SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Lifehacks: તુલસીના માંજર ફેંકવાની ભુલ ન કરો, માંજરને સુકવી આ રીતે બનાવો સુગંધી ધુપબત્તી

Lifehacks: તુલસીના માંજરમાંથી સુગંધી ધુપબત્તી બની શકે છે. ઘરમાં રહેલી શુદ્ધ અને પવિત્ર વસ્તુઓનો ઉપયોગ કરીને તમે ઘરે ધુપબત્તી બનાવી શકો છો. અહીં ધુપબત્તી બનાવવાની સૌથી સરળ રીત જણાવી છે.

Written By Krupa Shah
Published: Nov 07, 2026, 02:14 PM IST | Updated: Nov 07, 2026, 02:19 PM IST
Join

Lifehacks: તુલસીના છોડમાં થોડા થોડા દિવસે માંજર આવતા હોય છે. ધાર્મિક માન્યતા છે કે તુલસી પર માંજર આવે તેને ઉતારી લેવા જોઈએ. તુલસીના છોડમાંથી ઉતારેલા માંજરને મોટાભાગના લોકો ફેંકી દેતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે આ માંજરમાંથી સુગંધી ધુપબત્તી બને છે. ? તુલસીની સુગંધવાળી ધુપબત્તી તમે તુલસીના માંજરમાંથી બનાવી શકો છો.

આ પણ વાંચો: Amla Hair Oil: વાળ કાળા અને લાંબા થાય તેવું આમળાનું તેલ ઘરે બનાવવાની સાચી રીત જાણી લો

ઘરે તુલસીના માંજરની ધુપબત્તી બનાવવી એકદમ સરળ છે. આ ધુપબત્તી બનાવવા માટે જરૂરી મોટાભાગનો સામાન ઘરમાંથી જ મળી રહેશે. ધુપબત્તી કેવી રીતે બને છે ચાલો જાણીએ.

તુલસીના માંજરની ધુપબત્તી માટેની સામગ્રી

તુલસીના માંજર
તમાલપત્ર 4થી 5
લવિંગ 3
કપૂર 10 થી 15
હળદર
થોડી હવન સામગ્રી
ગુલાબજળ
ઘી

આ પણ વાંચો: Rangoli Sticker: ગયા વર્ષે લગાવેલા રંગોળી સહિતના સ્ટિકર કાઢવાનો સરળ ઉપાય, ટાઈલ્સ પરથી ગ્લુના ડાઘ પણ નીકળી જશે

તુલસીના માંજરની ધુપબત્તી બનાવવાની રીત

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.

ZEENEWS TRENDING STORIES