• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ફોટો
  • /Lucky Zodiac Signs: ધનતેરસ પર આ 3 રાશીઓનું ભાગ્ય ચમકશે: સૂર્યના નક્ષત્ર પરિવર્તનથી મળશે સુખ-સમૃદ્ધિ

Lucky Zodiac Signs: ધનતેરસ પર આ 3 રાશીઓનું ભાગ્ય ચમકશે: સૂર્યના નક્ષત્ર પરિવર્તનથી મળશે સુખ-સમૃદ્ધિ

Written ByGokani Dhaval
Published: Nov 01, 2026, 09:20 AM IST|Updated: Nov 01, 2026, 09:23 AM IST
joinshare
Lucky Zodiac Signs: ગુરૂના નક્ષત્રમાં સૂર્યના ગોચરથી કેટલીક રાશિઓને લાભ થવાનો છે. વૈદિક જ્યોતિષ અનુસાર સૂર્ય ગોચરના પ્રભાવથી ત્રણ રાશિના જાતકોને મોટો ફાયદો થઈ શકે છે.

Surya Gochar 2026: સૂર્ય દેવતા ધનતેરસના દિવસે 6 નવેમ્બરે સ્વાતિ નક્ષત્રથી વિશાખા નક્ષત્રમાં ગોચર કરશે. સૂર્યનું આ ગોચર શુક્રવારે રાત્રે 9 કલાક 8 મિનિટ પર થશે. 20 નવેમ્બર સુધી સૂર્ય આ નક્ષત્રમાં રહેશે. ત્યારબાદ અનુરાધા નક્ષત્રમાં ગોચર કરશે.

 સૂર્ય નક્ષત્ર ગોચર રાશિફળ1/5

સૂર્ય નક્ષત્ર ગોચર રાશિફળ

વૈદિક જ્યોતિષ અનુસાર સૂર્ય ગ્રહનો વિશાખા નક્ષત્રમાં પ્રવેશ કરવો કર્ક, ધન અને મીન રાશિના જાતકો માટે સારૂ રહેશે. આ જાતકોને ભાગ્યનો ભરપૂર સાથ મળશે.
 સૂર્ય ગોચરનો પ્રભાવ2/5

સૂર્ય ગોચરનો પ્રભાવ

સૂર્ય ગોચરથી આ રાશિના જાતકોને કરિયર, ધન અને ભાગ્યના મામલામાં લાભ થશે. કરિયરમાં સફળતાનો યોગ બનશે. આર્થિક પ્રગતિ થશે. તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. આવો આ રાશિઓ વિશે જાણીએ.
 કર્ક રાશિ3/5

કર્ક રાશિ

સૂર્યનું ગુરૂના નક્ષત્ર વિશાખામાં જવું કર્ક રાશિના જાતકોને શુભ પરિણામ આપશે. તમને ભાગ્યનો સાથ મળશે. આર્થિક દ્રષ્ટિએ સફળતા મળશે. ઘર-પરિવારમાં ખુશીનો માહોલ રહેશે. કારોબારીઓને સારો લાભ મળી શકે છે.
ધન રાશિ4/5

ધન રાશિ

સૂર્યનું નક્ષત્ર ગોચર ધન રાશિના જાતકો માટે લાભદાયક રહેશે. તમને કરિયર અને કારોબારમાં સફળતા મળશે. નોકરી બદલવાનો વિચાર કરી રહેલા લોકોને સફળતા મળી શકે છે. ભાગ્યનો સાથ મળશે.
 મીન રાશિ5/5

મીન રાશિ

મીન રાશિના જાતકોને આર્થિક દ્રષ્ટિએ લાભ મળશે. કામકાજમાં સફળતા મળશે. વેપારીઓ માટે સારો સમય રહેવાનો છે. લાંબા સમયથી અટવાયેલા કામ પૂરા થશે.
TAGS:
Rashifal

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
બાબરી મસ્જિદ તોડી ત્યારે રડ્યા હતા સોનિયા ગાંધી, ભાજપે કહ્યું: આતંકવાદીઓ માટે પણ વહાવ્યા હતા આંસુ

બાબરી મસ્જિદ તોડી ત્યારે રડ્યા હતા સોનિયા ગાંધી, ભાજપે કહ્યું: આતંકવાદીઓ માટે પણ વહાવ્યા હતા આંસુ

2

શું તમે શેરબજારમાં રોકાણ કરો છો? તો જાણો, આજથી સેબીના નવા નિયમો થયા લાગુ

3

E20 બન્યું 420! પેટ્રોલના નામે ટેન્કમાં શું ભરી રહી છે કંપનીઓ? રાહુલ ગાંધીએ મોદી સરકાર પાસે માગ્યો જવાબ

4

મુંબઈ અને પંજાબ વચ્ચે મોટી ટ્રેડ ડીલ, હાર્દિક પંડ્યા અને અર્શદીપ સિંહની અદલા બદલીની તૈયારી, જાણો

5

બોલી સૌથી ઉંચી, તો ફ્લેટ કેમ ન મળ્યા? NBCCના 15 કરોડના લગ્જરી ફ્લેટની હરાજી પર સવાલ, હવે કોર્ટે માગ્યો જવાબ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.