- ઝી ન્યૂઝ ગુજરાતી
- /ફોટો
- /Mahalaxmi Rajyog 2026: નવેમ્બરની શરૂઆતમાં જ બનશે શુભ રાજયોગ, 4 રાશિઓના ધન-સંપત્તિમાં થશે જબરદસ્ત વધારો
Mahalaxmi Rajyog 2026: નવેમ્બરની શરૂઆતમાં જ બનશે શુભ રાજયોગ, 4 રાશિઓના ધન-સંપત્તિમાં થશે જબરદસ્ત વધારો
Published: Oct 28, 2026, 04:21 PM IST|Updated: Oct 28, 2026, 04:23 PM IST
Chandra Gochar 2026: ચંદ્ર ગ્રહ 1 નવેમ્બર 2026 રવિવારે મિથુન રાશિમાંથી કર્ક રાશિમાં ગોચર કરશે. ચંદ્રમાનું ગોચર સોમવાર અને રવિવારની મધ્યરાત્રે 12 કલાકે થશે. ચંદ્રમા ગોચર કરી કર્ક રાશિમાં બિરાજમાન મંગળની સાથે યુતિ બનાવશે.
Mahalaxmi Rajyog 2026: કર્ક રાશિમાં મંગળ બિરાજમાન છે. તેવામાં 1 નવેમ્બરે કર્ક રાશિમાં ચંદ્રમાના આગમનથી બંને ગ્રહ વચ્ચે યુતિ થશે. વૈદિક જ્યોતિષમાં મંગળ અને ચંદ્રમાની યુતિથી મહાલક્ષ્મી રાજયોગ બને છે.