• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ફોટો
  • /Shukra Gochar 2026: આવતીકાલથી આ 4 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ, ધન અને વૈભવના દાતા શુક્ર થશે અસ્ત

Shukra Gochar 2026: આવતીકાલથી આ 4 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ, ધન અને વૈભવના દાતા શુક્ર થશે અસ્ત

Written ByGokani Dhaval
Published: Oct 14, 2026, 02:42 PM IST|Updated: Oct 14, 2026, 02:45 PM IST
joinshare
શુક્ર 14 ઓક્ટોબરે તુલા રાશિમાં અસ્ત થશે. જ્યોતિષ પ્રમાણે શુક્ર 14થી 30 ઓક્ટોબર સુધી અસ્ત રહેશે અને આ સમયગાળામાં ચાર રાશિના જાતકોને આર્થિક નુકસાન થઈ શકે છે. તેથી આ રાશિના જાતકોએ મહિનાના અંત સુધી સંભાળીને રહેવાની જરૂર છે.

Shukra Gochar 2026: ધન, વૈભવ અને સુખના કારક ગ્રહ શુક્ર 14 ઓક્ટોબરે તુલા રાશિમાં અસ્ત થશે. નવરાત્રિના પાવન દિવસોમાં શુક્રનું અસ્ત થવું કેટલીક રાશિઓ માટે અનુકૂળ માનવામાં આવી રહ્યું નથી. જ્યોતિષ પ્રમાણે શુક્ર 14થી 30 ઓક્ટોબર સુધી અસ્ત રહેશે અને આ દરમિયાન ચાર રાશિના જાતકોને આર્થિક નુકસાન થશે. આવો જાણીએ શુક્રનો અસ્તકાળ કઈ રાશિઓ માટે નુકસાનદાયક સાબિત થઈ શકે છે.

વૃષભ રાશિ1/4

વૃષભ રાશિ

અસ્ત શુક્રનું કારણ તમને સ્વાસ્થ્ય અને ઉર્જા સાથે જોડાયેલી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આ સમયે શારીરિક સક્રિયતામાં કમી અને આકર્ષણમાં ઘટાડાનો અનુભવ થશે. કરિયરના મોર્ચા પર સ્થિતિ પહેલાથી વધુ પડકારજનક માની શકાય છે. શુક્રના અસ્ત થવાને કારણે તમારા સુખમાં ઘટાડો થઈ શકે છે. તમે જે ખુશીઓની પ્રતીક્ષા કરી રહ્યાં હતા, તે માટે તમારે હજુ રાહ જોવી પડશે.
મિથુન રાશિ2/4

મિથુન રાશિ

અસ્ત શુક્ર કરિયરમાં ગ્રોથની દ્રષ્ટિએ ચિંતા વધારનાર સાબિત થઈ શકે છે. નોકરી કરનાર લોકોને વરિષ્ઠ અધિકારીઓ કે સહકર્મીઓ સાથે તાલમેલ બેસાડવામાં મુશ્કેલી થઈ શકે છે. વેપારીઓને સરકારી નિયમો, નીતિઓ કે વહીવટી પ્રક્રિયાને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. સટ્ટા, ટ્રેડિંગ કે શેર બજારમાં આ દરમિયાન જોખમ લેવું નહીં. ઉતાવળમાં લેવાયેલો નિર્ણય મુશ્કેલી વધારી શકે છે.
 તુલા રાશિ3/4

તુલા રાશિ

તુલા રાશિના જાતકો આ દરમિયાન સામાજિક દબાણનો અનુભવ કરી શકે છે. બીજાના પ્રભાવમાં આવી નિર્ણય લેવાથી માનસિક તણાવ વધશે. આત્મવિશ્વાસમાં વટાડો થઈ શકે છે અને સુખ-સુવિધાને પૂરી કરવા માટે તમે ખુદ પર જરૂરિયાતથી વધુ દબાવ નાખી શકો છો. તેની અસર તમારા માનસિક સ્વાસ્થ્ય પર પડી શકે છે. જીવનસાથીની સાથે ધન, સંયુક્ત સંપત્તિ કે રોકાણના મામલામાં મુશ્કેલી થઈ શકે છે. સાસરી પક્ષની સાથે સંબંધોમાં તણાવની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
 મકર રાશિ4/4

મકર રાશિ

કાર્યક્ષેત્રમાં અનિશ્ચિતતા વધી શકે છે. છુપાયેલા વિરોધીઓને કારણે કરિયર પ્રભાવિત થવાની આશંકા છે. ઈચ્છીત પ્રગતિ હાસિલ કરવા માટે વધારાના પ્રયાસ કરવા પડી શકે છે. ધનધાન્યમાં કમી આવી શકે છે. આવક અને ખર્ચ વચ્ચે સંતુલલ બગડતાં મુશ્કેલી થઈ શકે છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં ધ્યાન કેન્દ્રીત કરવામાં મુશ્કેલી થઈ શકે છે, જેનાથી તેની શૈક્ષણિક સિદ્ધિઓ પ્રભાવિત થવાની આશંકા છે. તેવામાં કામ અને અભ્યાસમાં ધ્યાન રાખવું જરૂરી હશે.
TAGS:
Rashifal

Trending

  • News
  • Photos
  • Videos
શેરબજારમાં સ્માર્ટ ઇન્વેસ્ટર બનવું છે? Kwala Intel AI ને પૂછો દરેક સવાલ, સમજો શેરની વેલ્યુએશન અને ફન્ડામેન્ટલ

શેરબજારમાં સ્માર્ટ ઇન્વેસ્ટર બનવું છે? Kwala Intel AI ને પૂછો દરેક સવાલ, સમજો શેરની વેલ્યુએશન અને ફન્ડામેન્ટલ

2

નવરાત્રીમાં પ્રસાદ માટે ફટાફટ બની જશે આ કાજુ-મિલ્ક પેંડા, બનાવવાની રીત ખાસ જાણો

3

હાર્દિક પટેલ જેવા હાલ થશે? જંતર-મંતર હંગામામાં CJP નેતાઓ સૌરભ દાસ અને આશુતોષ રાંકા પર 5 વર્ષની જેલનું જોખમ!

4

સુરતમાં 21 વીંઘા કરોડોની જમીન પચાવી પાડવાનું કૌભાંડ: નિવૃત્ત ASI સહિત 3ની ધરપકડ, બોગસ સહીઓનો પર્દાફાશ!

5

Gold Price Today: ચોથા નોરતે સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, હાઈથી સોનું 29000 અને ચાંદી 1.71 લાખ સસ્તા, જાણો આજનો રેટ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.