• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ફોટો
  • /Rashifal 2027: 2026ના અંતે રાહુ-કેતુનું મહાગોચર, 5 રાશિઓની બલ્લે-બલ્લે, ધન-સંપત્તિનો થશે વરસાદ

Rashifal 2027: 2026ના અંતે રાહુ-કેતુનું મહાગોચર, 5 રાશિઓની બલ્લે-બલ્લે, ધન-સંપત્તિનો થશે વરસાદ

Written ByGokani Dhaval
Published: Nov 10, 2026, 09:59 AM IST|Updated: Nov 10, 2026, 10:02 AM IST
joinshare
Rahu Ketu Transit 2026: વર્ષ 2026ના અંતમાં 2 ક્રૂર ગ્રહો રાહુ અને કેતુનું મહાગોચર થશે. તેઓ 18 મહિને રાશિ પરિવર્તન કરે છે. તેવામાં આગામી વર્ષે આ બંને ગ્રહો કેટલીક રાશિઓ પર મહેરબાન રહેશે. આ જાતકોને અવિશ્વસનીય લાભ થઈ શકે છે.

જ્યોતિષમાં માત્ર 2 ગ્રહ રાહુ અને કેતુ એવા છે, જે હંમેશા ઉલ્ટી ચાલ ચાલે છે. સાથે તેને છાયા ગ્રહ માનવામાં આવે છે અને તે કોઈ રાશિના સ્વામી નથી. તેથી જે રાશિ પર તેમની છાયા પડે તે રાશિ પર તેની મોટી અસર થાય છે. રાહુ-કેતુ 18 મહિનામાં રાશિ પરિવર્તન કરે છે. વર્ષ 2026ના અંતમાં રાહુ અને કેતુ રાશિ પરિવર્તન કરશે. ત્યારબાદ 2027મા તે રાશિમાં રહેતા માત્ર નક્ષત્ર પરિવર્તન કરશે.

 કઈ રાશિમાં થઈ રહી છે રાહુ-કેતુની એન્ટ્રી?1/6

કઈ રાશિમાં થઈ રહી છે રાહુ-કેતુની એન્ટ્રી?

દ્રિક પંચાંગ અનુસાર 5 ડિસેમ્બર 2026ના સાંજે 7.27 કલાકે રાહુ મકર રાશિમાં પ્રવેશ કરશે. ઠીક તે સમયે કેતુ ગ્રહ કર્ક રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષાચાર્ય દિલીપ ગુપ્તા અનુસાર 6 રાશિઓ માટે રાહુ-કેતુનું આ ગોચર સકારાત્મક રહી શકે છે. રાહુ-કેતુ ગ્રહ અચાનક થનારી ઘટનાઓના કારક છે, જેથી આ લોકોના જીવનમાં અવિશ્વસનીય પરિવર્તન વર્ષ 2027મા આવવાની સંભાવના છે.
 મેષ રાશિ2/6

મેષ રાશિ

મેષ રાશિમાં રાહુ 10મા ભાવમાં રહેશે, જે આ લોકોના કરિયરમાં મોટી સફળતા અપાવી શકે છે. નોકરી કરતા જાતકોની નોકરીમાં અચાનક પરિવર્તન આવી શકે છે, બદલી થઈ શકે છે. તો રાજનીતિમાં જોડાયેલા લોકો માટે આ સમય તેમનું કદ અને પ્રતિષ્ઠા વધારનાર સાબિત થઈ શકે છે. કારોબારીઓને આ દરમિયાન ધનલાભ થશે.
વૃષભ રાશિ3/6

