SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

20 વર્ષ જૂની ફાઈલ ખુલતા જ્ઞાનેશકુમારની મુશ્કેલીમાં થયો વધારો, આ રાજ્યની સરકારે આપ્યા તપાસના આદેશ!

Gyanesh Kumar News: કોકરોચ જનતા પાર્ટી (CJP) હાલ જ્ઞાનેશકુમારના રાજીનામાંને લઈને આંદોલન કરી રહ્યું છે. માત્ર સીજેપી જ નહીં પરંતુ કોંગ્રેસ સહિત અનેક વિપક્ષીદળો પણ તેમાં જોડાયેલા છે. હવે જ્ઞાનેશકુમાર વિશે એક મોટા સમાચાર એ આવ્યા છે કે તેમના પર તપાસ મંડરાઈ રહી છે.

Written By Viral Raval
Published: Oct 04, 2026, 11:55 AM IST | Updated: Oct 04, 2026, 11:59 AM IST
Image Credit: ફાઈલ ફોટો
Join

મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશકુમાર સામે એક બાજુ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે અને હવે એક 20 વર્ષ જૂનો પ્રશાસનિક અને ભ્રષ્ટાચારનો કેસ ફરીથી ખુલ્યો છે. વાત જાણે એમ છે કે કેરળના ગૃહમંત્રી રમેશ ચેન્નિથલાએ જ્ઞાનેશકુમાર સામે ભ્રષ્ટાચાર અને ગડબડીના ગંભીર આરોપો પર વિઝિલન્સ તપાસના આદેશ આપ્યા છે. એવું કહેવાય છે કે આ સમગ્ર મામલે 2006નો છે. તે વખતે જ્ઞાનેશકુમાર લોક નિર્માણ વિભાગ (PWD)ના સચિવ પદ પર હતા. તેમના કાર્યકાળ દરમિયાન તે વખતે તેમના પર ગેરરીતિ વર્તવાનો આરોપ લાગ્યો હતો.

આખરે શું છે મામલો?

વિદેશી નાગરિકની શંકાસ્પદ આત્મહત્યા

હવે કેરળ સરકાર ગાળિયો કસશે!
કેરળના ગૃહ વિભાગે 2006માં મલેશિયન મેનેજરની આત્મહત્યા અને PWD પ્રોજેક્ટ્સ અંગેની બધી ફાઈલો ફરીથી મંગાવી છે. હવે વિજિલન્સ વિભાગ હવે  તપાસ કરશે કે શું 2006માં આ મામલે પ્રાથમિક તપાસને ખોટી રીતે બંધ કરાઈ હતી અને બીનના સ્યૂસાઈડ નોટમાં લગાવલા આરોપોના પુરતા પુરાવા છે કે નહીં. 
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

ZEENEWS TRENDING STORIES