• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ફોટો
  • /18 મહિના બાદ શુક્ર ચલશે ઉલ્ટી ચાલ, આ રાશિઓને થશે અકલ્પનીય બંપર આકસ્મિક લાભ, ધન-વૈભવમાં થશે વધારો!

18 મહિના બાદ શુક્ર ચલશે ઉલ્ટી ચાલ, આ રાશિઓને થશે અકલ્પનીય બંપર આકસ્મિક લાભ, ધન-વૈભવમાં થશે વધારો!

Written ByViral Raval
Published: Sep 29, 2026, 10:24 AM IST|Updated: Sep 29, 2026, 10:40 AM IST
joinshare
જ્યોતિષ શાસ્ત્રમાં શુક્રને પ્રેમ, ધન-સંપત્તિ, વૈભવ, સૌંદર્ય વગેરેના કારક ગણવામાં આવે છે. શુક્રની ચાલમાં જ્યારે પણ ફેરફાર થાય ત્યારે તમામ રાશિઓ પર અસર પડતી હોય છે. વૈદિક પંચાંગ મુજબ શુક્ર 18 મહિના બાદ પોતાની ચાલમાં ફેરફાર કરશે. 3 ઓક્ટોબરથી શુક્ર વક્રી એટલે કે ઉલ્ટી ચાલ ચલશે. જે 14 નવેમ્બર સુધી પ્રભાવી રહેશે. આ ચાલ કોને ફાયદો કરાવી શકે છે તે ખાસ જાણો.

શુક્રવારે માતા લક્ષ્મી સામે મખાનાની ખીર કે સફેદ મીઠાઈનો  ભોગ લગાવો. રોજ ॐ शुं शुक्राय नमः મંત્રનો 108 વખત જાપ કરો. કોઈ જરૂરિયાતવાળાને ચોખા, દૂધ, ખાંડ કે સફેદ કપડાંનું દાન કરવું જોઈએ. 

વક્રી ચાલનું આગવું મહત્વ1/5

વક્રી ચાલનું આગવું મહત્વ

જ્યોતિષ શાસ્ત્રમાં શુક્રની વક્રી ચાલનું પણ આગવું મહત્વ છે. જ્યારે પણ સુખ અને સમૃદ્ધિના દાતા શુક્ર ઉલ્ટી ચાલ ચલે છે ત્યારે અનેક રાશિઓના જીવનમાં જૂની યોનજાઓને જાણે બળ મળે છે અને અટકેલું ધન પાછું આવવાના યોગ બનતા હોય છે. 3 ઓક્ટોબરથી લઈને 14 નવેમ્બર સુધીનો આ સમય કઈ કઈ રાશિઓને કરાવી શકે, તમારી રાશિ આ યાદીમાં છે કે નહીં તે જાણો.
મકર રાશિ2/5

મકર રાશિ

શનિદેવ મકર રાશિના સ્વામી છે અને શુક્ર દેવ સાથે તેમની સારી એવી મિત્રતા હોય છે. આથી આ રાશિવાળાને પણ વક્રી શનિ ફાયદો કરાવી શકે છે. જમીન સંપત્તિ, રિયલ એસ્ટેટ કે પૈતૃક સંપત્તિ સંલગ્ન કોઈ કામની સમસ્યા હશે તો ઉકેલાઈ શકે છે. સિનિયરો તમને સપોર્ટ કરી શકે છે. બેંક બેલેન્સમાં વધારો થઈ શકે, આર્થિક તંગી દૂર થઈ શકે છે.
મિથુન રાશિ3/5

મિથુન રાશિ

મિથુન રાશિના જાતકો માટે પણ શુક્રનું વક્રી થવું એ ફાયદો કરાવી શકે છે. દૈનિક અને મુખ્ય આવકમાં બંપર વધારો જોવા મળી શકે છે. જે લોકો નવો બિઝનેસ શરૂ કરવાનું કે રોકાણ કરવાનું મન બનાવતા હશે તેમને અપાર સફળતા મળવાના ચાન્સ છે. વિદેશ મુસાફરી કે દૂરના સ્થળો સંબંધિત કામકાજમાં ખુબ ધનલાભના યોગ જોવા મળી રહ્યા છે.
તુલા રાશિ4/5

તુલા રાશિ

તુલા રાશિના પણ સ્વામી શુક્ર છે. વક્રી કાળમાં તમારી શાખ અને પ્રતિષ્ઠા વધી શકે છે. નોકરીયાતોને બઢતી કે પગાર વધારો મળી શકે છે. કળા, મીડિયા, ફેશન, ડિઝાઈનિંગ કે ગ્લેમર ફિલ્ડ સાથે જોડાયેલા લોકોને સિદ્ધિ મળી શકે છે. લવ લાઈફ અને લગ્નજીવનમાં ગેરસમજો દૂર થશે.
વૃષભ રાશિ5/5

વૃષભ રાશિ

શુક્ર દેવ પોતે વૃષભ રાશિના સ્વામી છે. આથી વક્રી ચાલ તમારા માટે ફાયદો કરાવી શકે છે. લાંબા સમયથી અટકેલા પૈસા કે ઉધાર અપાયેલા પૈસા પાછા મળી શકે છે. નવું વાહન, જ્વેલરી કે કોઈ કિમતી વસ્તુની ખરીદી કરી શકો છો. વેપારમાં જૂની રણનીતિથી કામ કરવાથી ફાયદો થઈ શકે છે. (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ તથા ગ્રહ ગોચરની વ્યાખ્યાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
TAGS:
grah gochar

Trending

  • News
  • Photos
  • Videos
TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

2

IND vs PAK: ફ્રીમાં ક્યાં જોઈ શકશો ભારત-પાકિસ્તાન ફાઇનલ મેચ? એક ક્લિકમાં જાણી લો તમામ વિગતો

3

ઓક્ટોબરમાં આ 4 રાશિના જાતકોને થશે જબરદસ્ત કમાણી, ડગલેને પગલે ભાગ્ય આપશે સાથ!

4

IND vs WI: BCCIએ T20 ટીમમાં અચાનક કર્યો મોટો ફેરફાર, વોશિંગ્ટન સુંદરના સ્થાને આ ખેલાડીની એન્ટ્રી

5

જૂનાગઢમાં શિક્ષણના નામે લાંછન! અસાઇનમેન્ટ અધૂરું રહેતાં ધોરણ-12ના વિદ્યાર્થીને ૩૦૦ ઉઠક-બેઠકની ક્રૂર સજા, વિદ્યાર્થી ICUમાં

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.