• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ફોટો
  • /3 દાયકા બાદ ક્રૂર ગ્રહ શનિ કરશે નીચ રાશિમાં પ્રવેશ, 4 રાશિવાળાને ત્યાં છાપરું ફાડી પૈસાનો થશે વરસાદ!

3 દાયકા બાદ ક્રૂર ગ્રહ શનિ કરશે નીચ રાશિમાં પ્રવેશ, 4 રાશિવાળાને ત્યાં છાપરું ફાડી પૈસાનો થશે વરસાદ!

Written ByViral Raval
Published: Oct 06, 2026, 10:13 AM IST|Updated: Oct 06, 2026, 10:18 AM IST
joinshare
Shani Gochar: જ્યોતિષ શાસ્ત્રમાં શનિની ગણતરી પ્રભાવશાળી ગ્રહોમાં થાય છે જેની ચાલમાં ફેરફાર અને રાશિ પરિવર્તન તમામ રાશિઓ પર અસર પાડી શકે છે. શનિદેવે વર્ષ 2025માં રાશિ બદલી હતી અને મીનમાં પ્રવેશ કર્યો હતો.

શનિ વક્રી અને માર્ગી ચાલ પણ ચલે છે. શનિ ધીમી ગતિથી ગોચર કરે છે જેના કારણે રાશિ બદલવામાં સમય લાગે છે. હવે શનિ 2027માં મેષ રાશિમાં ગોચર કરશે. આ સાથે જ કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી જશે. 

Shani Gochar1/5

Shani Gochar

જ્યોતિષ શાસ્ત્રની ગણતરીઓ મુજબ શનિદેવ આગામી વર્ષ 2027ની 3 જૂને ગોચર કરશે. મેષ રાશિમાં શનિ 30 વર્ષ બાદ ગોચર કરશે. જો કે મેષ રાશિ એ શનિની નીચ રાશિ છે એટલે ભારે પડકારો લાવી શકે છે પરંતુ આવી સ્થિતિમાં પણ કેટલીક રાશિઓ એવી જેમને શનિનું આ ગોચર ખુબ ફાયદો કરાવી શકે છે. જાણો તે લકી રાશિઓ.
સિંહ રાશિ2/5

સિંહ રાશિ

મેષ રાશિ એ મંગળના સ્વામિત્વવાળી રાશિ છે અને સિંહ સૂર્યના સ્વામીત્વવાળી રાશિ. શનિનું મેષ રાશિમાં ગોચર સિંહ રાશિના જાતકો માટે શાનદાર રહી શકે છે. જે કામ લાંબા સમયથી અટકેલા હશે તે પાર પડી શકે છે. વેપાર કરતા લોકોને ફાયદો થઈ શકે અને સારો એવો વિકાસ થઈ શકે છે. રોકાણ મામલે શાનદાર સમય રહી શકે છે.
કર્ક રાશિ3/5

કર્ક રાશિ

કર્ક રાશિ એ ચંદ્રમાના સ્વામિત્વવાળી રાશિ છે. કર્ક રાશિવાળા માટે આ ગોચર શાનદાર રહી કે છે. અણધાર્યો આર્થિક લાભ થવાના પૂરેપૂરા યોગ છે. જૂના કોઈ રોકાણથી ખુબ લાભ થઈ શકે છે. આ એવો સમય છે કે જે તમારી મનગતી નોકરીની ઈચ્છા પણ પૂરી કરી શકે છે.
કુંભ રાશિ4/5

કુંભ રાશિ

શનિના મંગળના સ્વામિત્વવાળી મેષ રાશિમાં ગોચરની સાથે જ કુંભ રાશિવાળાને સાડાસાતીમાંથી મુક્તિ મળી જશે. જેના કારણે તમારા આત્મવિશ્વાસમાં ખુબ વધારો થશે. કોર્ટ કચેરીના કેસોમાં સફળતા મળી શકે છે. જૂના રોગોમાં રાહત મળી શકે છે. કરજમાંથી મુક્તિ મળશે. ફસાયેલા પૈસા પાછા મળી શકે છે. વાહનની ખરીદી પણ થઈ શકે છે.
ધનુ રાશિ5/5

ધનુ રાશિ

ધનુ રાશિવાળા માટે શનિનું આ ગોચર ભાગ્યના દ્વાર ખોલનારું રહી શકે છે. તમને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે. બેંક બેલેન્સમાં પણ બંપર વધારો થઈ શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. કોર્ટ કચેરીના કેસોમાં સફળતા મળી શકે છે. ભાગીદારીના કામોમાં લાભ થઈ શકે છે. (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ તથા ગ્રહ ગોચરની વ્યાખ્યાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
TAGS:
Rashifal

Trending

  • News
  • Photos
  • Videos
સુરત નવી સિવિલમાંથી મૃત મહિલાના ગળામાંથી સોનાનું મંગલસૂત્ર ગુમ; પરિવારનો હોબાળો, સુરક્ષા પર સવાલ

સુરત નવી સિવિલમાંથી મૃત મહિલાના ગળામાંથી સોનાનું મંગલસૂત્ર ગુમ; પરિવારનો હોબાળો, સુરક્ષા પર સવાલ

2

અમદાવાદમાં 'બનાવટી રોડ' બનાવનારા કોન્ટ્રાક્ટરોની ખેર નથી! રોડ રિપેરિંગના વિવાદો પર AMCનો કડક પરિપત્ર

3

અમેરિકામાં ફરી મચ્યો ખતરનાક રોગનો કહેર, ન્યૂયોર્કમાં ઇમરજન્સી જાહેર!

4

ગરબા રસિકો અને ખેલૈયાઓની ચિંતા વધારતા સમાચાર; નવરાત્રિ અને શરદ પૂનમને લઈને અંબાલાલની ભયાનક આગાહી

5

મધરાતે નિર્ણય લેવાતા આખરે અટકી ગયું ACP વિવેક ભગતનું 'પ્રમોશન', મહિલા પત્રકારોએ લગાવ્યો છે ગંભીર આરોપ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.