SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Viral Pani Puri: ઈંસ્ટાગ્રામની મોસ્ટ વાયરલ પાણીપુરી બનાવવાની રીત, દિવાળી પાર્ટી માટે પરફેક્ટ ઓપ્શન

Viral Pani Puri Recipe: ઈંસ્ટાગ્રામ પર હાલ પાણીપુરી બનાવવાની નવી રીત વાયરલ થઈ રહી છે. આ રીતે બનાવેલી પાણીપુરી દિવાળી પાર્ટી માટે બેસ્ટ ઓપ્શન છે. જેમાં મેઈન આઈટમ બનાવીને ફ્રીજમાં રાખી દો એટલે તમારું કામ થઈ ગયું.

Written By Krupa Shah
Published: Oct 30, 2026, 10:52 AM IST | Updated: Oct 30, 2026, 10:56 AM IST
Join

Viral Pani Puri Recipe: પાણીપુરી નાના-મોટા સૌ કોઈને ભાવે એવી વસ્તુ છે. ઘરમાં મહેમાન આવે કે પાર્ટી હોય ત્યારે પાણીપુરી બેસ્ટ ઓપ્શન રહે છે પણ પાણીપુરી મહેમાનો માટે તૈયાર કરવાની હોય ત્યારે કામ વધી જાય છે. પાણીપુરીના મસાલા સહિતની અલગ અલગ વસ્તુઓને એક સાથે સર્વ કરવી, અલગ અલગ પાણી બનાવવા બધું સમય માંગી લે છે. પાણીપુરીની આ સમસ્યાનું સમાધાન ઈંસ્ટાગ્રામની વાયરલ પાણીપુરી છે.

ઈંસ્ટાગ્રામ પર હાલ વાયરલ પાણીપુરી ટ્રેંડમાં છે. જેને જુઓ તે આ પાણીપુરી બનાવી તેના વીડિયો શેર કરે છે. તેનું કારણ છે કે પાણીપુરી સર્વ કરવાની આ રીતમાં સમય બચે છે. બસ 30 મિનિટના સમયમાં થોડી તૈયારી કરવાની થાય છે. ત્યારબાદ કંઈક કરવું પડતું નથી. તો ચાલો આજે તમને પણ જણાવીએ આ વાયરલ પાણીપુરી કેવી રીતે બને છે.

આ પણ વાંચો: Recipe: ઘરે બનાવો બજારમાં મળે એવી જ સાત પડવાળી પુરી, આ રીતે બધા પડ ખુલશે અને પુરી ક્રિસ્પી બનશે

વાયરલ પાણીપુરી માટેની સામગ્રી

કોથમીર
ફુદીનો
આમલીનો પલ્પ
ખાંડ
શેકેલું જીરું
ચાટ મસાલો
ઝીણી સમારેલી ડુંગળી
ઝીણા સમારેલા ટમેટા
દાડમના દાણા
લીલા મરચાં
લસણની 2 થી 3 કળી
આદુ
બાફેલા ચણા અને બટેટા
સંચળ
મીઠું
પાણી

આ પણ વાંચો: Shakkarpara Recipe: હવે ઘરે પણ બનશે બજાર જેવા જ ટેસ્ટી અને કરકરા શક્કરપારા, આ રહ્યું પરફેક્ટ માપ અને રીત

વાયરલ પાણી પુરી બનાવવાની રીત

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.

ZEENEWS TRENDING STORIES