• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ફોટો
  • /ગુરુ-મંગળ કરશે ધમાલ, આગામી 32 દિવસ આ રાશિવાળાનું ભાગ્ય સોનાની જેમ ચમકશે, સુખ-સમૃદ્ધિમાં થશે વધારો!

ગુરુ-મંગળ કરશે ધમાલ, આગામી 32 દિવસ આ રાશિવાળાનું ભાગ્ય સોનાની જેમ ચમકશે, સુખ-સમૃદ્ધિમાં થશે વધારો!

Written ByViral Raval
Published: Sep 30, 2026, 09:25 AM IST|Updated: Sep 30, 2026, 09:34 AM IST
joinshare
ગ્રહોના સેનાપતિ ગણાતા મંગળ હાલ કર્ક રાશિમાં ગોચર કરે છે. કર્ક રાશિ એ ચંદ્રમાની રાશિ ગણાય છે. જ્યારે દેવગુરુ બૃહસ્પતિ પણ આ જ રાશિમાં ભ્રમણ કરે છે. ગુરુ અને મંગળનું આ ગોચર અનેક રાશિઓ પર સકારાત્મક અસર પાડી શકે છે.

હિન્દુ પંચાંગ મુજબ 12 નવેમ્બર સુધી મંગળનું કર્ક રાશિમાં ગોચર રહેશે. જ્યારે ગુરુ ગ્રહનું ગોચર કર્ક રાશિમાં 31 ઓક્ટોબર સુધીમાં રહેશે. આવામાં મંગળ અને ગુરુની યુતિ આ વર્ષે કર્ક રાશિમાં 31 ઓક્ટોબર સુધી રહેવાની છે. મંગળ અને ગુરુની કર્ક રાશિમાં આ દુર્લભ યુતિથી કેટલીક રાશિઓને બંપર ફાયદો થઈ શકે છે. ગુરુ અને મંગળના ગોચરથી કઈ રાશિઓને ફાયદો થઈ શકે છે તે ખાસ જાણો. 

વૃષભ રાશિ1/6

વૃષભ રાશિ

વૃષભ રાશિના જાતકો માટે પણ આ ગોચર શુભ ગણાઈ રહ્યું છે. સ્માર્ટ બજેટ તમને સંતુલિત રાખવામાં મદદ કરી શકે છે. આર્થિક પ્રગતિના સંકેત મળી રહ્યા છે.
સિંહ રાશિ2/6

સિંહ રાશિ

ગુરુ અને મંગળનું આ કર્ક રાશિમાં ગોચર સિંહ રાશિના જાતકો માટે લાભકારી ગણવામાં આવી રહ્યું છે. તમારી મહેનત અને પ્રયત્નોના વખાણ થશે. નિરંતર કામ કરવાની તમારી વૃત્તિ તમને આર્થિક ફાયદો કરાવી શકે છે.
મેષ રાશિ3/6

મેષ રાશિ

ગુરુ અને મંગળનું આ ગોચર મેષ રાશિવાળા માટે ફાયદામંદ છે. તમને પૈસા મામલે ફાયદો થઈ શકે છે. ધનલાભની પ્રબળ સંભાવના જોવા મળી રહી છે.
કન્યા રાશિ4/6

કન્યા રાશિ

ગુરુ અને મંગળનું ગોચર કન્યા રાશિના જાતકો માટે શાનદાર ગણાઈ રહ્યું છે. જો કે કેટલીક જવાબદારી વધશે પરંતુ આ સાથે જ તમારા આત્મવિશ્વાસમાં પણ ખુબ વધારો થશે.
વૃશ્ચિક રાશિ5/6

વૃશ્ચિક રાશિ

ગુરુ અને મંગળનું આ ગોચર વૃશ્ચિક રાશિના જાતકો માટે ઉત્તમ ગણાઈ રહ્યું છે. તમે તમારા બધા પેન્ડિંગ કામ પૂરા કરવા માટે મોટિવેટેડ મહેસૂસ કરશો. આર્થિક લાભની શક્યતા છે.
તુલા રાશિ6/6

તુલા રાશિ

ગુરુ અને મંગળનું ગોચર તુલા રાશિના જાતકો માટે શુભ ગણાઈ રહ્યું છે. વિદ્યાર્થીઓને સફળતા મળશે. આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે. (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ તથા ગ્રહ ગોચરની વ્યાખ્યાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
TAGS:
grah gochar

Trending

  • News
  • Photos
  • Videos
TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

2

IND vs PAK: ફ્રીમાં ક્યાં જોઈ શકશો ભારત-પાકિસ્તાન ફાઇનલ મેચ? એક ક્લિકમાં જાણી લો તમામ વિગતો

3

ઓક્ટોબરમાં આ 4 રાશિના જાતકોને થશે જબરદસ્ત કમાણી, ડગલેને પગલે ભાગ્ય આપશે સાથ!

4

IND vs WI: BCCIએ T20 ટીમમાં અચાનક કર્યો મોટો ફેરફાર, વોશિંગ્ટન સુંદરના સ્થાને આ ખેલાડીની એન્ટ્રી

5

જૂનાગઢમાં શિક્ષણના નામે લાંછન! અસાઇનમેન્ટ અધૂરું રહેતાં ધોરણ-12ના વિદ્યાર્થીને ૩૦૦ ઉઠક-બેઠકની ક્રૂર સજા, વિદ્યાર્થી ICUમાં

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.