• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ફોટો
  • /Shardiya Navratri 2026: હાથી પર સવાર થઈને આવશે માં દુર્ગા, આ 3 રાશિઓનું ચમકશે ભાગ્ય, નોકરી-ધંધામાં થશે લાભ

Shardiya Navratri 2026: હાથી પર સવાર થઈને આવશે માં દુર્ગા, આ 3 રાશિઓનું ચમકશે ભાગ્ય, નોકરી-ધંધામાં થશે લાભ

Written ByGokani Dhaval
Published: Oct 08, 2026, 02:42 PM IST|Updated: Oct 08, 2026, 02:45 PM IST
joinshare
Shardiya Navratri 2026: આ વર્ષે 11 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલી શારદીય નવરાત્રીમાં માં દુર્ગાનું આગમન હાથીની સવારી પર થઈ રહ્યું છે. દેવી પુરાણ અનુસાર આ ખુબ શુભ સંયોગ છે. તો આવો જાણીએ શારદીય નવરાત્રી કઈ રાશિઓ માટે શુભ રહેશે.

Shardiya Navratri 2026 Rashifal: સનાતન ધર્મમાં શારદીય નવરાત્રીનું પાવન પર્વ ખુબ ઉત્સાહ અને શ્રદ્ધાની સાથે ઉજવવામાં આવે છે. આસો સુદ એકમની તિથિથી શરૂ થનાર આ મહાપર્વનો પ્રારંભ આ વર્ષે 11 ઓક્ટોબરથી થઈ રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્ર અને પંચાંગની ગણના અનુસાર આ વર્ષે માં દુર્ગાનું આગમન હાથીની સવારી પર થઈ રહ્યું છે. દેવી ભાગવત પુરાણ અનુસાર માતાનું વાહન નક્કી કરે છે કે આવનાર સમય દેશ-દુનિયા અને બધી રાશિઓ માટે કેવો રહેશે.

હાથીની સવારી શુભ1/4

હાથીની સવારી શુભ

માતા રાણીનું હાથી પર સવાર થઈ આવવું અત્યંત શુભ અને મંગલકારી માનવામાં આવે છે. હાથીને સુખ, એશ્વર્ય, સમૃદ્ધિ અને સારા વરસાદ (સારા પાક) નું પ્રતીક માનવામાં આવે છે. તેના પ્રભાવથી સમાજમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને ભક્તોને એશ્વર્ય તથા ધન-ધાન્યની પ્રાપ્તિ થાય છે. આ શારદીય નવરાત્રીમાં કેટલીક રાશિઓ પર માં દુર્ગાની વિશેષ કૃપા વરસવાની છે. આવો જાણીએ આ વખતે નવરાત્રી કઈ ત્રણ રાશિના જાતકો માટે ભાગ્યશાળી સાબિત થવાની છે.
વૃષભ રાશિ (Taurus)2/4

વૃષભ રાશિ

વૃષભરાશિના જાતકો માટે શારદીય નવરાત્રીનો પાવન કાળ શાનદાર અને પ્રગતિશીલ રહેવાનો છે. તમારા લાંબા સમયથી અટવાયેલા કાર્યો માતાજીની કૃપાથી ઝડપથી પૂર્મ થશે. ધન પ્રાપ્તિના નવા માર્ગ ખુલશે. આર્થિક સ્થિતિમાં જબરદસ્ત મજબૂતી આવશે. વિદ્યાર્થિઓને તેમની મહેનતનું ફળ મળશે. આ સિવાય પરીણીત લોકોના દાંપત્ય જીવનમાં પ્રેમ, મિઠાસ અને આપસી તાલમેલ મજબૂત થશે. મુશ્કેલ સ્થિતિમાંથી મુક્તિ મળશે.
 કન્યા રાશિ (Virgo)3/4

કન્યા રાશિ

કન્યા રાશિના જાતકો માટે આ નવરાત્રી જીવનમાં તકોની ભેટ લાવી રહી છે. તમારા કરિયર અને કારોબારમાં સકારાત્મક ઉછાળ જોવા મળશે. નોકરી શોધી રહેલા યુવાઓને ઘણી સારી તક મળી શકે છે. પહેલા કરવામાં આવેલા જૂના રોકાણથી તમને સારો લાભ થઈ શકે છે. આવકના નવા સ્ત્રોત બનશે, જેનાથી બેંક-બેલેન્સમાં વધારો થશે. શિક્ષણ અને અભ્યાસ સાથે જોડાયેલા લોકોને ખાસ સિદ્ધિ મળી શકે છે.
ધન રાશિ (Sagittarius)4/4

ધન રાશિ

ધન રાશિના જાતકો માટે પણ માતા દુર્ગાનું આ આગમન ખુબ અનુકૂળ અને ફળયાદી સાબિત થશે. જો તમે બિઝનેસ કરો છો તો તમને કોઈ નવા અને મોટા પ્રોજેક્ટથી સારો લાભ થઈ શકે છે. નોકરી કે કારોબારના વિસલિસામાં તમને વિદેશ યાત્રાનો લાભ મળી શકે છે. લવ પાર્ટનર કે જીવનસાથીની સાથે તમારા સંબંધ પહેલાથી વધુ મજબૂત થશે. પરંતુ આ દરમિયાન સલાહ આપવામાં આવે છે કે સમજ્યા-વિચાર્યા વગર કે ભાવનાઓમાં આવી કોઈ મોટો આર્થિક નિર્ણય લેવાથી બચો અને તમારી પરિસ્થિતિ પ્રમાણે આગળ વધો.
TAGS:
Rashifal

Trending

  • News
  • Photos
  • Videos
રજા ન મળતાં લાચારી અને ભારે હૈયે યુપી-બિહાર પરત ફર્યા શ્રમિકો! સુરતમાં 'ગાંવ ચલો આંદોલન' તેજ બન્યું

રજા ન મળતાં લાચારી અને ભારે હૈયે યુપી-બિહાર પરત ફર્યા શ્રમિકો! સુરતમાં 'ગાંવ ચલો આંદોલન' તેજ બન્યું

2

નવરાત્રી પર સર્જાશે શુક્ર મંગળનો કેન્દ્ર દ્રષ્ટિ યોગ, 4 રાશિઓની આર્થિક સ્થિતિ સુધરશે, ખુલી જશે ભાગ્યના બંધ દરવાજા

3

પાખંડીએ આધ્યાત્મિક કંઠી પહેરાવી મહિલાનું શોષણ કર્યું, ભજનના સૂર પાછળ કાળી કરતૂત!

4

મેસેજથી લઈને મૃત્યુ સુધી... નાના પાટેકરની છેલ્લી 2 કલાક અને 50 મિનિટમાં શું-શું થયું? ડૉક્ટરે જણાવી આખી કહાની

5

અમેરિકામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓને મોટો ઝટકો, નોકરી કરવી હોય તો ભરવા પડશે 68 લાખ!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.