• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ધાર્મિક
  • /Gajkesari Rajyog 2026: 4 ઓક્ટોબરે સર્જાશે ગજકેસરી યોગ, ચંદ્ર-ગુરુની યુતિ આ રાશિઓને કરાવશે છપ્પરફાડ લાભ

Gajkesari Rajyog 2026: 4 ઓક્ટોબરે સર્જાશે ગજકેસરી યોગ, ચંદ્ર-ગુરુની યુતિ આ રાશિઓને કરાવશે છપ્પરફાડ લાભ

Gajkesari Rajyog 2026: જ્યારે પણ ચંદ્ર અને ગુરુ એક સાથે એક રાશિમાં ગોચર કરે છે ત્યારે ગજકેસરી યોગ સર્જાય છે. આ યોગ એક કે બે દિવસ માટે જ હોય છે પણ આ દિવસો દરમિયાન જાતકને લાભ લાંબાગાળાના થાય છે. આવો જ લાભકારી યોગ 4 ઓક્ટોબરે સર્જાશે.

Written ByKrupa Shah
Published: Sep 28, 2026, 08:21 AM IST|Updated: Sep 28, 2026, 08:25 AM IST
joinshare
Gajkesari Rajyog 2026: 4 ઓક્ટોબરે સર્જાશે ગજકેસરી યોગ, ચંદ્ર-ગુરુની યુતિ આ રાશિઓને કરાવશે છપ્પરફાડ લાભ

About the Author

    Krupa Shah

    Krupa Shah

    Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.
    Read More

    Trending

    • News
    • Photos
    • Videos
    TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

    TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

    2

    IND vs PAK: ફ્રીમાં ક્યાં જોઈ શકશો ભારત-પાકિસ્તાન ફાઇનલ મેચ? એક ક્લિકમાં જાણી લો તમામ વિગતો

    3

    ઓક્ટોબરમાં આ 4 રાશિના જાતકોને થશે જબરદસ્ત કમાણી, ડગલેને પગલે ભાગ્ય આપશે સાથ!

    4

    IND vs WI: BCCIએ T20 ટીમમાં અચાનક કર્યો મોટો ફેરફાર, વોશિંગ્ટન સુંદરના સ્થાને આ ખેલાડીની એન્ટ્રી

    5

    જૂનાગઢમાં શિક્ષણના નામે લાંછન! અસાઇનમેન્ટ અધૂરું રહેતાં ધોરણ-12ના વિદ્યાર્થીને ૩૦૦ ઉઠક-બેઠકની ક્રૂર સજા, વિદ્યાર્થી ICUમાં

    logo
    • contact us
    • privacy policy
    • legal
    • investor info
    • advertise with us
    • careers
    © 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

    Gajkesari Rajyog 2026: ચંદ્ર એવો ગ્રહ છે જે સૌથી ઝડપથી રાશિ પરિવર્તન કરે છે. જ્યારે ચંદ્ર અને ગુરુ સાથે એક રાશિમાં ગોચર કરે છે ત્યારે ગજકેસરી રાજયોગ બને છે. ગજકેસરી રાજયોગ અત્યંત શુભ અને લાભકારી યોગ ગણાય છે. આ યોગ દરમિયાન અચાનક ધનલાભથી લઈને કરિયરમાં ગ્રોથ સહિતના ફાયદા જાતકોને જોવા મળી શકે છે. અત્યંત ભાગ્યશાળી ગજકેસરી રાજયોગ 4 ઓક્ટોબરના રોજ સર્જાશે. આ વખતે જે ગજકેસરી રાજયોગ સર્જાશે તે ચાર રાશિના લોકો માટે લાભકારી સિદ્ધ થશે.

    પંચાંગ અનુસાર 4 ઓક્ટોબર 2026 ના રોજ ચંદ્ર કર્ક રાશિમાં ગોચર કરશે. સાંજે 6.31 મિનિટે ચંદ્ર કર્ક રાશિમાં ગોચર કરશે. આ રાશિમાં પહેલાથી જ ગુરુ ગ્રહ બિરાજમાન છે. જેના કારણે કર્ક રાશિમાં ગજકેસરી રાજયોગ બનશે. ગજકેસરી રાજયોગનો પ્રભાવ 6 ઓક્ટોબર સુધી રહેશે. કર્ક રાશિમાં સર્જાયેલા ગજકેસરી રાજયોગની અસર દરેક રાશિના લોકો પર જોવા મળશે. ગજકેસરી રાજયોગથી સૌથી વધુ લાભ તુલા, મકર, કુંભ અને મીન રાશિના લોકોને મળી શકે છે.

    ગજકેસરી રાજયોગથી 12 રાશિ પર કેવી પડશે અસર ?

    જ્યોતિષશાસ્ત્ર અનુસાર ચંદ્ર ગ્રહ મનનો કારક ગ્રહ છે. ગજકેસરી રાજયોગ દરમિયાન તણાવથી મુક્તિ, માનસિક શાંતિ, જ્ઞાનમાં વૃદ્ધિ સહિતના લાભ મળી શકે છે. ગજકેસરી રાજયોગથી રાશિ ચક્રની 4 રાશિઓ લકી સાબિત થશે. આ રાશિઓને ધન લાભની સાથે કરિયરમાં આગળ વધવાની તક પણ મળી શકે છે. ચાલો જાણીએ ગજકેસરી રાજયોગથી કઈ ચાર રાશિઓ લકી સાબિત થશે.

    તુલા રાશિ

    તુલા રાશિના લોકો માટે ૪ થી ૬ ઓક્ટોબર સુધીનો સમય શુભ અને લાભકારી રહી શકે છે. નોકરી કરતા લોકોને કરિયરમાં સારી તકો મળી શકે છે. અટકેલા કામ પૂરા થઈ શકે છે. રોકાણ કરવા માટે સારો સમય. આ સમય દરમિયાન કરેલા રોકાણથી લાભ મળવાની શક્યતા વધારે.

    મકર રાશિ

    મકર રાશિના લોકો માટે પણ ૪ થી ૬ ઓક્ટોબરનો સમય આર્થિક રીતે લાભ કરાવનાર સાબિત થઈ શકે છે.. મકર રાશિના લોકોને કાર્યક્ષેત્રમાં નવી જવાબદારીઓ મળી શકે છે આ જવાબદારીઓ ભવિષ્ય માટે લાભકારી સિદ્ધ થઈ શકે. આવક વધારવાના નવા સાધન બની શકે. પરણિત લોકો માટે આ સમયે શુભ.

    કુંભ રાશિ

    ગજકેસરી રાજયોગ કુંભ રાશિના લોકો માટે આર્થિક રીતે શુભ રહેશે. આ સમય દરમિયાન કમાણી વધવાથી બેંક બેલેન્સ વધી શકે છે. નોકરી કરતા લોકોને પ્રમોશન જેવા લાભ પ્રાપ્ત થઈ શકે છે. પરીક્ષાની તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓ માટે પણ આ સમયે સારો

    મીન રાશિ

    મીન રાશિના લોકોને પણ ચંદ્ર અને ગુરુનો ગજ કેસરી રાજયોગ ફાયદો કરાવી શકે છે. આ રાશિના લોકોને પણ નોકરીમાં સારી તકો મળી શકે છે. અટકેલા પૈસા પરત મળી શકે છે. પરિવારનો સહયોગ પ્રાપ્ત થઈ શકે છે જેના કારણે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં સરળતા રહે.

    (Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

    Add Zee News as a Preferred Source
    TAGS:
    grah gochar