• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ફોટો
  • /નવરાત્રિમાં 100 વર્ષ પછી ત્રણ શુભ યોગ, આ 4 રાશિઓનો શરૂ થશે ગોલ્ડન ટાઈમ, અચાનક થશે ધનલાભ!

નવરાત્રિમાં 100 વર્ષ પછી ત્રણ શુભ યોગ, આ 4 રાશિઓનો શરૂ થશે ગોલ્ડન ટાઈમ, અચાનક થશે ધનલાભ!

Written ByDilip Chaudhary
Published: Oct 12, 2026, 07:50 PM IST|Updated: Oct 12, 2026, 07:55 PM IST
joinshare
Navratri 2026 Rashifal : શારદીય નવરાત્રિ દરમિયાન સૂર્ય અને બુધની યુતિથી બુધાદિત્ય રાજયોગ બની રહ્યો છે. તો ચંદ્ર અને ગુરુની સ્થિતિ ગજકેસરી રાજયોગનું નિર્માણ કરી રહી છે અને બુધ તથા શુક્રની યુતિથી લક્ષ્મી નારાયણ રાજયોગ બની રહ્યો છે. આ દુર્લભ સંયોગ લગભગ 100 વર્ષ બાદ બની રહ્યો છે, જે આ 4 રાશિઓ માટે અત્યંત શુભ માનવામાં આવે છે.

ગ્રહોના આ દુર્લભ સંયોગો લગભગ 100 વર્ષ પછી બની રહ્યા છે. ત્યારે આ સંયોગના કારણે કઈ રાશિના જાતકોને આ લાભ થશે, તેના વિશે આ લેખમાં જાણીશું. 

Navratri 20261/6

Navratri Rashifal

Navratri 2026 Rashifal : શારદીય નવરાત્રિ 11 ઓક્ટોબરથી 19 ઓક્ટોબર દરમિયાન ઉજવવામાં આવશે. જ્યોતિષીય ગણતરીઓ મુજબ, સૂર્ય અને બુધના મિલનથી બુધાદિત્ય યોગ, ચંદ્ર અને ગુરુ વચ્ચેના કોણીય સંબંધથી ગજકેસરી યોગ અને બુધ તથા શુક્રના સંયોગથી લક્ષ્મી નારાયણ રાજયોગ બની રહ્યો છે. ગ્રહોના આ દુર્લભ સંયોગો લગભગ 100 વર્ષ પછી બની રહ્યા છે. ત્યારે આ સંયોગના કારણે કઈ રાશિના જાતકોને આ લાભ થશે, તેના વિશે આ લેખમાં જાણીશું.
Navratri 20262/6

તુલા રાશિ

તુલા રાશિના જાતકો માટે નવરાત્રિ નાણાં અને કારકિર્દીના મામલે રાહત લાવી શકે છે. નોકરીયાત વર્ગને બઢતી મળવાની અથવા નવી જવાબદારીઓ સંભાળવાની તક મળી શકે છે. વેપારીઓને પણ નફો કરવાની તકો મળી શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારો થવાના સંકેતો છે. આ ઉપરાંત પારિવારિક જીવન અને સંબંધોમાં સકારાત્મકતા જળવાઈ રહેવાની શક્યતા છે.
Navratri 20263/6

સિંહ રાશિ

તમને કારકિર્દીમાં ફેરફાર અથવા નવી શરૂઆત કરવાની તક મળી શકે છે. વેપાર-ધંધા સાથે સંકળાયેલા લોકો માટે આ સમય ખૂબ જ અનુકૂળ જણાય છે. આ સમયગાળા દરમિયાન તમારી પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે અને તમારો આત્મવિશ્વાસ મજબૂત બની શકે છે. તમારી ક્ષમતાઓ પર વિશ્વાસ રાખો અને નવી તકોનો લાભ લેવાનો પ્રયાસ કરો. નોકરીની તૈયારી કરતા લોકોને સકારાત્મક પરિણામો મળી શકે છે.
Navratri 20264/6

મેષ રાશિ

નોકરી કરતા લોકોને કારકિર્દીમાં પ્રગતિની નવી તકો મળી શકે છે. લાંબા સમયથી કરવામાં આવેલા પ્રયાસોના સકારાત્મક પરિણામો મળવાની અપેક્ષા છે. વેપારીઓને પણ નફાકારક તકો મળી શકે છે. જો તમારા પૈસા ક્યાંક અટવાયેલા હોય, તો તે પાછા મળવાની શક્યતા છે. દેવા કે લોનનો બોજ પણ ઘટશે.
Navratri 20265/6

કર્ક રાશિ

નોકરી અને વ્યવસાય બંને ક્ષેત્રોમાં નવી જવાબદારીઓ સંભાળવાની શક્યતા છે. તમને પૈતૃક સંપત્તિમાં હિસ્સો મળવાથી લાભ થઈ શકે છે. કાર્યસ્થળ પર વધેલી જવાબદારીઓ પ્રગતિની તકો પૂરી પાડી શકે છે. પરિવારમાં ખુશનુમા વાતાવરણ રહેશે અને તમને ઘરમાં સારા સમાચાર મળી શકે છે.
Disclaimer6/6

Disclaimer

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
TAGS:
Spiritual

Trending

  • News
  • Photos
  • Videos
તોફાની શરૂઆત બાદ હાલત ખરાબ, 20 મીનિટમાં બદલાઈ ગયું બજારનું મુડ, શું RBIનો છે તેમાં હાથ? જાણો

તોફાની શરૂઆત બાદ હાલત ખરાબ, 20 મીનિટમાં બદલાઈ ગયું બજારનું મુડ, શું RBIનો છે તેમાં હાથ? જાણો

2

સેમસંગે ફરી મોંઘા કર્યા આ બે ફોન, કિંમતમાં 2000 રૂપિયાનો વધારો, જાણો

3

અફવાઓ પર પૂર્ણવિરામ: ભારત-શ્રીલંકા વનડે મેચ દિલ્હીમાં જ રમાશે, અમદાવાદ ખસેડવાના દાવાનો BCCIએ કર્યો ઇનકાર

4

રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ, CEC અને SIR સામે શરૂ કરી કાનૂની લડાઈ, સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી અરજી, કુલ 11 નેતાઓએ કરી સહી

5

ગુજરાતમાં વધુ એક નકલી અધિકારીનો પર્દાફાશ, CISFનો નકલી DSP બની લોકોને લગાવ્યો લાખોનો ચૂનો

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.