વૃષભ રાશિ

વૃષભ રાશિના જાતકો માટે વર્ષ 2027 ઘણા મામલામાં શાનદાર સાબિત થઈ શકે છે. કરિયરમાં તમે ઊંચી છલાંગ લગાવી શકો છો. સાથે તમારી આવકમાં જોરદાર વધારો થઈ શકે છે. કેટલાક લોકો નવા સોર્સથી પણ કમાણી કરશે. તો કરિયરમજાં ફેરફારનો યોગ છે. લાંબી યાત્રાઓનો યોગ છે. આ દરમિયાન તમારો ભાગ્યોદય થશે.
 વૃશ્ચિક રાશિ4/6

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના જાતકો માટે વર્ષ 2027 શાનદાર રહી શકે છે. લાંબા સમયથી તમે જે સપનું પૂરુ કરવા કે પદ-સન્માન મેળવવાનું જોઈ રહ્યાં છો તે હવે મળી શકે છે. આર્થિક સ્થિતિમાં સુધાર થશે. પરંતુ કોઈના કહેવા પર મોટું રોકાણ કરો, ન મોટા વહીવટ કરો. દરેક સાપાની તપાસ કરો, પછી કોઈ પગલાં ભરો.
ધન રાશિ5/6

ધન રાશિ

ધન રાશિના જાતકો માટે રાહુનું ગોચર બીજા ભાવ (ધન તથા વાણી ભાવ) માં અને કેતુનું ગોચર આઠમાં ભાવમાં થશે. તમને સંપત્તિ સંબંધિત અચાનક લાભ થઈ શકે છે. કેટલાક લોકોને પૈતૃક સંપત્તિ મળી શકે છે કે કોઈ પ્રોપર્ટી ડીલથી મોટો ફાયદો મળી શકે છે. કારોબારનો વિસ્તાર થશે, તમે નવી બ્રાન્ચ ખોલી શકો છો કે બિઝનેસમાં રોકાણ કરી શકો છો. વાણીથી લાભ થશે. પરંતુ વિચાર્યા વગર લેવાયેલા નિર્ણયથી નુકસાન થઈ શકે છે.
મીન રાશિ6/6

મીન રાશિ

મીન રાશિના જાતકોને રાહુનું ગોચર અચાનક મોટો લાભ કરાવી શકે છે. તમે એકથી વધુ સ્ત્રોતથી કમાણી કરશો. સાથે ફસાયેલા પૈસા પરત મળવાથી તમારૂ બેંક બેલેન્સ વધશે. શેર માર્કેટ, પ્રોપર્ટી, સોનામાં રોકાણથી પણ લાભ થવાનો યોગ છે.
TAGS:
Rashifal

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
IND vs NZ: 5મી વનડેમાં અમ્પાયરોએ કરી મોટી ભૂલ, અક્ષરને બદલે શ્રેયસે લીધી સ્ટ્રાઈક, થર્ડ અમ્પાયરે પણ ન આપ્યું ધ્યાન

IND vs NZ: 5મી વનડેમાં અમ્પાયરોએ કરી મોટી ભૂલ, અક્ષરને બદલે શ્રેયસે લીધી સ્ટ્રાઈક, થર્ડ અમ્પાયરે પણ ન આપ્યું ધ્યાન

2

Gratuity Calculation: ₹50,000ના પગાર પર 5 વર્ષ પછી તમને કેટલી મળશે ગ્રેચ્યુઇટી? સમજો ગણિત

3

UAE માર્ગ અકસ્માતમાં 14 લોકોના મોત, મૃતકોમાં 4 ભારતીય, 1 ગુજરાતનો અને 3 કેરળના, એક જ પરિવારના

4

મોદી સરકારે મેળવી લીધી બે તૃતીયાંશ બહુમતી! સંસદમાં રજૂ થવાનું છે ડિલિમિટેશન બિલ, જાણો શું છે ફોર્મ્યુલા

5

ICC Schedule: ભારતમાં 9 ઓક્ટોબરથી રમાશે વર્લ્ડ કપ, ICCએ 2028થી 2035 સુધીની 12 મેગા ટૂર્નામેન્ટની તારીખો જાહેર કરી

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.