3/4સૂર્ય ગ્રહ 17 ઓક્ટોબરે કન્યા રાશિમાંથી નીકળી પોતાની નીચ રાશિ તુલામાં પ્રવેશ કરશે. સૂર્યનું આ ગોચર સાંજે 7 કલાક 57 મિનિટ પર થશે. તુલામાં પ્રવેશ કરવાની મીન રાશિમાં બેઠેલા શનિની સાથે સૂર્યનો ષડાષ્ટક યોગ બનશે. જ્યોતિષમાં આ યોગને શુભ માનવામાં આવતો નથી. આ યોગ બનવાથી કેટલાક જાતકોના જીવનમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. આ રાશિના જાતકોએ કરિયર અને આર્થિક મામલાને લઈને સતર્ક રહેવું પડશે. આવો જાણીએ તે કઈ રાશિઓ છે અને શું ઉપાય કરવાથી ષડાષ્ટક યોગના ખરાબ પ્રભાવથી બચી શકાય છે.
1/4
2/4
3/4
4/4