈટી, માર્કેટિંગ કે મીડિયા ક્ષેત્રમાં જોડાયેલા છે તેને સફળતા મળશે. તમારી નિર્ણય લેવાની ક્ષમતા વધશે. કોઈ કામમાં મોટી સફળતા મળવાનો યોગ છે. અટવાયેલા કામ પૂરા થશે અને અચાનક ધનલાભનો યોગ બનશે.

કન્યા રાશિ (Virgo) - પ્રોપર્ટીના કારોબારમાં મોટા ફાયદાનો સંકેત
કન્યા રાશિના જાતકોને કરિયરમાં પ્રમોશન મળશે. એકથી વધુ માધ્યમોથી ધન પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. નવી જવાબદારી મળી શકે છે. અટવાયેલા કામ પૂરા થશે. કોઈ કામમાં સફળતા મળવાનો યોગ છે. નોકરી કરતા જાતકોને ઈન્ક્રીમેન્ટ મળી શકે છે. પ્રોપર્ટી સાથે જોડાયેલા કારોબારમાં સારો લાભ થઈ શકે છે.

વૃશ્ચિક રાશિ (Scorpio) - કોઈ કામમાં મોટી સફળતા મળવાની સંભાવના છે
વૃશ્ચિક રાશિના જાતકો માટે કેન્દ્ર દ્રષ્ટિ યોગ શુભ સાબિત થશે. આર્થિક સ્થિતિમાં સુધાર જોવા મળશે. તમારા સાહસમાં વધારો થશે. ધનલાભનો પણ યોગ બની રહ્યો છે. નવું કામ શરૂ કરી શકો છો. કોઈ જૂના રોકાણથી સારો લાભ મળવાની આશા છે. આત્મવિશ્વાસમાં વધારો થશે. વાહન ખરીદવાની યોજના બની શકે છે. કોઈ કામમાં મોટી સફળતા મળવાની સંભાવના છે.

મકર રાશિ  (Capricorn) -  નવું વાહન, મકાન કે જમીન ખરીદવાની યોજના બની શકે છે
તમારા ભૌતિક સુખમાં વધારો થશે. આર્થિક સ્થિતિમાં મજબૂતી આવશે. નવું વાહન, મકાન કે જમીન ખરીદવાની યોજના બની શકે છે. બોસ તમારા કામથી પ્રસન્ન રહેશે. કોર્ટ-કચેરીના મામલામાં સફળતા મળશે. જૂના દેવામાંથી મુક્તિ મળવાનો યોગ છે. પૈતૃક સંપત્તિમાંથી લાભ થઈ શકે છે. રોકાણથી સારો લાભ મળવાનો યોગ છે.
 

Add Zee News as a Preferred Source