• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ફોટો
  • /ગુરૂ-ચંદ્ર વચ્ચે નવપંચમ રાજયોગ, આજથી ત્રણ રાશિના જાતકો પર થશે ધનનો વરસાદ

ગુરૂ-ચંદ્ર વચ્ચે નવપંચમ રાજયોગ, આજથી ત્રણ રાશિના જાતકો પર થશે ધનનો વરસાદ

Written ByGokani Dhaval
Published: Nov 12, 2026, 09:17 AM IST|Updated: Nov 12, 2026, 09:19 AM IST
joinshare

ગુરૂ અને ચંદ્રમા વચ્ચે 12 નવેમ્બરે બપોરે નવપંચમ રાજયોગ બનશે. આ શુભ યોગને કારણે રાશિચક્રની કેટલીક રાશિઓને લાભ મળી શકે છે, આવો આ રાશિઓ વિશે જાણીએ.

 

નવપંચમ યોગ1/4

નવપંચમ યોગ

ગુરૂ અને ચંદ્રમા વચ્ચે 12 નવેમ્બરે બપોરે નવપંચમ યોગ બનશે. આ યોગ ચંદ્રમાના ધન રાશિમાં પ્રવેશ કરવાથી બનશે, ચંદ્રમા 12 નવેમ્બરે બપોરે 2 કલાક 19 મિનિટ પર ધન રાશિમાં પ્રવેશ કરશે. બે શુભ ગ્રહો વચ્ચે બનનાર આ યોગ રાશિચક્રની કેટલીક રાશિઓ માટે ભાગ્યશાળી સાબિત થઈ શકે છે. આ રાશિઓને કરિયર અને આર્થિક ક્ષેત્રે શુભ ફળની પ્રાપ્તિ થઈ શકે છે. આવો આ રાશિઓ વિશે જાણીએ.
 મેષ રાશિ2/4

મેષ રાશિ

નવપંચમ રાજયોગ દરમિયાન ગુરૂ-ચંદ્રની સ્થિતિને કારણે તમને ભાગ્યનો સહયોગ મળી શકે છે. તમારા અટકી ગયેલા કાર્યો પૂર્ણ થઈ શકે છે. આવકના નવા સ્ત્રોત આ રાશિના જાતકોને મળશે. જો તમે નોકરી કરો છો તો તમારૂ પ્રમોશન થઈ શકે છે. આર્થિક દ્રષ્ટિએ તમે સશક્ત થઈ શકો છો અને બચતમાં વધારો થઈ શકે છે. ઘર-પરિવારમાં સુખ-શાંતિ રહેશે. માતા-પિતાના સ્વાસ્થ્યમાં સુધાર થશે અને સંતાન પક્ષ તરફથી કોઈ સુખદ સમાચાર તમને મળી શકે છે.
ધન રાશિ3/4

ધન રાશિ

નવપંચમ યોગ દરમિયાન ચંદ્રમા ધન રાશિમાં રહેશે, જ્યારે તમારી રાશિના સ્વામી ગુરૂ તમારા નવમાં ભાવમાં હશે. જો તમે રચનાત્મક કાર્યો, મીડિયા કે શિક્ષણ ક્ષેત્રમાં છો તો મોટી સિદ્ધિ તમને મળી શકે છે. સામાજિક સ્તર પર ધન રાશિના જાતકોને માન-સન્માનની પ્રાપ્તિ થશે. આર્થિક દ્રષ્ટિએ સમય સારો રહેશે, તમે એક કરતા વધુ સ્ત્રોતથી કમાણી કરી શકો છો. પ્રેમ અને લગ્ન જીવનમાં આ રાશિના જાતકોને સારા ફેરફાર જોવા મળી શકે છે. કામના સિલસિલામાં કરવામાં આવેલી યાત્રા શુભ સાબિત થઈ શકે છે.
કુંભ રાશિ4/4

કુંભ રાશિ

નવપંચમ યોગ દરમિયાન ચંદ્રમા કુંભ રાશિના એકાદશ ભાવમાં હશે, જ્યારે ગુરૂ તમારા સાતમાં ભાવમાં હશે. નવપંચમ રાજયોગને કારણે આ રાશિના કારોબારીઓને જબરદસ્ત ધનલાભ થઈ શકે છે. કરિયરમાં પ્રગતિની તક મળી શકે છે. જે લોકો મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરે છે, તેનું પ્રમોશન થઈ શકે છે. તમે કરેલા રોકાણથી પણ લાભ થઈ શકે છે. તમારા આત્મવિશ્વાસમાં વધારો જોવા મળશે.
TAGS:
Rashifal

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
IND vs NZ: 5મી વનડેમાં અમ્પાયરોએ કરી મોટી ભૂલ, અક્ષરને બદલે શ્રેયસે લીધી સ્ટ્રાઈક, થર્ડ અમ્પાયરે પણ ન આપ્યું ધ્યાન

IND vs NZ: 5મી વનડેમાં અમ્પાયરોએ કરી મોટી ભૂલ, અક્ષરને બદલે શ્રેયસે લીધી સ્ટ્રાઈક, થર્ડ અમ્પાયરે પણ ન આપ્યું ધ્યાન

2

Gratuity Calculation: ₹50,000ના પગાર પર 5 વર્ષ પછી તમને કેટલી મળશે ગ્રેચ્યુઇટી? સમજો ગણિત

3

UAE માર્ગ અકસ્માતમાં 14 લોકોના મોત, મૃતકોમાં 4 ભારતીય, 1 ગુજરાતનો અને 3 કેરળના, એક જ પરિવારના

4

મોદી સરકારે મેળવી લીધી બે તૃતીયાંશ બહુમતી! સંસદમાં રજૂ થવાનું છે ડિલિમિટેશન બિલ, જાણો શું છે ફોર્મ્યુલા

5

ICC Schedule: ભારતમાં 9 ઓક્ટોબરથી રમાશે વર્લ્ડ કપ, ICCએ 2028થી 2035 સુધીની 12 મેગા ટૂર્નામેન્ટની તારીખો જાહેર કરી

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.