• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ફોટો
  • /નવેમ્બરમાં બદલાશે આ ગ્રહોની ચાલ: મેષ, સિંહ સહિત પાંચ રાશિના જાતકોને મળશે નોકરી-વેપારમાં મોટી સફળતા

નવેમ્બરમાં બદલાશે આ ગ્રહોની ચાલ: મેષ, સિંહ સહિત પાંચ રાશિના જાતકોને મળશે નોકરી-વેપારમાં મોટી સફળતા

Written ByGokani Dhaval
Published: Oct 26, 2026, 09:25 AM IST|Updated: Oct 26, 2026, 09:28 AM IST
joinshare
Major planetary transits : નવેમ્બર 2026મા 5 રાશિોને કરિયરમાં પ્રગતિ, પ્રમોશન અને નવી નોકરીની તક મળી શકે છે. જાણો કઈ રાશિઓ માટે નોકરી અને કારોબારની દ્રષ્ટિએ નવેમ્બર 2026 શુભ રહી શકે છે.

Major planetary transits : નવેમ્બર 2026 કેટલીક રાશિઓ માટે કરિયરની દ્રષ્ટિએ મહત્વનો સાબિત થઈ શકે છે. નોકરીમાં નવી જવાબદારી મળવાથી લઈને પ્રમોશન અને સારી તક, ઘણા મામલામાં સકારાત્મક ફેરફારની આશા કરી શકાય છે. જ્યોતિષીય માન્યતાઓ અનુસાર આ મહિને બુધ અને શુક્રની ચાલમાં ફેરફારની સાથે સૂર્યનું રાશિ પરિવર્તન મહત્વપૂર્ણ રહેશે. મંગળ અને ગુરૂની સ્થિતિને પણ ઉર્જા, આત્મવિશ્વાસ અને કામકાજ સાથે જોડવામાં આવે છે. આવો જાણીએ નવેમ્બરમાં કઈ 5 રાશિના જાતકોને કરિયરમાં આગળ વધવાની તક મળી શકે છે.

 મેષ રાશિ1/6

મેષ રાશિ

મેષ રાશિના જાતકો માટે નવેમ્બરનો મહિનો કામકાજમાં નવી સંભાવનાઓ લાવી શકે છે. કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા થઈ શકે છે અને નવી જવાબદારી મળવાની સંભાવના રહી શકે છે. નોકરી બદલવાની તૈયારી કરી રહેલા લોકોએ નવી તક પર નજર રાખવી જોઈએ. કારોબારીઓને પોતાની યોજના આગળ વધારવાની તક મળી શકે છે.
સિંહ રાશિ2/6

સિંહ રાશિ

સિંહ રાશિના જાતકોને પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરવાની તક મળી શકે છે. વરિષ્ઠ અધિકારીઓ સાથે તાલમેલ સુધારવા અને કોઈ મહત્વપૂર્ણ પ્રોજેક્ટમાં તમારી ભૂમિકાને મજબૂત કરવા પર ધ્યાન આપો. પ્રમોશનની પ્રતીક્ષા કરી રહેલાં લોકોને પોતાના પ્રદર્શન, કામની ગુણવત્તા પર ધ્યાન આપવું જોઈએ.
વૃશ્ચિક રાશિ3/6

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના જાતકો માટે નવેમ્બર કરિયરમાં બદલાવની સંભાવના લાવી શકે છે. નવી નોકરી શોધી રહેલા જાતકોને ઈન્ટરવ્યુ કે નવી તક સાથે જોડાયેલા સારા સમાચાર મળી શકે છે. વર્તમાન નોકરીમાં પણ તમારી યોગ્યતા સાબિત કરવાની તક મળી શકે છે.
મકર રાશિ4/6

મકર રાશિ

મકર રાશિના જાતકોને મહેનતનું સકારાત્મક પરિણામ મળવાની આશા રહી શકે છે. ઓફિસમાં તમારા કામ અને જવાબદારી નિભાવવાની પ્રશંસા થઈ શકે છે. નોકરિયાત લોકો ભવિષ્યની પ્રગતિ માટે પોતાની રણનીતિ બનાવી શકે છે.
કુંભ રાશિ5/6

કુંભ રાશિ

કુંભ રાશિના જાતકો માટે કરિયરમાં નવા રસ્તા ખુલવાની સંભાવના બની શકે છે. નોકરી બદલવાનું વિચારી રહેલા લોકોએ પોતાની યોગ્યતા અને અનુભવ અનુસાર તક શોધવી જોઈએ.
 સૂર્ય નક્ષત્ર ગોચર રાશિફળ6/6

સૂર્ય નક્ષત્ર ગોચર રાશિફળ

વૈદિક જ્યોતિષ અનુસાર સૂર્ય ગ્રહનો વિશાખા નક્ષત્રમાં પ્રવેશ કરવો કર્ક, ધન અને મીન રાશિના જાતકો માટે સારૂ રહેશે. આ જાતકોને ભાગ્યનો ભરપૂર સાથ મળશે.
TAGS:
Rashifal

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
શેખ હસીનાને પરત લાવવાની કાનૂની પ્રક્રિયા પૂર્ણ, બાંગ્લાદેશે કહ્યું: હવે નિર્ણય ભારતે લેવાનો છે

શેખ હસીનાને પરત લાવવાની કાનૂની પ્રક્રિયા પૂર્ણ, બાંગ્લાદેશે કહ્યું: હવે નિર્ણય ભારતે લેવાનો છે

2

ઝી ન્યૂઝનું ઓપરેશન 'કાલા પાણી', સત્ય બોલવા બદલ ગ્રામજનોને ધમકી આપ્યાનો આરોપ

3

ઘર ખરીદનારા અને ભાડૂઆતો માટે ખુશખબર, મોદી સરકાર આપશે પૈસાથી સહાય

4

ઠાકોર સમાજના સ્નેહમિલનમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓ એક મંચ પર, ગેનીબેન ઠાકોરે અલ્પેશ ઠાકોરના કર્યા વખાણ

5

Heroની નવી સરપ્રાઇઝ! રસ્તા પર દોડતી જોવા મળી નવી બાઈક, જાણો

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.