• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ફોટો
  • /દિવાળી બાદ આ રાશિઓ પર તૂટશે દુ:ખોનો પહાડ! શનિદેવની ચાલમાં ફેરફાર જાતકોનું જીવન રમણભમણ કરશે

દિવાળી બાદ આ રાશિઓ પર તૂટશે દુ:ખોનો પહાડ! શનિદેવની ચાલમાં ફેરફાર જાતકોનું જીવન રમણભમણ કરશે

Written ByViral Raval
Published: Nov 09, 2026, 11:08 AM IST|Updated: Nov 09, 2026, 11:13 AM IST
joinshare
Shani Gochar: નવેમ્બર 2026નો મહિનો પણ ગ્રહ ગોચરની રીતે ખાસ છે. શનિદેવ કેટલીક રાશિઓની મુશ્કેલીઓ વધારી શકે છે. જેમણે કાર્યક્ષેત્રે અને આર્થિક મામલે સાવધાન રહેવાની ખુબ જરૂર રહેશે.

શનિદેવ એ જ્યોતિષ શાસ્ત્રમાં ન્યાયના દેવતા, કર્મફળના દાતા તરીકે ગણાય છે. તેઓ જાતકોને તેમના કર્મો પ્રમાણે ફળ આપે છે. શનિની ચાલમાં ફેરફારની અસર આમ તો તમામ રાશિઓ પર પડતી હોય છે. 
 

શનિની વક્રી ચાલ1/6

શનિની વક્રી ચાલ

નવેમ્બર મહિનો કેટલીક રાશિના જાતકો માટે ભારે રહી શકે છે. નોકરી, વેપાર, પૈસા અને કૌટુંબિક સ્તરે સાવધાની રાખવાની જરૂર પડશે. કેટલીક રાશિના જાતકોએ આ સમય સાચવીને પસાર કરવો. કોઈ પણ નિર્ણય ઉતાવળે ન કરવો. શનિદેવ આ સમય દરમિયાન તમારી પરેશાનીઓમાં વધારો કરી શકે છે. નવેમ્બરમાં શનિદેવ મીન રાશિમાં વક્રી અવસ્થામાં છે. આ ઉપરાંત ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં બિરાજમાન છે અને 11 ડિસેમ્બર સુધી શનિ વક્રી ચાલ ચલશે. કઈ રાશિઓએ સાચવીને રહેવું પડશે તે ખાસ જાણો.
વૃષભ રાશિ2/6

વૃષભ રાશિ

વૃષભ રાશિના જાતકોએ આ મહિને પૈસાના મામલે સાવધાની રાખવી પડશે. સમજ્યા વિચાર્યા વગર કોઈને ઉધાર પૈસા ન આપવા. નોકરીમાં પણ કામનું દબાણ વધી શકે છે. અધિકારીઓ સાથે વાતચીતમાં વાણી પર કાબૂ રાખવો. વેપારમાં કોઈ પણ નિર્ણય ઉતાવળે ન લેવો. પરિવારમાં નાની નાની વાત પર વિવાદમાં ન ઉતરવું.
મિથુન રાશિ3/6

મિથુન રાશિ

મિથુન રાશિના જાતકો માટે આ મહિનો કામકાજના મામલે મુશ્કેલ રહી શકે છે. નોકરીમાં જવાબદારી વધી શકે છે. કામ દરમિયાન પરેશાનીઓ આવી શકે છે. આવામાં ધૈર્યથી કામ લો. ઉતાવળે નોકરી બદલવાનો નિર્ણય ન લેવો. વેપાર કરતા લોકો કોઈ પણ મોટી ડીલ ઉતાવળે ન કરે. સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું.
તુલા રાશિ4/6

તુલા રાશિ

તુલા રાશિવાળાએ વિરોધીઓથી સાવધાન રહેવું પડશે. કાર્યસ્થળે કોઈની વાતમાં આવીને કોઈ ખોટો નિર્ણય લેવાથી બચવું. પૈસાના મામલે બજેટ બનાવીને ચાલવું. અચાનક ખર્ચા વધી શકે છે. કોઈ જૂના વિવાદ કે કાનૂની મામલે પરેશાની વધી શકે છે. જો કે સમજદારીથી કામ લેશો તો ફાયદો થઈ શકે છે.
મકર રાશિ5/6

મકર રાશિ

મકર રાશિના જાતકોને આ મહિને કામ અને જવાબદારીઓ વચ્ચે તાલમેળ રાખવો પડશે. નોકરીમાં વધુ મહેનત કરવી પડી શકે છે. પરંતુ ફળ મળતા વાર લાગશે. કોઈ પણ કામ અધૂરું ન છોડવું. વેપાર કરતા લોકોએ પૈસાની લેવડદેવડમાં સાવધાની રાખવી. પરિવાર સાથે સમય વિતાવવો. નાની નાની વાતો પર તણાવ લેવાથી બચવું.
કુંભ રાશિ6/6

કુંભ રાશિ

કુંભ રાશિના જાતકોએ પૈસાના મામલે સાવધાન રહેવું. ફાલતું ખર્ચા વધી શકે છે. કોઈને પણ પૈસા ઉધાર આપતા પહેલા સારી રીતે વિચારી લેવું. નોકરી કરતા લોકો પોતાના કામમાં બેદરકારી ન વર્તે. પરિવાર સાથે વાતચીતમાં વાણી પર સંયમ રાખવો. રોકાણ સંબંધિત નિર્ણય ઉતાવળે ન લેવા. (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ તથા ગ્રહ ગોચરની વ્યાખ્યાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
TAGS:
astrology

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
Vikram Samvat 2083 Rashifal: શનિની સાડાસાતી વચ્ચે મીન રાશિના જાતકો માટે ખુલશે સફળતાના નવા દ્વાર!

Vikram Samvat 2083 Rashifal: શનિની સાડાસાતી વચ્ચે મીન રાશિના જાતકો માટે ખુલશે સફળતાના નવા દ્વાર!

2

Health Tips: દિવાળી પછી ઝડપથી ફેલાય છે આ બીમારી, જાણો દિવાળી પછી સ્વસ્થ રહેવા શું કરવું ?

3

અમદાવાદને મળી દિવાળીની ભેટ, અમિત શાહે ઈસ્કોન-સાણંજ ચોકડીના ઓવરબ્રિજનું કર્યું લોકાર્પણ, લાખો વાહનચાલકોને મળશે રાહત

4

449 KM રેન્જ, પેનોરમિક સનરૂફ, કિંમત બસ 4.69 લાખથી શરૂ, બેસ્ટ અને બજેટ ફ્રેન્ડલી EV કાર

5

આવી રહ્યો છે iPhone 18 સીરીઝનો સૌથી સસ્તો સ્માર્ટફોન: iPhone 17 કરતાં સાવ અલગ હશે

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.